________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિભાઈ ઈ. પ્રજાપતિ
રસકલિકા ના પ્રકાશનના અભાવે વર્ષો સુધી અભ્યાસીઓ શુંગારતિલક” અને “રસકલિકા ને તુલનાત્મક અભ્યાસ કરી શકયા નહિ. આ ઉપરાંત, બને કૃતિઓમાં વિષયવસ્તુનું સામ્ય છે. આવાં કારણોથી આ ઉભય દ્વભદ્દોને પણ પાછળના કેટલાક આલંકારિક અને અભ્યાસીઓ દ્વારા એકરૂપ–એક માની લેવામાં આવ્યા અને એમાંથી રુદ્ધભટ્ટની ઓળખ સંબંધી કેટલીક વિસંગતિઓ સજાઈ. જે કંઈ કહેવાયું તે “શૃંગારતિલક'ના કર્તા ભટ્ટને કેન્દ્રમાં રાખી કહેવાયું અને તેમાં
રસકલિકાના કર્તા દ્ધભટ્ટની પણ સેળભેળ થઈ ગઈ! જેમકે– પ્રતાપયશોભૂષણ'ના કર્તા વિદ્યાનાથ (ઈ. ૧૪મી સદીને આરંભ) ભટ્ટના નામે “ભંગારતિલક'ના જે લેકો ટાંકે છે, તે વસ્તુતઃ “રસકલિકા'ના છે !
શૃંગારતિલક ' ના કર્તા દ્ધભટ્ટ ઉપરાંત “રસકલિકા' ના કર્તા એક બીજા દ્ધભટ્ટની સ્પષ્ટ ઓળખ સંભવતઃ સૌ પ્રથમ ડે. વી. રાધવન કરાવે છે, જેમકે
There is a work in manuscript named it in the Madras Govt. Oriental MSS. Library (R. 2241 ) which is by Rudrabhatta and is the same as the work of that name quoted by Vasudev on the Karpurmanjari:"2 રસકલિકા' માંનું રસની સુખદુઃખાત્મક્તા સંબંધી રૂદ્રભટ્ટનું એક વિધાન પણ ડૅ. વી. રાધવન
रसस्य सुखदुःखात्मकतया तदुभयलक्षणत्वेन उपपद्यते अतएव तदुभयजककत्वम् ।
તપશ્ચાત, મદ્રાસના ડે. કે. કે. રાજ અને ડે. વી. રાઘવનના નિર્દેશન હેઠળ ડે. કલ્પકમ શંકરનારાયણે મદ્રાસ, મૈસૂર અને તિરુપતિમાંથી પ્રાપ્ત ચાર હસ્તપ્રતો ના આધારે
ભટ્ટરચિત “રસકલિકા'નું સંપાદન કરી તેને સને ૧૯૮૮માં પ્રકાશિત કરી. આ પ્રકાશિત “રસકલિકા' અને “શૃંગારતિલક ના તુલનાત્મક અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે બંને દ્ધભટ્ટ ભિન્ન
ભિન્ન છે.
૧ આને વિગતે અભ્યાસ રસકલિક' ના સંપાદક ડે. કલ્પકમ શંકરનારાયણે કર્યો છે.
2 Raghavan V., Bhoja's Sțngāra-Prakāśa, 7-Sri Krishnapuram Street, Madras, 1963, First Edition, P. 484.
3 Raghavan V., The Number of Rasas The Adyar Library Series 23, Madras-20, 1967, second Edition, p. 155,
4. Manuscripts. No. R. 3274 and R. 2241, Govt. Oriental Manuscripts Library , Madras. - Manuscript No. 1050, Oriental Research Institute, Mysore. - Stock No. 7509 Venkateshvar Oriental Manuscripts Library, Tirupati.
For Private and Personal Use Only