________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દભાષ્યકાર કટમાધવ
બૃહભાષ્ય અને લઘુભાષ્ય :
કુન્દન રાજએ “અફવારલાયબ્રેરી ગ્રંથમાલા” માં ઋગવેદના પ્રથમાષ્ટક ઉપરનું વેંકટમાધવનું ભાષ્ય પ્રકાશિત કર્યું છે. આ આવૃત્તિમાં “બૃહદ્દ-રૂપાન્તર (“A”) (version) અને લધુ રૂપાન્તર(version) આપવામાં આવ્યાં છે. સાયણાચાર્યે ઋદ ૧૦.૮૬ના ભાષ્યમાં માધવભટ્ટના ભાષ્યને ઉલ્લેખ કરે છે. ( દ્રવ્ય માધવમટ્ટાતુ...તિ ) અહીં “બે માધવ' ને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઉપર્યુંકત બંને ભાષ્યમાં-એટલે “બહદુભાષ્ય ” ( બૃહદ્રૂપાન્તર ) અને “લઘુભાષ્ય” (લઘુ-રૂપાન)માં કેટલેક સ્થળે શાબ્દિક સદશ્ય જોવા મળે છે અને આ શાબ્દિક સદશ્યનાં સ્થળે ભિન્નતાનાં સ્થળા કરતાં અધિક છે. “બૃહદ્દભાષ્ય ” વિકતૃત છે અને તેમાં ઉદ્ધર અને ઉદાહરણે વધારે છે, જયારે “ લઘુભાષ્ય ” અતિસંક્ષિપ્ત છે અને તેમાં મંત્રો ઉપર અનુવાદાત્મક વ્યાખ્યાન છે અને તેમાં શબ્દવિસ્તાર નથી.”
દેવરાજ યજવા પોતાના “ નિધટુભાષ્ય ” (૧, ૧૪. ૧૮ )માં વેદ ૯. ૯૭ ૫૪ ( महीमे अस्य॒ वृषनाम' शूषे माँश्चत्ये वा पृशने वा वध । अस्वापयन्निगुतः ઘરવાડામિત્ર વારિત અત: in )ના વિવરણમાં વેંકટમાધવના “પ્રથમ ભાષ્ય ને ઉલ્લેખ કરે છે અને આ બન્ને વ્યાખ્યાને મળતાં આવે છે, એમ તે (એટલે કે દેવરાજ યજવા ) જણાવે છે. આ “ભાષ્ય ” “ સાયણભાષ્ય"ની સાથે પણ મળતું આવે છે; આ ઉપરથી અનુમાન કરી શકાય કે વેંકટમાધવે બે ભાષ્ય રચ્યાં હાયઃ ૧. વિરતૃત-(બૃહદ્ ) ભાષ્ય અને ૨. સંક્ષપ્ત–લઘુ ) ભાગ્ય, અર્થાત “ઋગર્થદીપિકા,” કે જે સંપૂર્ણ જવેદ ઉપર ઉપલબ્ધ છે અને આ વિસ્તૃત-(બૃહદ્ ) ભાષ્ય, કે જે ઋગવેદના પ્રથમાષ્ટક સુધી પ્રાપ્ત છે. આના ઉપરથી અનુમાન કરી શકાય કે વેંકટમાધવે જવેદ ઉપર પોતાની સંક્ષિપ્ત વ્યાખ્યા “ ગર્થદીપિકા ”નું રચનાકાર્ય પહેલાં પૂરું કર્યું હશે અને પછીથી વિસ્તૃત વ્યાખ્યા (બહભાખ્ય) રચવાને આરંભ કર્યો હશે. આ મહાન કાર્યને તેઓ પોતાના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ કરી ન શક્યા હોય,
૧૨ શબ્દસંક્ષેપના વિશે દ્રવ્ય - વજંચન વિસર... હૈઃ સિરિતિ (દ્રષ્ટવ્ય લક્ષમણ સ્વરૂપ, એજન, પૃ. ૭૦; પં. ભગદત્ત અને સત્યશ્રવા, એજન, પૃ, ૫૫. )
૧૪ દ્રષ્ટ” રામપાલ, એજન, પૃ. ૧૦૦; પં. ભગવત અને સત્યવા, એજન, . પક, કુત્વનરાજના મતે આ “ “માધવ ” ભિન્ન છે, (દ્રષ્ટવ્ય, રામગોપાલ, એજન, પૃ. ૯૯ ).
અન્ય મત પ્રમાણે બૃહદ્ભાગના કર્તા “ઋગર્થદીપિકા ”ના કર્તા વેંકટમાધવના પિતામહ હતા. Cavou S. S. Joshi, The Problem of Madhava in the Rgveda Commentaries, Proceedings of the All-India Oriental Conference, 12th Session, Benares Hindu University, Benares (1943-44), 1946 ( BHU ), Vol. of II, પૃ. ૨૫૧,
અહીંયા એટલું તે કહેવું પડશે કે જે બૃહદ્ભાગ્યના કર્તા વેંકટમાધવના પિતામહ હોય, તે વેંકટમાધ પિતાની બન્નરર્થદીપિકા ”માં તેમાંથી ઉદ્ધારણે આપ્યાં હતા અને/અથવા તે તેમને ઉલેખ પણ કર્યો હત; પરંતુ તેમણે (વંટમાધવે) આવું કશું જ નથી.
. . . . . . ”
For Private and Personal Use Only