SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રજામાં પોતાની પવિત્રતા માટે પ્રાતઃસ્મરણીય રાજવી ગણાતા હતા. તેમના જ્ઞાતિ પ્રત્યેના ઋણને આજે પણ પાટીદાર પ્રજા ભૂલતી નથી. તેમના આવા કાર્યને કારણે પાટીદાર જ્ઞાતિમાં સમાજ-સુધારણાની ચળવળ ને વેગ મળ્યો તેમના બાદ તેમના પુત્રો અને પૌત્રોએ આ પ્રવૃત્તિને વેગેલી બનાવી હતી. સંદર્ભ પુસ્તકો ૩. ૪. ૧. પરીખ પુરુષોત્તમ લલ્લુભાઈ, ‘કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ', ઉમા પ્રકાશન, વિરમગામ, ૧૯૧૨ ડૉ. પટેલ મંગુભાઈ આર., ‘રા.બ. બેચરદાસ અંબાઈદાસ લશ્કરીનું જીવનવૃત્તાંત', ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૨. ૫. www.kobatirth.org ૬. ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮૮. દેસાઈ પ્રભાતકુમાર મ., ‘પાટડી દર્શન’, પાટડી બંધુસમાજ, અમદાવાદ, ૧૯૮૬. ડૉ. બ્રહ્મભટ્ટ હર્ષદકુમાર એમ., વિરમગામ-પાટડીના રાજવીઓનું સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન. સંશોધન મહાનિબંધ. (અપ્રગટ) Gazetteer of the Bombay Presidency, Vol. 4, Bombay Government Central Press, Bombay, 1889. શાહ રતિલાલ મફાભાઈ, ‘મખવાણાનો ઇતિહાસ', ભાગ ૧ અને ૨, માંડલ ૧૯૬૮ ડૉ. મંગુભાઈ આર પટેલનો લેખ, ‘સામાજિક પ્રતિષ્ઠા આર્થિક પરબળોનો અભ્યાસ’, ગ્રંથ ૨૪, ‘‘ધી જર્નલ ઑફ ગુજરાત યુનિ.', ઑગસ્ટ ૧૯૮૧ ૧૧, દરબારશ્રી કિશનસિંહજીની મુલાકાત. ૧૨. દરબારશ્રી કિર્ણિકસિંહજીની મુલાકાત. ૮. અનામી-પાટડી જ્ઞાતિના રીત-રિવાજોનું એકીકરણ. ૯. દરબારશ્રી જોરાવરસિંહજી એ છપાવેલા - કઈડવા કણભી નાતમાં દીકરીઓના સમર્થન સારુ નિયમ- બે પુસ્તકો. ૧૦. પાટડી સંસ્થાઓના દસ્તાવેજો, પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૫૨ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy