________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮
www.kobatirth.org
હુ ઇલાને અંગેા પ્રસારીને, નીચે નમીને નમન કરુ` છું ( મ`ત્ર–૩ ).
આ ઉપનિષદનું નામ અજ્ઞાસનિષય છે પરંતુ ઉપનિષદમાં ક્યાંય ના શબ્દના પ્રયાગ થયા નથી. • મજ્જા 'ના અર્થ - A mother, · The supreme Goddess ‘—અર્થાત્ માતા કૈ સશક્તિમાન દેવી, એવા થાય છે. જો કે, ઉપનિષદમાં મુખ્યત્વે જ્ઞાની સ્તુતિ કરાઈ છે. × ફૂલ ' શબ્દના અર્થ ભૂમિ, ગાય, વાણી, વૈવસ્વત મનુની કન્યા—એવા થાય છે. અર્થાત્ આ માતૃશક્તિ પાસેથી ઈન્દ્ર, અર્યમા, મિત્ર, વરુણુ વગેરે દેવાએ દિવ્યત્વ તેમ જ દીર્ધાયુ પ્રાપ્ત કરેલાં છે. આ શક્તિથી જ તે સર્વશક્તિમાન છે; તેમ આ શાક્ત ઉપનિષદમાં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે.
વરુણુ શબ્દ પણ માત્ર પશ્ચિમ દિશાના દેવ અથવા જલના દેવ પૂરતો મર્યાદિત નથી. પરંતુ વરુણુ એટલે પરબ્રહ્મ, પરમશકિત, ઇશ્વર સ્વરૂપ તેવા થાય છે. અથવા વાતિ સિ ચળઃ '—ના અર્થમાં વરુણુ શબ્દ પ્રયોજાયા છે. આમ સમગ્ર વિશ્વને ધારણ કરનાર વરુણુ તથા સર્વશક્તિમાન ઈન્દ્ર અને સપ્તર્ષિ આ વગેરેએ ઇલાનું આવાહન કર્યું છે. તેથી ઈલા આ બધા જ દેવતાઓ કરતાં સર્વાપરી છે.
ઉદાહરણ :
હૂર્તઃ
આ શાક્ત ઉપનિષદ વિકૃતિપાઠના આઠ પ્રકારો પૈકી ગટાવાની પદ્ધતિને મળતું આવે છે. જો કે તેમાં શાસ્ત્રશુદ્ધ જટાપાના પ્રયાગ પ્રાપ્ત થતા નથી.
જટાપાઠનાં લક્ષણો તથા ઉદાહરણુ આ પ્રમાણે છે ઃ
ब्रूयात् कर्मविपर्या सकममीदृग्विधिं दिशेत् । जटाख्यां विकृति धीमान् विज्ञाय कमलक्षणम् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अग्निमीळ ईळेऽग्निमग्निमीळे ।
ईळे पुरोहितं पुरोहितमीळ ई पु॒रोद्दतम् । पुरोहितं य॒ज्ञस्य॑ य॒ज्ञस्य॑ पु॒रोहि॑तं पु॒रोहि॑तं य॒ज्ञस्य॑ ।
I
पु॒रोहि॑त॒मति॑ पु॒रःवि॑तम् ।
પ્રજ્ઞા કાર
जटा माला शिखा लेखा ध्वजो दण्डो रथो घनः । अष्टौ विकृतयः प्रोक्ताः क्रमपूर्वा मनीषिभिः ॥
For Private and Personal Use Only