________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. આવક જાવકની ખાતાવાર નોંધપોથી.
૬. પૃ.૯૪, કૉ. ૧
૭. ઍલેકઝાંડર વોકર વડોદરામાં રેસિડેન્ટ તરીકે ૧૮૦૨ થી ૧૮૦૯ સુધી પછી ૧૮૧૦ માં થોડા સમય માટે રહ્યા હતા. ભગવાનલાલની કૃતિઓ વિશે મળેલી માહિતી લેખના અંતે આપી છે. ૮. પૃ.૯૪, કૉ. ૧
૯. દયાશંકર રોકાયા અને નોકરીમાં રહ્યા. પાછળથી તે ડેપ્યુટી સુધીની જગ્યાએ પહોંચ્યા.
૧૦. સુખડી એટલે વેચેલા માલની કિંમતમાંથી બક્ષિસ પેટે થોડી રકમ કાપીને આપવી તે.
૧૧. ખાવા પૂરતું ખર્ચ કે રોજ આપવો. ૧૨. પૃ. ૯૩-૯૪. કો. ૧-૨.
૧૪. ઈ.સ. ૧૮૫૬-૧૮૭૦.
૧૫. ભાઉ સિંધિયા નહિ. પણ ભાઉ શિંદે નામ હતું. તે ૧૮૬૭-૬૯ દરમિયાન દીવાન તરીકે હતા. તેમને લાંચ લેવા બદલ દીવાનપદેથી બરતરફ કરાયા. પણ ગુપ્ત સલાહકાર તરીકે ચાલુ રખાયા હતા.
૧૬. પૃ. ૯૪, કો. ૨.
૧૭. જ્યુડિસિયલ એસિસ્ટન્ટ,
૧૮. આ સમયમાં રાજકોટ હાલાર પ્રાંતમાં હતું.
૧૯. પૃ. ૯૪, કો. ૨
૨૦. પૃ. ૯૪, કો. ૨ ૨૧. પૃ. ૯૪, કૌ.૨ ૨૨. એજન
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૮
•
For Private and Personal Use Only