________________
Shri Mahavir Jain Aradhana Kendra
સદૈવ (દ્વિતીય)
સેામેશ્વરદેવની પોતાની કૃતિ સુરથાત્સવમાં અપાયેા પ્રશસ્તિ અનુસાર તેમની પોતાની 'શાવળી નીચે મુજબ છે :
સેલશમાં
લલ્લશમાં
મુજ (પ્રથમ)
સેામેશ્વર (પ્રથમ) રામેશ્વર
મહાદેવ
www.kobatirth.org
આમશર્મા
1
કુમાર (પ્રથમ)
સર્વોદેવ (પ્રથમ)
આભિગ
કુમાર (દ્વિતીય)=લક્ષ્મી)
(ચૌલુકય મૂલરાજને પુરાહિત)
(ચામુ ડરાજતા પુરેાહિત)
(દુલભરાજના પુરાહિત)
(ભીમદેવ પ્રથમના પુરેાહિત)
(કણુ દેવના પુરા હિત)
(જયસિંહ સિદ્ધરાજતા પુરે હિત)
(કુમારપાળતા સમકાલીન)
(કુમારપાળના પુરેાહિત) [પ્રબન્ધચિત મણિ(ઈ સ. ૧૩૦૫)ના આધારે]
(અજયપાળના સમકાલીન)
(કવિ) સામેશ્વરદેવ (દ્વિતીય) (ચૌલુકય ભીમદેવ દ્વિતીય, વાધેલા વીરધવલ તેમજ વીસલદેવને સમકાલીન)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંજ (દ્વિતીય)
For Private and Personal Use Only
આડ
વિજય
સામેશ્વરદેવે પોતાના પિતા કુમાર વિષે જે તેાંધ આપી છે તે અનુસાર છે અજયપાળ, મૂળરાજ (દ્વિતીય) અને ભીમદેવ (દ્વિતીય)ના સમકાલીન હતા.૬ તેમને કુમારપાળના પુરાહિત વા અક્ષપાલિક હોવાનું અને તેએ ‘કવિ' હતા તેમ પણ ત્યાં ક્યું નથી. (જો તેમના સંબધ કુમારપાળ સાથે વસ્તુત: હોય તે આવી મહત્ત્વની નોંધ લેવી સેમેશ્વર કેમ ભૂલી ગયા હશે ?) જે કુમાર કવિએ ઈ.સ. ૧૧૬૯ માં અમઞસ્વામિચરિતનુ શૈધન કર્યુ, તે સેમેશ્વર પિતૃકુમાર હાય. તે તેમના પુત્ર સેમેશ્વર દેવે છેક ઈ. સ. ૧૧૫૫માં ડભોઈની હીરાભાગેાળની પ્રશસ્તિ લખી હતી, તે વાત પણ ધ્યાનમાં લેવી જોઈ એ. કેમ કે આ બન્ને મિતિએ વચ્ચે ખાસ્સા ૮૬ વર્ષી જેવડા માટા ગાળા પડી જાયું છૅ. સામેશ્વરની પ્રથમ કૃતિ કીત્તિ કૌમુદી ઈ. સ. ૧૨૨૫ ના અરસાની છે. ઈ સ ૧૨૨૦ માં મહામ`ડલેશ્વર વીરધવલ વાઘેલાને સહાય કરવા મન્ત્રી બધુ વસ્તુપાળ-તેજપાળ જ્યારે ભીમદેવ દ્વિતીયના અનુરાધથી ધાળકા આવ્યા તે અરસામાં સામેશ્વરદેવ પણ ત્યાં રાજપુરાહિત રૂપે આવી વસ્યા હોય તેમ જણાય છે.
૧૪૦]
[સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮