SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાણીની નાંધ પછીથી સાચી પડી. “તેં મારું એક શ્રીફળ લીધુ છે, પણ હું તારે આડેથી બધાં શ્રીફળ લઈ લઈશ”. તદનુસાર પાતાના શિષ્ય જલારામબાપાએ સદાવ્રત શરૂ કર્યુ. અને યાત્રાળુ શ્રદ્ધાળુએ ત્યાં શ્રીફળ વધારે છે; જોકે સિદ્ધરાજના જન્મસ્થળ વિશે પાલનપુર ધાંધલપુર ઝી ંઝુવાડા વગેરેના ઉલ્લેખા અને દાવા પણ્ ઇતિહાસના પાને જોવા મળે છે. દા.ત. મેરુતંગ' મુજબ ઉત્તર ગુજરાતના પાલનપુરમાં સિદ્ધરાજને જન્મ થયેલ હાવાનુ. શ્રી સાવલિયાએ જણાવેલ છે. આની સામે કેટલાકના તક એવા છે કે બંને નામેાને છેડે ‘પુર’ શબ્દ આવતા હોવાથી કાચ વીરપુરને બદલે પાલનપુર થઈ ગયું હશે!! આમ છતાં સુરેંદ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર કે ઢાંઢલપુરમાં પુત્રજન્મની સ્મૃતિમાં દુગ વાવ રાજમહેલ વગેરે બંધાવ્યા હોવાનું સાચું માનીએ તે। વીરપુરમાં પણ્ મીનળવાવ આવી જ સ્મૃતિમાં બાંધી ડ્રાય એમાં શી શંકા ? વળી વીરપુર ફરતા પણ કાટ (ગઢ) હતા જ, જે ગ્રામ પચાયતે તેડીને લાગુ પડતી જમીનેા તરીકે સંબધીનાને ફાળવેલ પણ છે. મીનળવાવનું જરૂરી જતન : યાત્રા સૌરાષ્ટ્રના પ્રાચીન અવશેષની' લેખમાં શ્રી મણિભાઈ વેારાએ દર્શાવ્યુ` છે કે પોરબંદરથી ઉત્તરે આઠ કિ. મી. પર પૂંછડી ગામથી ચારેક કિ. મી. કાંટેલા ગામમાં વાઘેલા સમયનાં મંદિર અને કુંડ છે.” એવી જ વીરપુરની આ સાલકી સમયની વાવ છે. મીનળવાવ મરામત પામ્યા વગરની મૂર્તિ આવાળી વાવ છે. ‘આપણુ· પ્રાચીન વિજ્ઞાન' શોષક હેઠળ શ્રી દોલત ભટ્ટે વાપી—શિલ્પની તસ્વીર સાથે ચર્ચા કરીને જણાવ્યું છે કે “વાવ કૂવા તળાવ કુંડ સમૃદ્ધ જવિજ્ઞાનના મેલતા પ્રાચીન પુરાવાઓ છે.” કચ્છના ધેાળાવીરા ખાતેના ઉત્ખનનમાં હડપ્પીય સંસ્કૃતિના પુરાવારૂપ અવશેષ। મળ્યા છે. પાંચ હજાર વર્ષો પુર્વે પણ કચ્છમાં પાણીની તંગી દર્શાવતાં, પાણી સંધરવાનાં જળાશયેા હતાં. માતૃકાએના ભગ્ન નમૂના સાથે ત્યાં આવું ઘણું મળી આવ્યુ છે. વીરપુરની મીનળવાવનું શિલ્પ લગભગ નાશ પામ્યુ છે, પ્રતિમાઓ માટા ભાગની નષ્ટ થઈ છે, કેટલાક ગવાક્ષો ખાલી પડચા છે, શિલ્પ ઉઠાવાઈ ગયાં છે. પુરાતત્ત્વ ખાતાની સતાષકારક જાળવણી ન હોવાની અને મીનળવાવની સુરક્ષા અંગે વધુ વ્યવસ્થાની જરૂર હોવાની રજૂઆત આ લેખકે તા. ૧૪-૩–'હર ના રાજ વીરપુર મુકામે આવેલા શહેરી વિકાસ મંત્રીશ્રી નરહરિ અમીનને કરેલી, ફરીથી તા. ૨-૪-’૯૨ ના રાજ સ્મૃતિપત્ર લખેલ. ૪-૭-૯૨ ના રાજ રાજકામાં પુરાતત્ત્વવિદ અધીક્ષક શ્રી વાય. એમ, ચીતળવાળાને અને સંયુક્ત માહિતી નિયામકને અરૂ મળીને રજૂઆત કરી તથા ૧૦ મુદ્દાઓવાળુ... આવેદનપત્ર આપેલ. એમના ૧૩–૭–'હર ના પત્ર-ક્રમાંક ૩૬૧ મુજબ મીનળવાવની દુરસ્તી માટે સરકારશ્રીએ રૂ।. દશ હુન્નરની રકમ ફાળવી છે. એમના મત મુજબ વીરપુર ગ્રામ પંચાયતનેા સહકાર મળતા નથી, વગેરેના અનુસ ંધાને તા. ૩૧-૭-૯૨ ના રાજ ૬ મુદ્દાઓને પત્ર આ લેખકે વીરપુર ગ્રામપ'ચાયતને પણ પાઠવેલ છે. (આજ સુધી પણ જવાબ નથી.) કાંટેલાની ઈશાને સાડા ત્રણ કિ.મી. પર જેવાએ વસાવેલુ. શ્રીનગર ગામ છે ત્યાંથી ઉત્તરે દસેક કિ. મી. દૂર વીસાવાડા ( મૂળ દ્વારકા ) વગેરેના સિદ્ધનાથ-રણછેડરાય-પટ્ટરાણીનાં મંદિર જ્ઞાનવાવ વગેરે ધર્માંસ્થાના આવેલાં છે; દાનવીર સ્વ. શ્રી નાનજી કાલિદાસ મહેતાએ પેાતના ખર્ચે આ બધાંના જીર્ણોદ્ધાર કરાવેલ છે. અજંતા ઇલેરાની ગુફાઓની જાળવણી તેમ વિકાસને લગતી એક ચેાજનામાં કેંદ્ર સરકાર આગળ વધી રહી છે; ૧૯૫/૬૧ કરોડની આ ચેાજનામાં જાપાનસ્થિત એક સસ્થાએ થોડો ફાળો આપ્ય છે. આ સંસ્થા રૂ!. ૭૫/૬૫ કરોડની લેાન આપશે, જ્યારે કેંદ્ર સરકાર રૂા. ૩૨/૮૮ કરોડનો ખર્ચ કરવાની છે. બ્નમનગરમાં શિવહરિ ટાવર્સના પ્રશ્નને મ્યુ. કમિશ્નર રીંગ કસમાં” આવા સમાચાર પથિક એપ્રિલ/૧૯૯૩ [૧૩ For Private and Personal Use Only
SR No.535379
Book TitlePathik 1992 Vol 32 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1992
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy