________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ દરમ્યાન પતી સવારીઓ : ૧. શ્રાવણ સુદિ પ દરબારગઢથી ભજિયા તરફ ૨. શ્રાવણ સુદિ ૮ સરપટ નાકાથી રુદ્રાણી તરફ ૩. શ્રાવણ સુદિ ૧૩ શ્રી ખેંગારજી બાવાના જન્મદિન પ્રસંગે સુરલભાટ તરફ ૧૪. શ્રવિણ સુદિ ૭ શીતળા માતાના દર્શન માટે '૫. શ્રાવણ વદિ ૮ મે શ્રી વિજયરાજજી બાવાના જન્મદિન પ્રસંગે મહાદેવનાકા તરફ ૬. ભાદરવા માસના પહેલા અને બીજા સોમવારે નાના જખના મેળા માટે છે. આ સુદિ ૧૦ વિજયાદશમીની શમીપૂજન-સવારી
- આસો વદિ ૧૩ ધનતેરસની ખારસરા મેદાન તરફ * ૮, આસો સુદિ ૫ માતાજી શ્રી મઢવાળાં આશાપૂરજીનાં ચમર જયારે ઉપાડતા ત્યારે દરબારગઢથી
પાટવાડીના નાકા તરફ પગપાળા રવાના ૧૦. ભૂજન આશાપૂરાજીનાં ચમર ઉપાડવા ૧૧. કારતક સુદિ ૧ પડવાની ૧ર, પીરાનપીરના મેળાના દિવસે પાટવાડી નાકા બહાર ૧૩. દાદુપીરના મેળાના દિવસે ભીડનાકા બહાર ૧૪. જેઠ માસમાં ભીમ-અગિયારસના દિવસે વેલ કે થે સાથે સવારી વહેલી સવારે મહાદેવના - નાકાથી થતી.
એ ઈદગાહ પાસે આવી હમીરસર તળાવમાં માટીનાં ખાણેતરને વિધિ સૌ પ્રથમ રાજક. બીએ જાતે કરતાં, ત્યારબાદ સવારીના અમીર ઉમરા તથા ત્યાં હાજર રહેલ શહેરીજને પણ જાતે કરતાં અને ત્યાંથી માટીના ઢેફા હાથે ઉપાડી ઈદગાહ પાસે તળાવની પાળ પર ઠાલવતા.
આમ ઉપર્યુક્ત ૧૪ સવારી વર્ષમાં નીકળતી, જેમાંથી મોટામાં મોટી સવારી શ્રાવણ સુદિ . ૫ને નાગપંચમીના દિવસે નીકળતી. ભૂજ અને એની આજુબાજુનાં ગામડાંઓમાંથી લેક ભજ આ સવારી જેવા ખાસ આવતા. આ સવારીમાં બાળકે, માટે તથા વૃદ્ધોને રમૂજ બે લાંબી લાકડાની ઘડી પર ઉપરના ભાગમાં પગ બાંધી ચાલતા બMણવા કરાવતા. સવારી દરબારગઢના મુખ્ય નાકાથી મક થતી, મહારાવથી હાથી પર ખેલ અંબાડી પર બેસતા અને એમને છ કરવા માટે એક માણસ હાથમાં ચાંદની પકડી ચાલ. પાલખી સાથે હાથી દરબારગઢના નાકામાંથી પસાર થઈ શકે ને તેથી દરબારગઢના નાકા પાસે ઢાળવાળે ખાડે ડરવામાં આવતા.
બીડના ચોક પાસે આવેલ સાંકળવાળા પીર પાસેથી સવારી પસાર થતી ત્યારે સકળવાળા પરના ગાદીપતિ અને મહારાવશ્રી સામસામે નજરાણાની આપલે કરતે. આ સવારીને પ્રજામાં મિત્ર હતો, ઉતસાહ હતા. આ જાતની સવારી ઈ. સ. ૧૯૪૮ બાદ બંધ કરવામાં આવી. આજ
કચ્છના રાજા શ્રાવણ સુદિતા નાગ પંચમીના દિવસે ભૂજિયાના કિલ્લા પર આવેલ નાગમંદિરમાં ધ ચડાવવા જાય છે, પરંતુ દર એટલે કે એમાં એક બે માણસ સાથે મોટક રથી આવે છે. બાધાર સંદર્ભ : કચ્છનું દર્શન, લેખક શંભુદાન ગઢવી કે આયનામહેલ, દરબારગઢ, ભૂજ-૩૭૦૦૦૧
જૂન ૧૯૨
For Private and Personal Use Only