________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચક-વર્ણ
વાચ્ય-અર્થ
શિવ
મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ અને પુરુષ.” કામધેનુતન્ન'ના વર્ણ-વિમર્શને આધારે ‘ઓસ્કારનું વર્ગીકરણ કરતાં તેમાંથી જે સૂચિતાર્થો નિષ્પન્ન થાય છે તે જોઈએ – - “અકાર, શરદઋતુના ચન્દ્ર જેવો, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય – એમ
પંચકોશમય છે.૨ - ‘ઉકાર ચતુર્કાનમય, પંચપ્રાણમય અને સ્વયંકુંડલિની છે. તેનો વર્ણ પીત્તવર્ણના ચંપક પુષ્પ જેવો છે.
તથા પંચ દેવમય અને ચાર પુરુષાર્થોનો સાધક છે. - ‘મકાર એ સ્વયં પરમ કુંડલી સ્વરૂપ, અસણ આદિત્ય સમાન અને ચાર પુરુષાર્થોનો સાધક છે.*
સૌન્દર્યલહરીની “લક્ષ્મીધરા' નામની ટીકામાં પ્રત્યેક વર્ણન યોજન-વિસ્તાર વિશે વિચાર કરવામાં આવ્યો છે. આ દૃષ્ટિએ “ઓમ્કારના “'નો વિસ્તાર ૮૦ લાખ યોજન છે.
‘નો વિસ્તાર ૧ કરોડ યોજન છે અને
'નો વિસ્તાર ૧૬૦ લાખ યોજન છે."
વર્ધિની ટીકામાં પ્રત્યેક વર્ણની આભા-રંગ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે એ રીતે “ઓમ્કારના વર્ગોનું વિશ્લેષણ કરીએ તો,
નો રંગ સ્ફટિક, ૩ નો રંગ સ્ફટિક અને
મ્ નો રંગ વિદ્યુમ (રક્ત) જણાય છે. ઓમકારની સર્વવ્યાપકતા અને સાર્વભૌમત્વ દર્શાવવા “લક્ષ્મીતત્રમાં જણાવાયું છે કે, ઓના અકારમાંથી ત્રણ વ્યાહૃતિઓ અને ત્રણ વર્ણ ઉદ્ભવ્યા છે, તેના ચરણમાંથી સર્વપાવની સાવિત્રી તથા ત્રણેય વેદ ઉત્પન્ન થાય છે. વધુ તો શું પણ “ “તમથકેવેટું તૌ િવૈ િવવઃ ૩૭ લૌકિક અને વૈદિક સમગ્ર વાય પણ ઓસ્કાર સ્વરૂપ જ છે. ઓમકારનો મહિમા પ્રગટ કરતાં આ તત્ર કહે છે કે –
यथा न्यग्रोधधानायामन्तभूतो महाद्रुमः ।
तथेदं वाङ्मयं विश्वमस्मिन्न्त:स्थितं सदा ॥३८ પ્રસ્તુત શ્લોક પરની “વિમર્શિની ટીકામાં ટીકાકાર સ્પષ્ટ કરે છે કે – “પહ૬મી વીવે સૂક્ષ્મતત્વस्थानकथनं चात्र सांख्यसत्कार्यवादमनुरुध्य । औपनिषदमते तु धानाया महाद्रुमस्य चोपादानैक्यात् सत्कार्यवाद इति अवस्थाभेदात् कार्यकारणभावव्यवहार इति च भिदा ।"३४
તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું) સ્વરૂપ, રહસ્ય અને મહિમા u ૩૩
For Private and Personal Use Only