________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
પ્રીતિ કે મહિલા
અહી જળને સ્વયં ચિકિત્સાના ઔષધરૂપે જોયા પછી હવે જળમાં થતી વનસ્પતિને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ. –
૧ કર્મ-આયુષ્ય આપનાર તથા બળપ્રદ છે. તેને આ સ્ત્રાવ રોગમાં શ્રેષ્ઠ ભેષજ માનવામાં આવે છે. જલદરમાં પણ તેનું વિધાન છે. દર્ભને પ્રયોગ સર્પવિષ, દુઃસ્વપ્ન, શિરઃશલ, ઉદરશલમાં નિર્દિષ્ટ છે.
૨ –દવને “રેવના વીત' કહેવામાં આવે છે. તે ઔષધિઓમાં “ક્ષત્રિય” મનાય છે. અન્ય ઔષધિને લેમ માનવામાં આવી છે. દુર્વા પ્રાણસ છે.
ઈ મૂત્રસર્ગમાં
૩ શા-અત્યંત પ્રાચીન દ્રવ્ય છે અથર્વવેદ અનુસાર તે મૂત્રજનન લાભદાયી છે.
૪ સાક–જળમાં થનારી વનસ્પતિ છે. ૫ શૌપાન–શીતળ તેમજ દાહશામક છે. ૬ ઇ-વર્ષાઋતુમાં થાય છે તેને ‘ક્યનાશન' કહેવામાં આવે છે. ૧૦
આ બધી ઔષધિઓ દ્વારા રોગ નાશ પામે છે અને આ બધી ઔષધિઓ જળમાં થતી હેવાથી નીરોગી થવા માટે જળને વારંવાર પ્રાર્થના કરવામાં આવે છે.
આમ “ના તેમ જ તેમાં થતી વનસ્પતિના ગુણોને કારણે જળને દેવીરૂપે નિરૂપવામાં આવે તે ખૂબ સ્વાભાવિક જ છે.
આ જળ સ્વયં દેવીરૂપે તેમ જ ઓષધરૂપ છે આથી જળ હંમેશાં શુદ્ધ હોવું જરૂરી છે છતાં અનેક કારણોસર દૂષિત બને છે જેમ કે-કૃમિ, શેવાળ, કીચડ, વિકૃતરસ, વિકતવર્ણથી જળ દૂષિત અને ત્યાજ્ય બને છે. આનાથી અતિરિક્ત અધિક ગરમ, અતિ શીતળ, ઋતુવિપરીત વર્ષાજળ નિષિદ્ધ છે. આ પ્રકારના જળથી સ્નાન અને તેનું પાન કરવાથી ઉદરરોગ, તુણું, તાવ વગેરે રોગ થાય છે. ૬૧
જળ જીવનધારીઓનું જીવન છે અને સંપૂર્ણ જગત અધિકરૂપથી જલમય છે. આથી સુશ્રુતસંહિતામાં દૂષિત જળને શુદ્ધ કરવાના ઉપાય આ પ્રમાણે આપ્યા છે –
૧ કતક (નિર્મલી ) ને ચંદનની જેમ ધસી જળથી ભરેલા પાત્રમાં મેળવી દેવું.
૨ ગોમેદ (એક પ્રકારને મણ)ને જલપાત્રમાં નાંખીને ઘુમાવો તથા તેમાં ગમેદને રહેવા દેવો.
૬૦ વ્યgorf – ભાગ-૪ ચૌણમ સંત થાન પૃ. ૭૬-૭૯ ૬૧ માં. . વારિત પૃ ૭૫૭
સુશ્રુતસંહિતા સૂ. ૪૫/૯-૧૦
For Private and Personal Use Only