SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાત તથા ગુજરાતની સરહદે આવેલ રાજસ્થાનના અમુક ભાગેામાંથી એકત્ર કરી, પ્રત્યેક લેખની કાગળ પર છાપ લઈ દરેક લેખના પાઠ તેનું ભાષાંતર તથા તે પર સવિસ્તર ટિપ્પણી જુદા જુદા કાગળ પર લખી તેમને લેખવાર બંડલમાં સુરક્ષિત મૂકેલ. વલ્લભજીના આ અભિલેખ અધ્યયન કા તેમના પુત્ર શ્રી ગિરિાશ કરે તેમના ગુજરાતના ઐતિહાસિક લેખા' ભાગ ૧-૩ તથા શ્રી ડિસ્કળકરે તેમના ઇન્ક્રિપ્શન્સ ઑફ કાઠિયાવાડમાં પૂરેપૂરા ઉપયાગ કર્યો છે, વાસ્તવમાં આ કાનુ' શ્રેય શ્રી વલ્લભજીને જાય છે. નગુણી ગુજરાતે શ્રી વલભજી આચા` જેવા બીજા એ મહાન ઇતિહાસકારાને જેમણે ગુજરાત બહાર ગુજરાતનું નામ દિપાવ્યું છે તેમને સાવ ભુલાવી દીધા છે. ત્યાં સુધી કે માટા ભાગના ઇતિહાસના અધ્યાપકોને પણ તેમના નામની ખબર નહિ હૈાય. પ્રેાફેસર શાપુરજી હારમસજી હાડીવાલા જે બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢમાં પ્રિન્સિપાલ હતા, તેમનું નામ માત્ર ભારતમાં નહિ પણ વિશ્વમાં જેટલું જાણીતુ છે તેટલુ ગુજરાતમાં નથી. ખીન્ન નામેામાં સદ્ગત મૌલાના સૈયદ અબૂઝફર નદવી (પ્રાધ્યાપક, ગુજરાત વિદ્યા સભા) તેમજ પ્રે. માણેકશાહ કેમિસરિયેટના નામ લઈ શકાય. ૪. ‘મિરાતે અહમદી'માં અહમદાબાદના મેહુલા, ચકલા, રસ્તાઓનું વગેરેતુ' સવિસ્તર વધ્યું ન છે. પરંતુ તેમાં શેખા મૂં^લની પાળના ઉલ્લેખ મળતા નથી. શ્રી રત્નમણિરાવ ભીમરાવ જેટના અતિમૂલ્યવાન ગુજરાતનું પાટનગર અમદાવાદ'માં પણ અમદાવાદની પાળાના વર્ણનમાં શેખા મુ'જાલની પોળના ઉલ્લેખ નથી. ૫. મૅન્યુઅલ રિપેટ આન ઇન્ડિયન એપિગ્રાફી (એરિઈએ). ૧૯૫૬-૫૭, પરિશિષ્ટ,” નં. ૧૫, એપિગ્રાક્રિયા ઈન્ડિકા અરેબિક ઍન્ડ પશિયન સપ્લીમેન્ટ', ૧૯૬૩, પૃ. ૪૮. ૬. આ લેખા ત્રણૢ કમરા પર છે જેના ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે. ૭. એરિઇએ, ૧૯૫૬-૫૮, ૩-૧૫, એજન, ૧૯૫૭-૫૮, અ-૧૪૧. ૮. જુઓ ટિપ્પણી નં. ૫. ગુજરાતના સુલતાનેાના બીજા અમુક અભિલેખાની જેમ શેખા મુંજાલનીવાવવાળા સંસ્કૃત અભિલેખનેા ઉલ્લેખ ગુજરાતના ઐતિહાસિક લેખા ભા. ૪ (મુંબઈ ૧૯૭૯)માં નથી. ૯. એરિઈએ, ૧૯૫૭-૫૮, અ-૧૪૧માં રાજવીના કોલમમાં મુřરાંહનુ નામ છે જે ભૂલ લાગે છે. ૧૦. શેખા મુનલ જેવુ' અસામાન્ય નામ, મુાલ પરિવારના શેખાના પુત્ર મિયાં હાશિમજી સમેત સદસ્યાની વાવને લગતા આવેલા આરસ્તાનમાં આવેલી કમરા તથા શેખા મુ ંજાલ પાળમાં આજે પણ સા ટકા વસ્તી દાઉદી વહેારાભાઈની છે તે બધી હકીક્ત આ અંતે વ્યક્તિએ એક જ ૧૧. એરિઈએ, ૧૯૫યુ-૫૭, ન. ૪–૧૩, ૧૩. એજન, ૧૯૫૬-૫૭, ન.. ડ–૧૪ ૧૪. ડૉ. મુહમદ અબ્દુલ્લાહ યુધતાઈ, મુસ્લિમ મોન્યુમેન્ટ્સ ઑફ અહમદાબાદ થ્રૂ ઇટ્સ ઈન્ક્રિપ્શન્સ (પુણે, ૧૯૪૨), પૃ. ૭૦, ગુજરાતના ઐતિહાસિક લેખ, ભા. ૪, પૃ. ૫૩. ૧૫. ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વોટલી, પૃ. ૪, પૃ. ૭૬૬, ટિ. ૩. હતી તેની ઘોતક છે. ૧૨. એજન, ૧૯૬૩-૬૪, ન. ૩-૬૫ ૧૬. ગુજરાતના ઐતિહાસિક લેખ, ભાગ ૪, પૃ. ૨૩. ૧૭. વસ્તી ગણતરીના પત્રકામાં કદાચ આ માહિતી મળે. અમદાવાદ શહેરનુ એક સ્થળનામ : શેખા મુનલની પાળ ] For Private and Personal Use Only [ ૫૭
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy