SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ky Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં સુધી લડત આપતા જ રહેવાના.” તેમનો આ પ્રકારનો ઉત્સાહ છેલ્લે સુધી ટકી રહ્યો હતો. આમ રાનીપરજ વિસ્તારમાં રાષ્ટ્રીય આંદોલનને લગતા અનેકવિધ કાર્યક્રમો થયા તેમાં વેડછી આશ્રમની ભૂમિકા મહત્ત્વની રહેવા પામી હતી એવું ઉપરોક્ત ચર્ચા દ્વારા જાણી શકાય છે. આશ્રમ દ્વારા રચનાત્મક કામો અને રાજકીય લડતનાં કામોને ક્યારેય પણ અલગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જયારે રાજકીય લડત થોડા સમય માટે શાંત રહેતી ત્યારે આશ્રમ રચનાત્મક પ્રવૃત્તિ કરવા લાગતો હતો અને જ્યારે જ્યારે રાજકીય લડત માટે રાષ્ટ્રભક્તોની જરૂર પડતી તો તે પૂરી પાડવાની મહત્ત્વની જવાબદારી પણ વેડછી આશ્રમે ઉપાડી લીધી હતી. ગાંધીયુગના ઋષિ જુગતરામ દવે, ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા તથા ચીમનભાઈ ભટ્ટની ત્રિમૂર્તિની ભેટ આ વિસ્તાર તથા રાષ્ટ્રને મળી તેનો યશ સ્વરાજ આશ્રમ વેડછીને ફાળે જાય છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ ગણાશે નહિ. પાદટીપ ૧. પટેલ મંગુભાઈ રા, ‘ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેના ઘડવૈયાઓ’, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૯૪, પૃષ્ઠ ૨૭૦ ૨. “સ્વરાજ આશ્રમ વેડછીની સર્જક ત્રિમૂર્તિ”, સ્વ. જુગતરામ દવે જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રકાશિત પત્રિકા, સ્વરાજ આશ્રમ, વેડછી, જિ. સુરત ૩. ધારૈયા રમણલાલ કે. “આધુનિક ભારતનો ઇતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો", ખંડ-૨, (૧૯૨૦ થી ૧૯૪૭), યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૯૪, પૃષ્ઠ ૭૪ ૪. દેસાઈ ઈશ્વરલાલ ઈ. (સંપાદક) “રાનીપરજમાં જાગૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામ સાહિત્યમાળા, પુસ્તક-૩, સ્વાતંત્ર્ય ઈતિહાસ સમિતિ, જિલ્લા પંચાયત, સુરત, ૧૯૭૧, પૃષ્ઠ ૫૬ ૫. ચૌધરી દશરબેન કાનજીભાઈ (જન્મ તારીખ ૩-૧૦-૧૯૧૮) વેડછી ગામનાં વતની તથા સ્વાતંત્ર્ય સેનાની અને નિવૃત્ત શિક્ષિકાની તા. ૨૮ અને ૨૯ નવેમ્બર ૨૦૦૩ ના રોજ લીધેલ રૂબરૂ મુલાકાત. चौधरी माधुभाई धु., भांभोर मनसुखभाई सी., व्यास भीखुभाई, 'स्वराज आश्रम वडेली' गुजरात की नई तालीम की संस्थाओं की परिचयमाला पु. १६, वर्मा अशोक (अनुवाद), गुजरात नई तालीम संघ, गूजरात विद्यापीठ, અમાવાવ, પૃ. ૬ ૭. ચૌધરી દશરીબેન કાનજીભાઈ, પૂર્વોક્ત. ૮. દેસાઈ ઈશ્વરલાલ ઈ. (સંપાદક) “સ્વાતંત્ર્ય સંગ્રામ', સ્વાતંત્ર્ય સંગ્રામ સાહિત્યમાળા, પુસ્તક-૫, સ્વાતંત્ર્ય ઇતિહાસ સમિતિ, જિલ્લા પંચાયત, સુરત, ૧૯૭૫, પૃષ્ઠ ૩૮૨ . ૯. ધારૈયા રમણલાલ કે., પૂર્વોક્ત પૃષ્ઠ ૮૧ ૧૦. દેસાઈ નારાયણ (સંપાદક) “વેડછીનો વડલો', ગ્રામ સેવા સમાજ, વ્યારા, ૧૯૮૪, પૃષ્ઠ ૧૪૭ ૧૧. એજન ૧૨. દેસાઈ ઈશ્વરલાલ ઈ. (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૫૭ ૧૩. દેસાઈ નારાયણ (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૧૪૯ ૧૪. ચૌધરી દશરબેન કાનજીભાઈ, પૂર્વોક્ત ૧૫. એજન ૧૬. એજન ૧૭. દેસાઈ નારાયણ (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૧૫૦ ૧૮. દવે જુગતરામ, 'મારી જીવનકથા', નવજીવન પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૫, પૃષ્ઠ ૧૭૦ ૧૯. દવે ભગવતભાઈ હરિપ્રસાદ, અમદાવાદ જિલ્લામાં આવેલ બાવળા ગામના મૂળવતની તથા ૧૯૩૯ થી ખાદી કુટિર, વેડછીમાં રહેતા અને સ્વાતંત્ર્ય સેનાનીની તા. ૨૯-૧૧-૨૦૦૩ શનિવારના રોજ લીધેલ રૂબરૂ મુલાકાત. ૨૦. દેસાઈ નારાયણ (સંપાદક), પૂર્વોક્ત પૃષ્ઠ ૧૫૧ ૨૧. દવે જુગતરામ, ખાદી ભક્ત ચૂનીભાઈ', નવજીવન પ્રકાશન, અમદાવાદ, ૧૯૬૬, પૃષ્ઠ ૧૧૪-૧૧૫ પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૪ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy