________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અનુ. પાના ૪ નું ચાલુ) વિદેશી ઉદ્યોગના માલની જોરદાર માંગ વધી જશે, આને પરિણામે દેશી ઉદ્યોગને કારખાનામાં પેદા થયેલે માલ ફિક, હલકા બર હોવાથી ખપશે નહિ, એટલે દેશી ઉદ્યોગમાં માલને ભરાવો થતાં કારખાનાં બંધ થશે કાં કામદારોની છટણ શરૂ થશે. માંદા અને નબળા એક ગણીને દેશી ઉમે બંધ કરાતા જશે, તાળાં વાગશે, જેથી દેશના સામે ઘો, હરતેવોગે, ગ્રામોદ્યોગે, કુટિર-ઉવો તેમજ દેશી કારખાનાઓના કોડે કામદારો બેકાર થઈ જશે. (૪) વિદેશી કમ્પનીઓ કમાણી કરીને નફારૂપે મળેલી સંપત્તિ એમના દેશોમાં ખેંચી જશે, જે ભારતનાં આર્થિક વાણ, શેષણ, આર્થિક બરબાદી અને પાયમાલી વધતાં જ છે. વિદેશીઓ તાજા, સમૃદ્ધ અને સંપન્ન થશે અને આપણે દેશ ગરીબી, બેકારી, બેરોજગારી, મોંઘવારી અને આર્થિક લૂંટને ભયંકર લેગ બનશે. (૫) માત્ર એક જ “ઇટ ઈન્ડિયા કંપની' આવી હતી ઈગ્લૅન્ડથી, જેણે ઉત્તરોત્તર હિન્દના વેપાર રોજગાર, ઉદ્યોગધંધા, શિક્ષણ, સભ્યતા વગેરેને કબજે કરીને સારાયે દેશને ગુલામ બનાવ્યો હતો તેમ આ વિદેશી કંપનીઓ મારફતે કારખાનાં નાખીને છેવટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, જાપાન, રશિયા, ચીન વગેરે દેશે ભારતના ટુકડા પાડીને, ગીધડાંની જેમ ભારત માતાને ચૂંથીને છિન્નભિન્ન કરી નાખશે અને આપણે દેશ વિદેશી ગુલામીનો ભોગ બનશે. '
- સ્વદેશી લડત : આઝાદી બચા લડત : ગાંધીજી ૩૦ વર્ષ લડેલા, દેશના અઢી લાખ લોકોએ શહાદત વહોરેલી ત્યારે અંગ્રેજી નાગચૂડમાંથી દેશને ગાંધીજી આઝાદ કરી શકેલા, જયારે આપણા શાસકે શું ફરીથી ઝેરનાં પારખાં કરવા માગે છે અને દેશને શું બીજી વાર ગુલામ બનાવવા માગે છે ? એ હરગિઝ થઈ શકશે નહિ, આ દેશની જાગ્રત જનતાએ શાસક સામે એમની ખેતી અર્થ નીતિ, ખેરી ઉદ્યોગનીતિ, બેટી આયોજનનીતિ અને બેરી શિક્ષણનીતિ પરવે અહિંસક માર્ગે લડત આપવી જ પડશે, જેને માટે આપણે ખાદી ગ્રામોદ્યોગ તથા સ્વદેશી ભાલ જ આપણે વાપરીશું. વિદેશી માલ અને વિદેશી કંપનીઓને આપણે બહિષ્કાર કરવો જ પડશે, ગાધીચીયા માર્ગે દેશની અર્થનીતિ બદલવા માટે ઠેર ઠેર જનતાએ મામલતદાર, કલેકટર, પ્રધાને, મુખ્યપ્રધાને, વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ વગેરેને મેમોરેન્ડમ નિવેદન આપીને સખ્ત વિરોધ કરવું જ પડશે, ઉપવાસ, હડતાળે, બંધ, ઘેરાવા, પિસ્ટરપ્રદશને, -સરઘસ સંમેલન કરીને સ્વદેશીનું અદિન અને પરદેશી ગુલામી હટાવો' આંદોલનને જોરદાર બનાવવું જ પડશે, તે જ આપશે દેશની આઝાદી બચી શકશે. રશિયા-અમેરિકાને ભાગે દેશનું નવનિર્માણ કરવામાં શાસકે નિષ્ફળ ગયા છે માટે એ માગ છોડે અને ગાંધીભાગે સ્વાશ્રય, રવાવલંબન, સ્વાયત્તતા, સ્થાયી અર્થ વ્યવસ્થા, માનવીય અર્થતંત્ર, સ્વદેશીભાવના, ગ્રામસ્વરાજ્ય, વિકેન્દ્રીકરણ વગેરે પ્રગટાવવા માટે આ દેશના નવજુવાને, શિક્ષ, બૌતિક, લેકશાહપ્રેમીઓ, ગાંધસેવક, પત્રકારો અને લેકક્રાન્તિ-સંપૂર્ણ ક્રાન્તિ પ્રગટાવવા પ્રચંડ પુરા કર જ પડશે. કવિએ ગાયું છે કે “જાન જન્મભૂમિ હાલ જોષી ” અર્થાત માતા અને માતૃભૂમિ સ્વર્ગથીયે મહાન છે એ માની આઝાદી માટે આપણે શાસને એમની ખોટી તમામ નીતિએ છોડવા માટે ફરજ પાડવી જ પડશે અને ગાંધીચીંધ્યા માર્ગે દેશનું નિર્માણ કરવા માટે શાસકોને નૈતિક તાકાતથી પ્રેરવા જ પડશે, તે જ આપણે ગાઈ શકીશું : “ઝંડા ઊંચા રહે હમારા!” સ્વામી વિવેકાનન્દ કહે છે : “એરાઇઝ, અવેઈક ઍન્ડ ઍપ' અર્થાત્ ઊઠો, જાગે અને સંપૂર્ણ ધ્યેયને પ્રાપ્ત કર્યા વગર રોકાશો મા ! દેશભક્ત કવિશ્રી રામનારાયણ વિ. પાઠક ગાય છે;
“ જગના ઝબ્બા, આદયને પૂરાં કરે; ચલાવે સૃષ્ટિને તખ્ત, ધન્ય તે નવયૌવન.” ૨૮ જૂન ૧૯૯૨
પથિક
For Private and Personal Use Only