SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. કૃપાળુ (ઈશ્વર)ની સન્માન (દ્યોતક) શલથી તે (સુલતાન) કુત્બુદ્દુન્યા વદ્દીન અબૂલ-ફૈઝલ બહાદુરશાહ જે પુત્ર છે મુઝફ્ફરશાહતા તેના (રાજ્યકાળમાં). ૫. શાબાન માસ (હિજરી) સન ૯૪૦ (ફેબ્રુઆરી-માર્ચ ઈ. સ. ૧૫૩૪)માં (શરૂ કરી) અને તેને પૂછુ કરી રાજયકાળમાં વિશ્વના સુલતાનાના સુલતાન, આસ્થા છે જેને ૬. કૃપાળુ પરમેશ્વરની મદદ પર તે (સુલતાન) નાસિરૂદુંન્યા વદ્દીન અબૂલ-ફ્રહ મદ્ભૂશાહ જે પુત્ર છે ૭. લતીશાહને જે ભાઈ છે બહાદુરશાહના, જે પુત્ર છે મુઝફ્ફરશાહ (ર જા)ને, જે પુત્ર છે મહમૂદશાહ (બેગડા)ના જે પુત્ર છે ૮. મુહમ્મદશાહ (રા)ના, જે પુત્ર છે અહમદશાહ (1લા) તે, જે પુત્ર છે મુહ`મશાહ (૧લા) ને જે પુત્ર છે મુઝફ્ફરશાહ (૧લા) ૯. સુલતાનના, પરમેશ્વર તેના રાજ્ય તેમજ સલતનતને અનંતકાળ સુધી રાખે ઇસાસુત શેખા જેનેા લકબ (અર્થાત્ અટક) ૧૦. મૂંજાલ છે તેણે (બધાવી તથા વક કરી), સન હિજરી ૯૪૬(ઈ. સ. ૧૫૩૯)માં પરમેશ્વર આ (લાક) હિતના કાર્યને નિર ંતર જારી રાખો કબૂલ ફરમાવે તથા તેને (સ્વર્ગના) કૌસર જળાશયનુ નિમ`ળ પાણી પીવું રાજી કરે. પાટીપ ૧. ગુજરાત સ્થળનામ ગ્રંથમાળા ભા. ૧, વડેદરા ૨. આના લઈને અંગ્રેજી ભાષામાં પ્રગટ થતા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ઍન્યુઅલ રિપોટ એન ઇન્ડિયન એપિગ્રાફીમાં ગુજરાતના જે સેંકડો સંસ્કૃતના અભિલેખાની નોંધ થઈ છે તેથી આપણા ઇતિહાસ સંશોધન ક્ષેત્રના વિશારદે જ્ઞાત હોય તેમ લાગતું નથી. ૩. ફ્રાબસ ગુજરાતી સભા, મુબઈ એ ધણાં વર્ષાં પહેલાં શ્રી ગિરાશ કર વલ્લભજી આચાય કૃત ગુજરાતના ઐતિહાસિક' લેખ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કર્યા હતા. ત્યાર પછી ઈ. સ. ૧૯૭૯ અને ૧૯૮૧ માં સભાએ ડૉ. હરિપ્રસાદ ગ`ગાશંકર શાસ્ત્રી સ`કલિત જે મે ભાગેા-ભાગ ૪ સલ્તનત કાલ' અને ભાગ ૫ ‘મુધલકાલ’-પ્રસિદ્ધ કર્યાં તેમાં ગુજરાતી કે અ'ગ્રેજી સામયિામાં કે રિપેર્ટીંમાં જે સંસ્કૃત ગુજરાતી અભિલેખે પ્રકાશિત થયા છે તેનું સંકલન કર્યુ` છે. ઉપર જણાવેલ ઍન્યુઅલ રિપાટ ઑન ઇન્ડિયન એપિગ્રાફીમાં નાંધાયેલ સલતનત અને મુલકાલના લેખા ડૉ. શાસ્ત્રીના સકલિત ભાગેામાં લેવાયા લાગતા નથી. અહી' એ વાતનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય કે ઘણા એક સમય પહેલાં વાટ્સન મ્યુઝિયમ, રાજકોટના કયુરેટર શ્રી દત્તાત્રેય બી. ડિસ્કલકરૈ કાઠિયાવાડના અભિલેખેા પર ન્યૂ ઇન્ડિયન ઍન્ટિકવરી (અગ્રેજી) સામયિકમાં કાઠિયાવાડના નાગરી લિપિના જે અભિલેખા પ્રસિદ્ધ કર્યાં હતા તે ‘ઇન્ક્રિપ્શન્સ ઍફ કાઠિયાવાડ'ના નામે પુસ્તકાકારે પણુ કર્ણાટક પબ્લીશીંગ હાઉસ મુંબઈ તરફથી પ્રગટ થયેલ. પરતુ ગુજરાતના મેટા ભાગના ઇતિહાસ તથા શ્રી હિળકર બંનેના પ્રયાસેાનું મૂળ ધ્યેય તે! વેટ્સન મ્યુઝિયમના કયુરેટર શ્રી વલ્લભજી હરદત્ત આચાર્યને જાય છે. શ્રી વલ્લભજી એ ‘ભાવનગર પ્રાચીન શેાધ સંગ્રહ'માં સ`કલિત સંસ્કૃત ગુજરાતી તેમજ કાસ ઇન્ક્રિપ્શનમ્ ભવગરીના અરબો ફારસી અભિલેખા આજથી એક સૈકા ઉપરાંત પૂર્વે ૫૬ ] [સામીપ્ય ઃ એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy