________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अल्लोपनिषद्वयम्
પ્રજ્ઞા ઠાકર* - ઉપનિષદે એટલે તત્વજ્ઞાન, વેદાને પૂર્ણ અર્થવિન્યાસ, ઉપનિષદે એ વેદોને અંતભાગ હોઈ તે વેદાંત કહેવાય છે અને તેથી જ તેમાં વિદિક પરિભાષાનું પ્રાધાન્ય જોવા મળે છે. આવાં કેટલાંક ઉપનિષદે આપણું વેદોમાં ગૂંથાયેલાં છે.
ઇશ, કેન વગેરે દસ કે તેર ઉપનિષદે મુખ્ય મનાયાં હોવા છતાં અનેકાનેક ઉપનિષદ આજ પર્યત રચાતાં રહ્યાં છે. તેમાં પ્રમાણમાં આધુનિક કહી શકાય તેવા યોગ ઉપનિષદ, સામાન્ય વેદાન્ત-ઉપનિષદ, વિષ્ણવ, શૈવ, શાક્ત તથા તાંત્રિક ઉપનિષદે પણ છે. અહીં દર્શાવેલાં બને ઉપનિષદ પિકી પ્રથમ “મોનિય' એ શાક્ત-ઉપનિષદ છે. શાક્ત ઉપનિષદે કુલ અઢાર છે. તેમાં માનતો નિષ સિવાયનાં સત્તર ઉપનિષદે તાંત્રિક છે.
ઉપરાંત સાત શાક્ત ઉપનિષદના અંતે “પ્રત્યાયને સૌભાગ્યમા..૩નિષ સમાવ” એવો નિર્દેશ કરે છે. પરંતુ અથર્વવેદમાં કયાંય “સૌમાયા ”ઉલલેખ થયો નથી. જો કે, અત્નો નિષના અંતે તે પ્રકારને ઉલેખ ન હતાં ‘ત્તિ મા-પનિષત્ તમાશા' એમ જ દર્શાવાયું છે.
આ અલ્હા-સાનિક (શાત-ઉપનિષદ ] ત્રણ મંત્રોનું બનેલું છે. તેમાં ઈલા, વરણ, મિત્ર, અર્યમા વગેરે દેવતાઓનાં નામોને ઉલેખ વારંવાર જોવા મળે છે. મુખ્યત્વે “ઇલા 'ની સ્તુતિ કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે:
હે પૃથ્વી, તાર માતૃસ્વરૂપ અનેક દિવ્યને ધારણુ કરે છે; હે ઈલા, વરુણ રાજાએ એ રૂપ ફરીથી પાછાં આપ્યાં છે. (વારંવાર આપ્યાં છે) , મિત્ર, તારું આવાહન કરું છું. તારું, ઈલાનું આવાહન કરું છું. હે ઈલા, હે ઈલા, તને બોલાવું છું; તારું આવાહન કરું છું. જેને તેજની કામના છે, તે મિત્ર દેવ ઈલાનું આવાહન કરે છે. (મંત્ર-૧).
હું ઈલા પાસે ગયે છું; તું પણ ઈલા પાસે ગયો છે. તું અર્યમા પાસે પણ ગયો છે. વરણ પણ અર્યમા પાસે ગયો છે. આ દીર્ધાયને ધારણ કરનાર વ૨ણ આ સમગ્ર સંસારને ધારણ કરે છે. તે દીર્ધાયુ છે, ભક્તિ વહન કરનારને માટે તે સુગમ છે. ઈન્દ્ર તેનું આવાહન કરનાર પાસે જાય છે. સર્વકોષ્ઠ એવો ઈન્દ્ર અને સપ્તર્ષિઓ-એ બધાં તથા દેવો પણ સંતુષ્ટ થાય છે. (મંત્ર-૨).
સાયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી વસંતપંચમી અંક, એકબર ૧૯૯૦શિઆરી ૧૯૧. પૃ. ૨–૭૪.
* મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ
For Private and Personal Use Only