SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિષદના અંતિમ દિવસે પ્રમુખ શ્રી, મણિલાલ કે ઠારીને પિતાના ઉપસંહા-ભાષણમાં પરિષદના કરાની ઉપયોગિતા બતાવતાં એના અમલીકરણ પર ભાર મુક્યો હતો. આ માટે કામ કરનાર છેડા સંનિષ્ઠ સેવકેની એમણે જાહેરમાં માગણી કરી હતી એના પ્રતિસાદરૂપે અનેક જુવાનેએ પોતાનાં નામે નેધાવ્યાં. ૧૬ ડિસેમ્બર, રાતના આઠ વાગે “વઢવાણ પ્રજાપરિષદ'ની પૂર્ણાહુતિ થઈ. • આમ વઢવાણુના શાસક દ્વારા સંપન્ન કરવામાં આવેલ અનેક સમસ્યા અને અડચને પાર કરી વઢવાણના ઉત્સાહી સેવકોએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા “વઢવાણુ પ્રજાપદિ'નું આયોજન કર્યું અને એ કરીને હેમખેમ પાર પાડી વઢવાણ પ્રજાપરિષદીએ વડવાણમાં ઉત્પન્ન થયેલ પ્રજાકીય જાગૃતિનું પ્રતીક છે એ બતાવ્યું. સૌરાષ્ટ્રનાં આવાં નાનાં નાનાં સ્થાનીય પ્રાસંગઠનેએ જ સ્વાતંત્રયચળવળમાં સૌરાષ્ટ્રનું આગવું પ્રદાન નોંધાવ્યું છે. પાઈપ ૧, ગાંધી, મોહનદાસ કરમચંદ, સત્યના પ્રણે, નવવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૫૨, પૃ. ૩૭૬ ૨. ગુજરાત ડિરિટ્રટ ગેઝેટ, સુરેદ્રનગર, પૃ. ૧૦૭ છે, “કાઠિયાવાડ રાજકીય પરિષદનું બીજું અધિવેશન શ્રી ફૂલચંદભાઈ શાહના નિમંત્રણથી વઢવાણમાં થયું હતું. પરિષદના ખુલા અધિવેશનમાં ૪૨ ઠરાવ પસાર થયા હતા. આ ઠેરા પર ગાંધીજીના અસહકાયુગની છાપ અંકિત થયેલી હતી * શાહ, કાંતિલાલ, “સૌરાષ્ટ્રમાં ગાંધીજી મારા અને પતિ, પૃ. ૪૨ ૫. શાસ્ત્રી હરિપ્રસાદ અને પરીખ મીચંદ્ર (સંપાદક), ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ' ગ્રંથ-૯, શેઠ. બે. જે અયન-સંશોધન ભવન, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૫૧૦ ૬. ગુજરાત ડિસ્ટ્રિક્ટ ગેઝેટ, સુરેન્દ્રનગર, પૃ. ૧૦૭ ૭. પાઠક, રામનારાયણ નાગરદાસ, “કમ વીર ફૂલચંદભાઈ', પ્ર. લેપટોગી સસ્તી ગ્રંથમાળા, વઢવાણ કેળવણી મંડળ, વઢવાણ શહેર, ૧૯૫૫, પૃ. ૧૧૭ ૮. સૌરાષ્ટ્ર' (સાપ્તાહિક), ૧૨ ઓકટોબર, ૧૯૨૯, પૃ. ૪૫ ૮. સુરેદ્રનગર જિલ્લાના ભડકવા ગામના વતની શ્રી. મશિલાલે વકીલાત છેડી ગાંધીજીના પ્રભાવથી રાષ્ટ્રિય ચળવળમાં ઝંપલાવ્યું હતું. એમાં સક્રિય સત્યાગ્રહી હોવા ઉપરાંત રાષ્ટ્રિય કાર્યો માટે લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરવાની આવડત પણ ધરાવતા હતા, તેથી જ ગાંધીજીએ એમને "રાષ્ટ્રિય ભિક્ષુકનું બિરુદ આપ્યું હતું, ૧૦, “સૌરાષ્ટ્ર પર કાબર, ૧૯૧૯, ૫. ૪૭ ૧૧. સૌરાષ્ટ્ર ૧૯ ઑકટોબર, ૧૯૨૯, ૫, ૮૪ ૧૨. “સૌરાષ્ટ્ર' ૨૬ ઓકટોબર, ૧૯૨૯, પૃ. ૧૨૭ ૧૩. પાઠક, રામનારાયણ નાગરદાસ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૮-૧૯ ૧૪. એજન, પૃ. ૧૧૯ ૧૫. સૌરાષ્ટ્ર,’ ૧૯ ઑકટોબર, ૧૯૨૯ પૃ. ૧૮૫ ૧૬. શ્રી મોહનલાલ સંઘવી ધ્રાંગધ્રા રાજયના વતની હતા, ધ્રાંગધ રાજય સામે માથું ઊંચકનાર પ્રથમ સૌનિક. રાજયે એમને મારઝૂડ કરી, એમની મિલકત જપ્ત કરી હદપાર કર્યા ત્યારે એઓ વઢવાણ જઈ વસ્યા હતા, --શાહ જયાબહેન વજુભાઈ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. થ૮૯-૯૦ ૧૭. સૌરાષ્ટ્ર', ૯ નવેમ્બર, ૧૯૨૯, પૃ. ૧૭૮ ૧૮. પાઠક, રામનારાયણ નાગરદાસ, પૂત ગ્રંથ, પૃ. ૧ર૦ ૧૯. સૌરાષ્ટ્ર' ૨૧ ડિસેમ્બર, ૧૯૨૯, પૃ. ૪૩૧ ૨૦. એજન, પૃ. ૪૨૫-૨૬ 'પથિક જૂન/૧૯૯૨ ૨૫ For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy