________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદમાં દૂધેશ્વર રોડ પર એડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદીઓનું કબરસ્તાન આવેલું છે. તેમાં ડૉ. શ્રીમતી આબિગાયેલબાઈ ભાનકરની કબર છે. આ કબર પર તેમના મૃત્યુનું વર્ષ અને ઉંમર જણાવેલાં છે. તેમનું મૃત્યુ હિબ્રૂ વર્ષ પ૭૦૭, તિસરી માસના ર૯મા દિવસે-ઈ.સ. ૧૯૪પની પમી ઓક્ટોબરે થયું હતું. મૃત્યુ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. “માગેન અબ્રાહમ પ્રાર્થના મંદિરની કોણશિલાની સ્થાપનાના સમયે જે હિબ્રૂ માસ અને દિવસ હતો તે જ માસ અને દિવસ તેમના મૃત્યુનું વર્ષ અને ઉંમર જણાવેલાં છે. તેમનું મૃત્યુ હિબ્રૂ વર્ષ ૫૭૦૭, તિસરી માસના ર૯મા દિવસે - ઈ.સ. ૧૯૪પની પમી ઓક્ટોબરે થયું હતું. મૃત્યુ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. “માગેન અબ્રાહમ પ્રાર્થનામંદિરની કોણશિલાની સ્થાપનાના સમયે જે હિબ્રૂ માસ અને દિવસ હતો તે જ માસ અને દિવસ તેમના મૃત્યુનો પણ હતો આ એક આકસ્મિક યોગ ગણાય.
પાઠ
१. झोत एबेन हापीनाह २. योम खामीशी, काफ-तेथ लेखोदेश तिशरी (एरेब रोश-खोदेश० शनाह ताव-रेश-त्सादे-दालेथ लीफराथ
कातान ३. आल-याद सामेख-योद दोक्तोर आबीगायेल बीनयामीन इत्सिहाक भोनकर मीम-वेथ-ताव ४. लेमोसदोथ बेत हाकेनेसेथ हाझेह "मागेन अबराहाम" योह आइन-आलेफ
This Comer stone of the 2. “Magen Abraham” Synagogue, Ahmedabad was Laid by
Dr. Mrs. Abigailbai Benjamin Isaac Bhonker, L.C.P.S. (Bom). 4. On Thursday 19th October 1933. १. ही कोनशिला डॉ. मिसेस आबीगाएलबाई बेंज्यामीन ऐझक भोनकर, एल.सी.पी.एस. (मुबई) २. यांच्या हस्तें गुरुवार ता. १९ ऑक्टोबर १९३३ रोजा बसविण्यांत आली.
અમદાવાદ શહેરના દૂધેશ્વર રોડ પર ઍડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદી લોકોનું કબરસ્તાન આવેલું છે તેનાં મુખ્ય પ્રવેશદ્વારની બહાર જમણી બાજુએ આરસની તક્તી પર હિબ્રૂ ભાષામાં “બેથ હાખીમ શેલ ઈસરાએલ” અંગ્રેજીમાં “ISRAELITE CEMETERY' અને મરાઠીમાં રાજ્યનાં સ્થાન લખેલું છે. અંદર પ્રવેશતાં જમણી બાજુએ આરસની તક્તી પર મરાઠી ભાષામાં આ મુજબ લેખ છે : १. या स्मारक स्तंभाच्या पलिकडील जागा २. डॉक्टर योसेफ सालोमन दांडेकर ३. यांनी इ.स. १८७६ साली विक्त घेऊन ४. ती २२ साच्या पलटणीतील त्यांचे स्व. पिता ५. मरहूम सालोमन आंब्राहम दांडेकर । ६. यांच्या स्मरणार्थे अहमदाबाद, येथील ७. बेने-इसरायेल ज्ञातिच्या उपयोगार्थ ૮. વક્ષિણ ત્રિી સે. ९. आलिकडील जागा कबरस्थांना करितां १०. सरकाराकडून भोक्त देण्पांत आली असे ।
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર ૮૬
For Private and Personal Use Only