SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામેથી બ્રિટિશ સલ્તનતમાં દિલ્હી બદલી માગી લેનાર આ પહેલે પોલિટિક્સ એજન્ટ હતા. આજે પણ રાજકોટના સદર વિસ્તાર પાસે મેાટી ટાંકી સામે વીરપુરને ઉતારા મેાજૂદ છે, લન્ડનની પોતાની નિવૃત્તિની પછીની લખેલી ડાયરીમાં ફિલિપ્સે વીરપુરને “Worth Visiting Virpur” તરીકે એળખાવ્યુ` હાવાની નાંધ છે ! એમણે અંગીકાર કરેલા આ સમાજને લીધે વીરપુર ભારતભરનું આ સમાજનું આગવું કેંદ્ર અની ગયું. પ ́જાબ ઉપરાંત પણ પૂર્વ અને દક્ષિણ ભારતના ખૂણેખૂણેથી આય`સમાજના વિદ્વા વીરપુર આવતા. શુદ્ધ આ`ત્વ અને હિંદુત્વના એએક ચુસ્ત આગ્રહી હતા. કવિ ‘કાંત'ના ઉપનામથી એળખાતા ગુજરાતી ભાષાના એ સમયના સમર્થાં સાહિત્યકાર શ્રી મણિશ`કર રત્નજી ભટ્ટ ચાવડ(અમરેલી પાસે)થી રાજકોટ રાજકુમાર કૉલેજમાં સ્વીડનાગના પ્રભાવથી ખ્રિસ્તી ધમ` અંગીકાર કરીને પાછા હિંદુ ધમ'માં ચુસ્ત વેદાંતી આત્માનજીના ઉપદેશથી આવેલા. એ સિવાય વિચરાન જી સ્વામી, આનંદપ્રિય ચંદ્રમણૢિજી, ગોપાળદત્ત શર્મા, સ્વામીશ્રી શાંકરાનજી જેવી આય વિભૂતિઓથી વીરપુર પાવન થયેલું છે. ( તા. ૧૨--૧૧-’૭૯ ના ‘ગુજરાત સમાચાર'માં પ્રગટ થયેલ આ જ લેખકના વીરપુર અંગેના લેખમાંથી). આત્માનજી સૂરાજીના પરમગુરુ હતા. કવિશ્રી નાનાલાલે કાંત' સાથે એમના ધર્મ પરિવતનના અરસાથી ત્યાર પછીની એમની સમાજહિષ્કૃત દશા વેળાએ સવિશેષ મૈત્રીસ બધ જાળવી રાખેલા અને ગાપનાથમાં શ્રી પ્રભાશ'કર પટ્ટણી સાથે એમણે 'કાંત'ને પરિચય ભાવી આશાસ્પદ કવિ તરીકે કરાવેલા. માનસિક રીતે આત્માનજી સાથેની મુલાકાત પછી એમણે હળવાશ અનુભવેલી અને આર્ય સમાજનુ કામણુ થઈ ગયેલું ! ખીજા સ્વામીશ્રી નિત્યાન' અને પજાબના આ`મુનિ ભીમસેનનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનેાના વીરપુર પરનો પ્રભાવ તા ધૂમકેતુએ પણ સ્વીકાર્યો છે. ચુસ્ત આ સમાળ હેવા છતાં સૂરાજી વીરપુરના જલારામજીના મદિરમાં થતાં ગીતાપ્રવચનો સાંભળવા પણ જતા. આ એક સંપ્રદાયસહિષ્ણુતાનું અજબ મિશ્રણ હતું. ( આ જ લેખકના ૨૯-૭-'૯૨ના ‘આકાશવાણી' પરના ધૂમકેતુ વિશેના વાર્તાલાપમાંથી ). ટૂંકમાં, રાજસત્તા અને ધમાઁ અહીંની ભૂમિ પર એક જ સ્તરે ફાલ્યાંફૂલ્યાં. ઊંડાણથી જોઈએ તા રાજસત્તા પર ધમ'દંડના અપ્રત્યક્ષ પ્રભાવ રહ્યો જ છે. મહીકાંઠાના પુનાદર તાલુકામાં મુસ્લિમ બની ચૂકેલા મેલેસલામ તાલુકદારાએ વીરપુરમાં આય*સમાજની પ્રણાલી અ'ગીકૃત કરી, એટલું જ નહિ, પણ્ યજ્ઞોપવીત પણ ધારણ કરી, વટાળપ્રવૃત્તિ પર અંકુશાત્મક પ્રભાવ વર્તાવ્યા હતા. કૌભાંડનગરી : આ વીરપુરની ભામકા વિશે કાઈના મનમાં વાંચવાની, તા અનેકના મનમાં લખવાની પણ આકાંક્ષા થતી આવી છે અને પ્રસંગેાપાત્ત ધણું લખાયુ. પણ છે. મૂળે કૌભાંડનગરી અને વિસાતનગરના અવશેષામાંથી એ ઊભું થયેલું છે! સપ્ટેમ્બર-'૯૨ ના ‘પથિક'માં શ્રી યશવ’ત હ. ઉપાધ્યાયના કેરાડેશ્વરથી કેરાળી'ની પ્રવાસને ંધ મુજબ ભાદરનદીએછાપર વાડી નદીક્રાંઠાને પ્રવાસ લખાવ્યા હૈ।ત અને કેરાળીના ભાગ પરથી પાંચપીપળા આગળ પ્રવાસ પૂરા ન કર્યાં, હાત તા વીરપુર સુધી એમને જરૂર લાંબુ થવુ' પડયું હાત, કારણ કે રબારિકા ગામ પાસેના કૅરાડેશ્વર મહાદેવ મ`દિરની સ્થાપના ભીમે કરી હાવાનુ` મનાય છે. આ જે સ્વીકારાય કે પુરાવા તાર્કિકરૂપે મળી આવે તે। આ કૌભાંડનગર પાંડવાના સમયથી પ્રચલિત હાવાની માન્યતાને સમ”ન મળે, કૌભાંડનગર તથા પછીથી બનેલી વિસેતનગરી એક ટીખા ઉપર વસેલી હશે એમ માનવાને ઘણાં કારણા છે. ભાગવતાચાય શ્રૌમનહરલાલજી મહારાજના મેવાસા ગામ ખાખરાના ટી'એ અને ખિજડિયા ૧૦ ] એપ્રિલ/૧૯૯૩ [પથિક For Private and Personal Use Only
SR No.535379
Book TitlePathik 1992 Vol 32 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1992
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy