________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખેલો છે. અને ડાબે પગ વાળીને પાછળ રાખેલ છે. કાલિયનું મુખ માનવીય દર્શાવાયું છે. કૃષ્ણ કિરીટ મુકુટ, કર્ણકુંડળ, કંઠહાર, કેયૂર, નપુર વગેરેથી સુશોભિત છે
જૂનાગઢ મ્યુઝિયમમાં સંગૃહીત કાલિયમનના શિલ્પમાં કૃષ્ણનું શરીર દશ્યમાન છે. પરંતુ મસ્તકનો ભાગ ખંડિત છે. કઠણના બે આયુધ ગદા અને ચક્ર વર્તુળની કિનારીની નીચેના ભાગમાં ખૂણામાં રાખેલાં જણાય છે.૧૧
આમ ગુજરાતમાં જે કાલિયમર્દનના શિલ્પો ઉપલબ્ધ થાય છે, તેમાં શિપીઓએ શ્રીકૃષ્ણને વિષ્ણુના અવતારના રૂપમાં દર્શાવ્યા હોય તેમ જણાય છેપુરાણમાં આવતા ઉલ્લેખ અનુસાર કાલિયમ પ્રસંગે શ્રીકૃષ્ણનું બાલ સ્વરૂપે વર્ણવાયું છે, જ્યારે ગુજરાતમાં ઉપલબ્ધ કાલિયમર્દનના શિમાં કૃષ્ણને વિષ્ણુના સ્વરૂપમાં દર્શાવાયા છે. આયુધોમાં શંખ, ચક્ર ગદા, પદ્મ, ખન્ન વગેરે
અને મસ્તકે કિરીટ મુકુટ દર્શાવાય છેઅહીંના શિલ્પકારોએ કૃષ્ણના બાલ સ્વરૂપને રજૂ કરવાને પ્રયાસ કર્યો છે, પરંતુ અલૌકિક ભાવોનું પ્રાગટ્ય તે વિષ્ણુના સ્વરૂપનું જ છે.
પાદટીપ
9. K. F. Somapura, Structural Temples of Gujarat, Ahmedabad, 1968,
p. 467 2. Haripriya Rangarajan, Historical and Cultural study of the spread
of Vaisnavism in Gujarat upto 1600 A.D. (an unpublished thesis,
Ahmedabad, 1986), part II, p. 663 ૩. Ibid, p. 664 7. Burgess, Archaeological Antiquities of Northern Gujarat, London,
1903, p. 100, Fig 10; Haripriya Rangarajan, Ibid., pp. 668 f. 4. K. F. Somapura, op. cit., p. 170 1. H. Rangarajan, op. cit, pp. 665 f. ૭. ભગવાનદાસ મકવાણા, ભીમાસણ અને અંબાસણની નાગદમન છતો,” “સ્વાધ્યાય”, પુ. ૨૦,
પૃ. ૪૧૪–૧૫ 6. H. Rangarajan, op. cit. pp. 667 f. ૯. “સ્વાધ્યાય”, પુ. ૨૦, પૃ. ૪૧૪-૧૫ 20. H. Rangarajan, op. cit., pp. 673 f. ૧૧. Ibid,, p. 674
૧૬૬]
[સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only