SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬, જે. કે. પરમાર ૫ “વેદે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. કાર બ્રહ્મનું અક્ષરરૂપ છે. આ કારનું સ્મરણ કરતે જે મનુષ્ય દેહ છોડીને જાય છે તે પરમ ગતિ પામે છે બધા વેદોમાં કાર ( પ્રણવ ) પરમાત્માનું રૂ૫ છે. “ આવા પ્રકારનાં વિધાનથી એટલે ચેખું જણાય છે કે ગીતાએ વેદના સારરૂપ કારને સ્વીકાર કર્યો છે. તેમ જ વેદોનું આખરી ચેય તે પરમાત્માની પ્રાપ્તિ જ છે તે વાત પર ભાર મૂકે છે. તેમ છતાં વેદનાં સકામ કર્મો પ્રત્યે ગીતાને બહુમાન નથી. તેથી “બધા વેદોમાં હું સામવેદ છું ૪ એમ કહેવા પાછળ આશય ચેખે દેખાય છે. ટૂંકમાં વેદોની સકામ કર્મકાંડાત્મક દૃષ્ટિ ગીતાને માન્ય નથી પરંતુ તેની બ્રહ્મદષ્ટિ સ્વીકાર્ય છે. ૧ ૧.૨૫ २ भोमित्येकाक्षर ब्रह्म म्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहं स याति परमा गतिम् ॥ ८.१३ ॥ ૨ કૈિફ સર્વેને વેચો...! ૧૫.૧૬ પ્રવ: સર્વવું... ૭.૮ ४ वेदानां सामवेदोऽस्मि । १०.२२॥ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy