SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. યુએન શ્વાંગની “સિયુકી'માં ‘કિચનું વર્ણન આવે છે. કેટલાકે એને કચ્છ માનેલું ને તો કચ્છમાં એ સમયે સોએક બૌદ્ધ બિહાર અને ૩,૦૦૦ જેટલા બૌદ્ધ ભિક્ષુઓ હતા. પરન્તુ ખરી રીતે આ વર્ણન “કીટ’ (ખેટઃખટક) અર્થાત્ ખેડાને લાગુ પડે છે. (ડો. હ.ગં.શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', પૃ. ૧૮૫, ૩૯૫) ૨૧. ડૉ. વા. વિ. મિરાશી, “કોર્પસ ઇન્ઝિશનમ્ ઈનિકેરમ, પુ. ૪, પૃ. ૧૩૯ થી ૨૨. જયરામ નયગાંધી, “કચ્છનો બૃહદ્ ઇતિહાસ', પૃ.૩૨ ૨૩. જેમ્સ બર્જેસ, “એન્ટિક્વિટિઝ ઑવ કાઠિયાવાડ એન્ડ કચ્છ', પૃ. ૨૦૮ ૨૪. ગિ. વ. આચાર્ય, ગુઐલે, ભા. ૧, નં.૧૨૨ ૨૫. માલતી ભટ્ટ, “અનુમૈત્રકકાલનું ગુજરાત” (થીસિસ), પૃ. ૨૪૪ ૨૬. ગુઐલે, નં. ૧૩૯ ૨૭. એજન, સં. ૧૫૯ . આ દાનપત્રનું વર્ષ સં. ૯૩ સિંહ સંવતનું ધારી એને ભીમદેવ રજાનું માનવામાં આવેલું (ઈન્ડિયન એન્ટિક્વેરી, ૫. ૧૮, પૃ. ૧૦૮-૦૯). પરંતુ એમાંની દૂતક અને લેખકની વિગતો પરથી એ ભીમદેવ ૧ લાનું હોવાનું માલુમ પડ્યું છે. આ પરથી આ વર્ષ વિ.સં. (૧૦)૯૩ હોવાનું નિશ્ચિત થયું છે. ૨૮. “વલ્લભવિદ્યાનગર સંશોધનપત્રિકા', પુ. ૧, અં. ૨, નં. ૫ ૨૯. જેમ્સ બર્જેસ, અગાઉ પ્રમાણે પૃ. ૨૦૭, રતિલાલ દીપચંદ દેસાઈ “ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ, પૃ. ૧૫૭ ૩૦. રામસિંહજી રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ દર્શન', પૃ. ૨૭૫-૭૬ ૩૧. દ.૫.ખખ્ખર, “આર્કિયોલોજિકલ એન્ડ આર્કિટેકચરલ રિમેઇન્સ ઈન ધ પ્રોવિન્સ ઑવ કચ્છ', નં. ૪૩ ૩૨. ધૃતપદ્ય'ને બદલે “કૃત વ્ય' પાઠનું આ શુદ્ધિકરણ શ્રી કે.કા.શાસ્ત્રીએ કચ્છના પહેલા પ્રવાસ (૧૯૬૬) દરમ્યાન લેખવાચન પરથી કરેલું. ૩૩. ગુઐલે, ભા. ૭, નં. ૨૨૦ ૩૪. ખખ્ખર, ઉપર્યુક્ત નં. ૨૪. શ્રી ના. કે. ભષ્ટિએ જૂનામાં જૂનો પાળિયો સં. ૧૧૨૧નો કહ્યો છે (પથિક, પુ. ૧૬, અં.૫, પૃ. ૩૯), ૩પ. એજન નં. ૩૩ ૬. પથિક, વર્ષ ૬, અં. ૧૦-૧૧ (કચ્છ વિશેષાંક ૩), પૃ. ૩૭, શ્રી ભટ્ટિએ આ પાળિયાના - લેખની મિતિ સં. ૧૨૭૭ ની વાંચી છે. (“ઊર્મિનવરચના', સળંગ અંક ૫૪૫, પૃ. ૨૫૬). ૩૭. એજન, પૃ. ૩૮ ૩૮. પુષ્યકાંત વિ. ધોળકિયા, “કચ્છ મ્યુઝિયમમાં સંગૃહીત શિલ્પ-સ્થાપત્ય', “સ્વાધ્યાય”, ૫. ૧૭, અં. ૧, પૃ. ૫૭ ૩૯. રતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પુ. ૧૫૬, કચ્છ મ્યુઝિયમમાં સંગૃહીત, દાંતીવાડા (ડીસા તા.)માંથી ઉપલબ્ધ એક પરિકરની બેસણી પરનો સં. ૧૩૦૪નો લેખ છે. (પથિક, વર્ષ ૬, અં. ૧-૧૧, પૃ. ૩૮). ૪૦. ખખ્ખર, અગાઉ મુજબ, નં. ૩૦ ૪૧. પથિક, વર્ષ ૬, અં. ૧૦-૧૧ પૃ. ૩૮; “સ્વાધ્યાય', પૃ. ૧૭, અં. ૧, પૃ. ૫૮ ૪૨. ખખ્ખર, અગાઉ મુજબ; નં. ૨૬ ૪૩. પથિક, વર્ષ ૬, અં. ૧૦-૧૧, પૃ. ૩૮ ૪૪. રતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૬૦ ૪૫. એજન, પૃ. ૧૫૯ ૪૬. પથિક, ઉપર્યુક્ત, પૃ. ૩૭-૩૮ (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૮) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy