SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર છે. કાંટાવાળા " વંકટમાધવે જે અન્તિમ રાજા વીર રાજેન્દ્રના સમયમાં થયા હોય, તે તે વિક્રમની તેરમી શતાબ્દિમાં થયા હોય; અને જે તે કોઈ આગળના વીર રાજાના સમયમાં થયું હોય, તે તેને સમય આનાથી પૂર્વેને હોઈ શકે ” પં. ભગવદત્ત અને સત્યશ્રવા ઉપર્યુક્ત બે વિકલ્પો રજૂ કરે છે અને પ્રથમ વિક૯૫ને સ્વીકારે છે; અર્થાત તેમને સમય “લગભગ સંવત ૧૧૦૦૧૨૦૦ ” ને તેમના મતે ૪.૭ કુન્દન રાજા “દુર્લોર "ને “ઘામત gઘન” માને છે. આને ઉલેખ એક અભિલેખમાં “થોર થી છે; અને તેને સમયે ઈ. સ. ૯૦-૯૫૨ છે; તેથી વેંકટમાધવને સમય ઈસવી સનની નવમી અથવા દશમી શતાબ્દિ ગણાવી શકાય. લક્ષમણ સ્વરૂપ વેંકટમાધવને ઈસુની દશમી શતાબ્દિમાં મૂકે છે. જે “gવીરો”ને “વીરાજેન્દ્ર પ્રથમ ” ગણવામાં આવે, તે “gવીર "ને સમય અગિયારમી સદી થશે, કારણ કે “વીર રાજેન્દ્ર' ને સમય સન ૧૦૬૨-૧૦૭૦ છે; તેથી શકય છે કે કટમાધવ દશમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં અને અગિયારમી સદીના પૂર્વાર્ધમાં થયા હોય; અહીં એટલું કહેવું પડશે કે 'કટમાધવને એકદમ કકસ સમયનિર્ણય કર સહેલું નથી; પરંતુ એટલું કહી શકાય કે વેંકટમાધવ સ્કન્દ સ્વામી (ઈસુની સાતમી સદી) અને ઉદ્દગીથ (પ્રાયઃ સ્કન્દસ્વામીના સમકાલવત )ને ઉત્તરકાલવત છે અને સાયણાચાર્ય (ઈની ચૌદમી સદી)ના પૂર્વ કાલવતી છે. ૧૦ દેવરાજ વાવો (લગભગ સંવત ૧૩૭૦ ) પિતાના નિધટુભાષને ઉદ્ધાતમાં વંકટમાધવનું સ્મરણ કરે છે. (દ્રવ્ય શ્રી રાતના રાઘવસ્થ માથ્થત...નિરીક્સ જિયતે ) ૧૧ ૬ પં. ભગવદ્રત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૪૯. ૭ પં. ભગવદ્રત્ત અને સત્યશ્રવા, એજન પૃ. ૪૫. ૮ કુહનરાજ, ગવૅદાનુક્રમણી, ઉપદ્ધાત, મદ્રાસ, પૃ. ૨૭; Proceedings of the Fifth Indian Oriental Conference, પૃ. ૨૪૬; દ્રષ્ટ... Ram Gopal, The History and Principles of Vedic Interpretation, Concept Publishing Company, New Delhi, ૧૯૮૩, પૃ. ૧૦૨. ૯ લમણું સ્વરૂપ, એજન, પૃ. ૩૪; રામગોપાલ, એજન, પૃ. ૧૦૨. ૧૦ દ્રષ્ટય રામગે પાલ, એજન, પૂ. ૧૦૨; ૫. ભગવદ્ગ અને સત્યવાના મતે સ્કન્દરવામીને સમય લગભગ સંવત ૧૮૭ અથવા ઈ.સ. ૬૩૦ (એજન, પૃ. ૨૪) અને ઉગીથને સમય લગભગ સંવત ૧૮૭(એજન, પૃ. ૪૨) છે. ખાંડાના મતે સ્કન્દસ્વામીને સમય ઇ. સ. ૬૦૦ અથવા ૬૫૦ છે. ( દ્રષ્ટભ્ય Gonda Jan, એજન પૃ. ૪૦), આચાર્ય બલદેવ ઉપાધ્યાયના મતાનુસાર વેંકટ માધવને સમય ૧૨૦૦ વિક્રમ સંવતની આસપાસને લાગે છે, (વિવાહિય મોર સંદજાતિ, રરકારિ, વારાણસી, ૬૭, પૃ. ૬૧). પંડિત સામ્બશિવશાસ્ત્રી વેંકટમાધકને સમય ઈ.સ. ૧૮૫૦ થી ૧૧૫૦ ને માને છે. (દ્રષ્ટભ્ય આચાર્ય બલદેવ ઉપાધ્યાય, એજન, પૃ. ૬૧ ). ૧૧ પં. ભગવદ્રત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૪૮. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy