________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વરાડુ કદ્રપમાં તે સૂષ્ટિ થઈ છે, તે મત્સ્યપુરાણની ૨૮૯ અધ્યાયની કથાનું સ્મરણ કરાવે છે. વિષ્ણુપુરાણુની . સગની પ્રવૃત્તિમાં બ્રહ્મા અને વરાહ એ એ દેવતા કાળા ઘણા મેાટા છે તેમ ૧.૪ પરથી સ્પષ્ટ થાય છે. આ પર પરાતે ાધારે વરાહપમાં બ્રહ્મા-વરાહની પ્રવૃત્તિનું વણુ નહાઈ તેના જૂના ઉલ્લેખા તપાસવાની જરૂર પડે છે.
શ્રહ્મા અથવા પ્રશ્નપત્તિ વરાહનુ રૂપ ધારણ કરે છે એ કલ્પના યજુવેદની કાઠમ્સ હિતા ૮.૨ માં જોવામાં આવે છે. વરાહ પૃથ્વીને તેના મુખથી પાણીમાંથી બહાર કાઢે છે તે-પાણી પ્રજાપતિનું સ્વરૂપ છે ઇત્યાદિ વિચારા વેદમાં છે. તેના વિસ્તાર શતપથ બ્રાહ્મણમાં છે. તેમાં પ્રજાપતિ મત્સ્ય, ધૂમ', વરાહતું રૂપ ધારણ કરે છે તેવા ઉલેખે ૧.૮.૧-૧; ૧.૫, ૧૪.૧ ઇત્યાદિ સ્થળે જોવામાં આવે છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં પશુ આવા ઉલ્લેખા છે. તે પરથી આ યજુર્વેદની પના હાવાનું સમજાય છે. યજુર્વેદ યજ્ઞ માટેના છે અને વિષ્ણુ એ જ યજ્ઞ છે એવા વિચાર પણ જાણીતા છે તેથી વિષ્ણુપુરાણના આ ગ` ભાગના વિચાર યજુવે તું ઉપĐહ્યુ હોવાનું સ્પષ્ટ થાય છે.
યજુર્વેની આ પરંપરા હિરવશમાં તથા રામાયણ જેવા ઇતિહાસના પ્રથામાં દેખાય છે. આ પ્રાચીન પરંપરાના કાઠક સંહિતાનેા ઉલ્લેખ તેને યજુર્વેદની કાઠક શાખા સાથે સાંકળી લેતા જશુાય છે.” કાઠક સહિતાને પ્રચાર નાના પ્રદેશમાં હતા. કઠ શાખાની બાર શાખાઓ નોંધાયેલી છે. તેમાંની એક મૈત્રાયણી શાખાના સાત ભાગા છે. તેમાં વારાહાનેા સમાવેશ થાય છે. આ વૈદિક પરંપરા સાયણાચાય ના સમય સુધીમાં ગેાદાવરી સુધીના પ્રદેશમાં વિસ્તરેલી હતી. મદેશથી આ પ્રદેશ સુધી તેમનુ` સ્થાન હાઈ તેમની પર પરા કુરુક્ષેત્રની પૂર્વમાં, ઉત્તર પ્રદેશ તથા તેની દક્ષિણે મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં વિસ્તરેલી હતી, એમ લાગે છે.
આ યજુર્વેદની નમ`દા વિસ્તારમાં વેદના ઉપગૃહની પર`પરામાં વિષ્ણુપુરાણુનું મહત્ત્વનું સ્થાન છે, તેમ સમજાય છે. આ બાબત શિલ્પ તથા રાજ્યવંશાની માન્યતાથી પુષ્ટ થાય છે. વિષ્ણુપુરાણુમાં વરાહનાં એ સ્વરૂપાનાં વણ્તે છે. તેનું પ્રથમ સ્વરૂપ યવરાહ છે અને ખીજુ` સ્વરૂપ નરવરાહ છે. આ બંને સ્વરૂપાનાં ઘણાં શિ। મધ્યપ્રદેશ, ગુજરાત, દક્ષિણૢ ભારતમાંથી મળે છે. તે પૈકી એરણના [ રાજવી તારમાણુના લેખવાળે! યજ્ઞવરાહ તથા વિદિશા પાસેની ફ્રાના નરવરાહ પ્રખ્યાત છે. તે શિપ) ચેાથી પાંચî `સદી જેટલાં પ્રાચીન છે, તેથી વિષ્ણુપુરાણનું વન પણ આ સદીઓમાં પ્રચારમાં હાવાનું' સમજાય છે. વૈદિક પર‘પરામાં વિશ્વાસ ધરાવતા હતા એમ તેમના શિલાલેખા તથા તામ્રપત્રો જોતાં સ્પષ્ટ થાય છે, તેથી તેમની બૌદ્ધોએ ભારતમાં તથા ઈસાઈઓએ યુરાપમાં ટીકા કરી હતી, એમ લાગે છે,
વિષ્ણુપુરાણની શિલ્પ પર થયેલી અસરનેા પડધા આ વિસ્તારની સામાજિક સ્થિતિ પર કંઈક અંશે પડે છે. દક્ષિણ ભારતના પ્રબળ રાજવશ, ચાલુકયોમાં તેમના મૂળ પુરુષ બ્રહ્માના ચુલુકમાંથી પેદા થયાની માન્યતા છે. તેમનાં તામ્રપત્રોનેા પ્રારંભ વરાહ અવતારની સ્તુતિથી થાય છે. આમ બ્રહ્મા અને વરાહર્ની સાથે સંકળાયેલી ચાલુકયોની પર પરાતે વિષ્ણુપુરાણુની માન્યતા સાથે તાદાત્મ્ય દેખાય છે, ચાલુકયોએ ધણા યજ્ઞા કર્યા હતા તે બાબત તેમના લેખા પરથી સ્પષ્ટ થાય છે. તેથી આ તમામ પરિસ્થિતિ યજુર્વેદની કાઠક શાખાની કલ્પનાના પરિપાક છે એમ સાધાર માની શકાય. વિષ્ણુપુરાણની લાંબી સિદ્ધ પર'પરામાં નાગલેાકની કથા આપી છે. નાગલાકની કથાના અંશા સંભવતઃ મધ્યપ્રદેશના નાગવંશ સાથે સબંધ ધરાવતા હૈાય. આ નાગવશ ગુપ્તાને સમકાલીન અને તેમની સાથે લગ્નાદિ સંબધ ધરાવતા હતા. આ સંબધ, તથા આ પ્રદેશનાં શિલ્પા, બ્રહ્મા અને વરાહની
૨૬]
[સામીપ્સ : આકટો., '૯૨-માત્ર', ૧૯૯૩
For Private and Personal Use Only