SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९४ મણિભાઈ ઈ. પ્રપતિ चक्षुः प्रीतिर्मनः सङ्गः संकल्पोऽथ प्रलापिता । जागरः कार्यमरतिर्लज्जात्यागोऽथ संज्वरः । उन्मादो मूच्छनं चैव चरमं मरणं विदुः ॥ ५६ ॥ -इत्थं चावस्थाविशेषेण रसविस्तारः।। ૬ “ નાટયદર્પણ” વગેરેને અનુસરી દ્ધભટ્ટ નવમે શાન્તરસ સ્વીકારે છે, દ્ધભટ્ટને પ્રેયસૂDયાન રસ નકારે છે. શાન્તરસના એણે ચાર પ્રકાર બતાવ્યા છે: વૈરાગ્ય, દોષનિગ્રહ, સંતોષ અને તન્વેસાક્ષાત્કાર. દરેક પ્રકાર સદષ્ટાન્ત સમજાવે છે, જેમ કે विषयेभ्यो निवृत्तिः वैराग्यम् । यथा प्रशान्तशास्त्रार्थविचारचापलं निवृत्तनानारसवाक्यकौशलम् । निरस्तनिःशेषविकल्पविप्लवं . प्रवेष्टुमन्विच्छति शूलिनं मनः ॥ ७ 'नाच्य५ना तामान भत छ: सुखदुःखात्मको रसः । माने अनुसरीने રુદ્ધભટ્ટ પણ કરુણાદિ રસોની સુખાત્મકતા-દુ: ખાત્મકતા નિરૂપે છે– करुणामयानामप्युपादेयत्वम् । सामाजिकानां रसस्य सुखदुःखत्मकतया तदुभयलक्षणत्वेनोपपद्यते । अत एव तदुभयजनकत्वम् । અન્વય-વ્યતિરેક-પદ્ધતિથી રસને સુખ-દુઃખ ઉભયરૂપ બતાવીને, રસના આશ્રય બતાવીને દ્ધભટ્ટ ખાસ કરીને ભટ્ટનાયકના ભાવના વ્યાપારથી રસની જે રમણીયતા સિદ્ધ કરે છે એમાં એની भौति वियारधारानी प्रतीति थाय छ-रसाः नायकाश्रित। एव । सामाणिकर्नटचेष्टया काव्यश्रवणेन च साक्षाद् भाव्यन्ते । समनुभाव्यमानास्तं तमनुवं जनयन्ति । परगतरससम्यगभावनयान्वयव्यतिरेकाभ्यां निरतिशयानन्दजनकत्वमिति । तत्र प्रवृत्तिरपि घटत इति सर्व रमणीयमिति । ઉત્તરવર્તી કેટલાક આલંકારિક અને ટીકાકારો માટે રુદ્ધભટ્ટની “રસકલિકા' આધારસ્રોતસ્વરૂપ જણાય છે. વિદ્યાનાથ (ઈ ૧૪મી સદીને આરંભિક ભાગ) પિતાના “પ્રતાપયશભૂષણ'માં “રસકલિકા માંથી અનેક વ્યાખ્યાઓ અને અવતરણ–ઉદાહરણે ટાકે છે." જે १ रसकलिका, पृ ६६-७३. २ मे४६, पृ. ९६. ३ मेन, पृ. १०२. ४ मेन, प. १०२ ५ हटव्य: Rasakalikā of Rudrabhatta. E. D. by Kalpakam Sankaranarayana, P. Ixxviii-xcviii For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy