________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગે તા સમાન નિયમમાં આવતા બધા શબ્દો સંગૃહીત કર્યાં ડાય છે. અામ છતાં બધા સમાઈ નું શકરા હાય અને એવા બીજા ઘણા હોય તેા આાતિ ગળોડયમ્-~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારના બીજા ત્રણા છે એમ કહીને ચલાવી લેવામાં આવ્યું હોય છે. ઉષ્ણાદિસત્રશાકટાયન આદિ કેટલાક વૈયાકરણ સંપૂર્ણ નામ. શબ્દોને ધાતુ જ માનતા હતા, એમના સંપ્રદાયની રક્ષાને માટે ઉત્તરવતી' આચાર્યાંએ પાતાના શબ્દનુશાસનના પરિશિષ્ટ રૂપમાં ઉણાદિસૂત્રોની રચના કરી છે. પ્રાચીન ઉણાત્રિ એ પ્રકારના મળે છે. એક પંચપાદી અને બીજા દક્ષપાદી. બંનેની તુલનાથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે, કે દશપાદીની રચના પોંચપાદીના આધારે થઈ છે. કેટલાટ વિદ્યાના પચ પાદી ઉણુાટ્ટિસૂત્રો શાકટાયન વિરચિત માને છે. નારાયણુ ભટ્ટે તો પ્રક્રિયા સવસ્વના ઉણાદ પ્રકરણમાં સ્પષ્ટ લખ્યું છે કે 'ચપાદી ઉષ્ણાહિત્રો પાણિનિવૃત છે, પરંતુ મને તો લાગે છે કે પચપાદીસ્ત્રો આાપિલિની કૃતિ અને દશપાદી પાણિનિની કૃતિ હાવી જોઈએ. પંચપાદી ઉષ્ણાદિત્રો ઉપર લગભગ ૨૦ ટીકા થઈ હાવાનુ જણાય છે. એમાં શ્વેતવનવાસી ઉજ્જવલાત્ત અને સ્વામી દયાનંદની વૃત્તિઓ શ્રેષ્ઠ છે. શષાદી ઉપર પણ્ ત્રણ વૃત્તિએ મળે છે. એમાં એક વૃત્તિ વિઠ્ઠલની “પ્રક્રિયા— કૌમુદી” પ્રસાદાન્તગત છે અને બીજી એ અજ્ઞાતનામા છે. કાતન્ત્ર, ચાન્દ્ર, સરસ્વતીકંઠાભરણુ, હેમવ્યાકરણુ વગેરેનાં પોતપેાતાનાં ઉણુાદિત્રો અને તે ઉપર થયેલી ટીકાઓ પણ ઉપલબ્ધ છે. ઉષ્ણાદિસૂત્રો અને તે ઉપર થયેલી વૃત્તિએને ઇતિહાસ શ્રી યુધિષ્ઠિર મીમાંસકે પેાતાના “દેશપાદી ઉણાદ્દિવૃત્તિ' ના ઉપાદ્ધાત (પૃ. ૨૦) માં વિસ્તારથી લખ્યા છે. શબ્દોની ખાસ પ્રકારની વ્યુત્પત્તિ કે વિકાસ દર્શાવવા ઉણુાદિસૂત્રો અને ફ્રિટસૂત્રો અપાયાં છે.
લિંગાનુશાસન અધુના સ`થી પ્રાચીન પાણિનિનું જ લિંગાનુશાસન ઉપલબ્ધ છે. લિંગાનુશાસન કાશની દષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. વ્યાßિ વિરચિત લિંગાનુશાસનના અનેક ઉદ્દરા પ્રાચીન ગ્રંથેામાં ઉપલબ્ધ થાય છે. વામન, શાકટાયન, વર ુચિ અને હેમચંદ્રનાં લિંગાનુશાસન પણ માજ ઉપલબ્ધ છે. એ ઉપર ટીકા પણ થયેલી છે. ચાન્દ્રલિંગાનુશાસન પણ ધણા ગ્રંથામાં ઉષ્કૃત છે. સંસ્કૃત ભાષામાં લિંગજ્ઞાન અત્યંત દુષ્કર છે. એટલે પ્રત્યેક વૈયાકરણે લિ'ગાનુશાસનની રચનાઓ કરી છે.
મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણ ]
વ્યાકરશામનું પ્રાચીન વાડ્મય ધણું વિશાળ છે. આ નિબધમાં માત્ર સ`સ્કૃત વ્યાકરણશાસ્ત્રના પ્રધાન લેખક અને એમના ગ્રંથાનેા સ`ક્ષિપ્ત પરિચય કરાવ્યા છે. વ્યાકરણનાં સંપ્રતિ ઉપલબ્ધ વાડ્મયને વિસ્તારથી પરિચય વિદ્વાન લેખક શ્રી યુધિષ્ઠિરજી મીમાંસકે પેાતાના સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસ' ગ્રંથમાં આપ્યા છે. આ લેખમાં એમના એ ગ્રંથના તથા શ્રી કેશવરામ શાસ્ત્રીજીના સિદ્ધાંત કૌમુદી'' ના અનુવાદમાંની એમની પ્રસ્તાવનાના પણ જરૂરી ઉપયાગ કર્યાં છે. અને વિદ્વાનના હું ઋણી હાઈ એમના તરફ આભારની લાગણી વ્યક્ત કરુ છુ.
For Private and Personal Use Only
[૨૧