________________
Shri Mahavir Jain Aradhana Kendra
..
સુરેશચંદ્ર ગા. કાંટાવાળા
અને તેથી તે કા અપૂર્ણ રહ્યું. બીજી એમ પણું અનુમાન કરી શકાય ૐ વૈંકટમાધવે સંપૂર્ણ ઋગ્વેદ ઉપર ‘‘ વિસ્તૃત ( બૃહદ્ ) ભાષ્ય '' રચ્યું હાય, પરંતુ પ્રથમાષ્ટકથી આગળના ભાગ દુર્ભાગ્યવશાત્ કાલના ગમાં લુપ્ત થઇ ગયા હોય. અત્રે વલ્લભાચાર્યના બ્રહ્મસૂત્ર ઉપરના
બૃહદ્દમા અને “ અણુભાષ્ય 'ના ભાષ્યયની સમસ્યા સહેજે યાદ આવે એમ છે.
19
www.kobatirth.org
अग्निमीळे पुरोहितं
'
ઋગ દીપિકાની શૈલી :
- ઋગદીપિકા ''ની વ્યાખ્યાનશશૈલી અતિશય સક્ષિપ્ત છે. જેમ સાયણાચાય પોતાના ઋગ્વેદ ઉપરના ‘· વેદા પ્રકાશ '–ભાષ્યમાં જે તે ઋચાઓના પ્રત્યેક શબ્દ ઉદ્ધૃત કરે છે, તેમ વેકટમાધવ ઋગ દીપિકા 'માં જે તે ઋચાઓના પ્રત્યેક શબ્દ ઉષ્કૃત કરતા નથી. તે વ્યાખ્યાનમાં કાઈક કોઈક વાર કોઇક કોક મન્ત્રના શબ્દ શબ્દોના પર્યાયવાચક અથવા વ્યાખ્યાનવાચક શબ્દ/શબ્દો જ આપે છે, દા. ત.:-~~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यज्ञस्य देवमृत्विजम् ।
ઢોતા રહ્તવાસમમ્ ॥ ઋગ્વેદ ૧. ૧. ૧.
વેંકટમાધવ “ ઋગ‘દીપિકા ''માં આ યાનું વ્યાખ્યાન આ પ્રમાણે કરે છે—
अग्निं स्तौमि । पुरो निहितमुत्तरवेद्यां यज्ञस्य द्युस्थान स्वे स्वे काले देवानां यष्टारं हातारं देवानां रमणीयानां धनानां दातृतमम् ।
વૈ‘કટમાધવ અહીં વ્યાખ્યાનમાં સક્ષિપ્ત છે, એ સુસ્પષ્ટ છે. જયારે આ ઝ્યા ઉપરનું સાયણાભાષ્ય વિસ્તૃત છે (–અન્ય ૠયા ઉપર પણ વિસ્તૃત હોય છે–)૧૪ એ સુવિદિત છે. સાયણાચાર્ય પોતાના ઋગ્વેદભાષ્યમાં વ્યાકરણ વિષયક, વિનિયોગપરક, છન્દેવિષયક ઋત્યાદિ માહિતી આપે છે, તેમજ બીજા વૈદિક અને અન્ય ગ્રંથામાંથી પોતાના વિધાનના/સમજૂતીના સમર્થનમાં ઉદ્ધરણા આપે છે; દા. ત. ઋગ્વેદ ૧. ૧. ૧ના ભાષ્યમાં तथा च श्रूयते અનિને લેવાનાં હોતા ’--આ ઐતરેય બ્રાહ્મણુ ( ૩. ૧૪ )નું વિધાન ટાંક છે.
1
समु॑ पू॒ष्ण गमेमहि॒ यो ं गृहाँ अभिशास्ति
इम
ખેતિ જ વત્ ॥ ઋગ્વેદ ૬. ૫૪. ૨
,
For Private and Personal Use Only
૪ અત્રે એ નોંધવું જોઈએ ઋગ્વેદના નવમ મ’ડલ ( “ પાનમાનીય ?' મંડલ ) ઉપરનું સાયણભાષ્ય . અન્યમ’ડલા ઉપરના ભાષ્યની સરખામણીમાં સક્ષિપ્ત છે; વળી વ્યાકરણ વિષયક ઈત્યાદિ માહિતી/ચર્ચા પણ પ્રાપ્ત થતી નથી. આવાં અને અન્ય કારણાને લીધે સાચભાષ્યના “ અનેકત્વ'ના પ્રશ્ન અંગે ચર્ચા થવા પામી છે.