________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખમાળા, ૪ર નો આખરી સંગ્રામ અને કાઠિયાવાડના જાહેર જીવન માં લેખમાળાઓ પ્રસિદ્ધ થઈ હતી.
સંદર્ભ ગ્રંથો ૧. શશીભાઈ ભટ્ટ, ઉષાબહેન પાઠક, ‘સમર્પિત જીવનની ઝાંખી', પ્રકાશન - સોરઠ ક્ષય-નિવારણ સમિતિ,
અક્ષયગઢ ૨. રતુભાઈ અદાણી, “આઝાદીના આખરી સંગ્રામમાં', પ્રકાશન – ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, અમરેલી ૩. રતુભાઈ અદાણી, “સત્યાગ્રહના સમરાંગણમાં ભાગ ૧-૨, પ્રકાશન – ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ,
અમરેલી ૪. રતુભાઈ અદાણી, “સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ' - પ્રકાશન-નવરંગ પ્રકાશન-રાજકોટ ૫. રતુભાઈ કોઠારી, જૂનાગઢની લોકક્રાંતિ', પ્રકાશન – વોરા એન્ડ કંપની લિમિટેડ-મુંબઈ દ, જયાબહેન શાહ, “સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો', પ્રકાશન - સૌરાષ્ટ્ર રતનાત્મક સમિતિ ૭. જયકુમાર શુક્લ, “બેતાલીસમાં ગુજરાત’, પ્રકાશન - ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ ૮. રતુભાઈ અદાણી, ઊર્મિ નવરચના માસિક અંક, પ્રકાશન - નવરંગ પ્રકાશન-રાજકોટ
પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩૨
For Private and Personal Use Only