SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાજસનેયી-માધ્યદિન-સંહિતામાં હિરણ્યસ્તુતિમંત્રી જ. ક. ભટ્ટ* શુકલ યજુર્વેદ સંહિતામાં “ હિરણ્યસ્તુતિના ત્રણ મંત્રો આવે છે, જેમાં “હિરાય | (સોનું)નું મહત્ત્વ વર્ણવેલું છે. આ મંત્રોમાં પ્રથમ મંત્ર કાળું વસ્ત્ર (અ.૩૪/૫૦) છે. બીજે મંત્ર તકરિ જિલ્લાના: (અ. ૩૪/૫૧ ) છે અને ત્રીજો મંત્ર વાદનન વાયmr. (અ. ૩૪/૫૧) છે. આ ત્રણ મંત્રમાં “હિરણ્ય ' અર્થાત “સુવર્ણ'ની મહત્તાનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ મંત્રાર્થ પ્રમાણે આયુષ્ય માટે હિતકારક તેજસ્વી, ધનદાયક તથા સ્વર્ગ પ્રકાશક આ ‘હિરણ્ય' છે. તે વિજય માટે મને પ્રાપ્ત થાવ. અહીં સુવર્ણ આયુષ્યાથે હિતકર તથા વિજય માટેનું પ્રતીક કહ્યું છે. – – L - 1 કર્મ કાંડમાં આ ત્રણ મંત્રોને “ આયુષ્યમંત્ર' તરીકે વિનિયોગ થયેલ છે. ગ્રહશાંતિ, યજ્ઞયાગાદિ વિધિવિધાનમાં યજમાન અને યજમાનપત્નીને આ ત્રણ મંત્ર ભણીને આશીર્વાદ અપાય છે. તેથી આ “હિરણ્યસ્તુતિ ' મંત્રને “આયુષ્યમંત્ર” પણ કહેવામાં આવે છે. સ્વાદયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઓકટોબર ૧૯૯૦, ફેબ્રુઆરી ૧૯૯૧, ૫. ૧૩-૧૬ • મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦૦૧૫. १ ॐ आयुष्यं वर्चस्य५ रायस्पोषमौद्भिदम् । इदए हिरण्यं वर्चस्व जत्रायाविशतादु माम् ॥ (શ. ય. સં. અ. ૩૪, મંત્ર. ૫૦ ) २ ॐ न तद्रशासि न पिशाचास्तरन्ति देवानामोजः प्रथमजए ह्येतत् । यो बिति । दाक्षायणए हिरण्य" स देवेष कृणुते दीर्घमायुः स मनुष्येषु कृणुते કોર્ષમા: n (યુ. ય. સં. અ. ૩૪. મંત્ર પ૧). ३ ॐ यदा बध्नन्दाक्षायणा हिरण्य एशतानीकाय सुमनस्यमानाः । સજ ગાયના િસવાયા HIMદવાસન્ ! (શ. યજ. સં. અ. ૩૭/૫૨). For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy