________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુરસાજી આઢા
શ્રી. હસમુખભાઈ વ્યાસ અમુક કવિ અમુક રસના પર્યાય મનાય છે, જેમકે, કાલિદાસ અર્થાત શૃંગારરસ, ભવભૂતિ એટલે કરુણરસ, ઈસરદાન એટલે ભક્તિરસ, તે દુરસાજી અર્થાત શૌય ને વીરરસ ! પ્રસ્તુત લેખન નાયક (રસાઇ મુઘલ બાદશાહ અકબરના સમકાલીન, એટલું જ નહિ, અકબર સાથે સંકળાયેલા હોવાનું મનાતું હોવા છતાં એના અતર-બાહ્ય જીવન વિશે બાધારભૂત હકીકત બહુ મળતી નથી - રાજસ્થાનના મારવાડ પ્રાંતમાં આવેલ ઘૂંદલા ગામમાં મેહાજી નામના ગરીબ ચારણને ઘેર વિ. સં. ૧પ૯ર માં એમને જન્મ થલ. ઇંદલા ગામને બદલે કેટલાક ‘આઢ' નામનું ગામ બતાવે છે, જે હોય તે, પણ એ આ શાખના રાર હતા. ઘરની સ્થિતિ સાધારણ તે હતી જ એમાં દુરસાજી છ વર્ષના થયા ત્યાં પિતાએ સમરસ ગ્રાણ કરી ઘર છોડી દીધું' ! છ વર્ષના દુરસાને માટે કપરી પરિસ્થિતિ છે. આજીવિકા મેળવવા માટે જ્યાં-ત્યાં કામ કરતે બાળક એક ખેડૂતને ત્યાં કામે રહ્યો. ખેતને સ્વભાવ અતિ ધી. એક કથા પ્રમાણે એક વખત કુવામાંથી સીંચાતા પાણીને ધોરિયે તૂટી ગયે. બાળક એ ને સર કરી શક્યો નહ ને પાણી તરફ વેડફાવા લાગ્યું ત્યાં ખેડૂત આવી ચડ્યો. ર દશ્ય જોઈ, બાળકને ધમકાવી તૂટેલા ઘેરિયા આડે સૂવાને આદેશ આપે. બાળકે એ પ્રમાણે કરતા ખેડૂત એની બાજુમાં માટી નાખી જતો રહ્યો ! એ દરમ્યાન બગડીના ઠાકર પ્રતાપસિંહ ત્યાંથી પસાર થતાં એમને દયા આવી ને બાળકને ઉઠાડ્યો. પૂછપરછ કરતાં માનવ-પારખુ દાકારે બાળકની તેજસ્વિતા પણ લીધી. બાળકને પોતાની સાથે પિતાની જાગીમાં લાવી ઉચિત શિક્ષણની વ્યવસ્થા કરી આપી. ધીમે ધીમે બાળકનાં સુષુપ્ત શક્તિ-ગુ ખીલવા લાગ્યાં, યોગ્ય અભ્યાસ પૂર્ણ થતાં દુરસાજી ઠાકોરની રાજસેવામાં જોડાઈ ગયા. કાવ્ય-શક્તિ પણ છૂટક છૂટક પંક્તિઓમાં ફરવા લાગી. સ્વામિલા દુસાઈ ઠાકોરને વિશ્વાસ જીતી લેતાં ઠારે એની પોતાના અંગત સલાહકાર અને સેનાપતિ તરીકે નિમણૂક કરી, એટલું જ નહિ, બે મામાદલા અને નાતાલડી)ની જાગીર પણ આપી!
એક વખત અકબર બાદશાહ સે જતના માર્ગે થઈ આગ્રાથી અમદાવાદ જઈ રહેલ ત્યારે સેજતના ઉતારાની અને માર્ગની સુવાવસ્થા જાળવવાનું કામ દુલાજીને સંપાયેલ. એ સમયે ગુજરાતમાં આવતી વેળાએ બાદશાહના વિશ્રામસ્થળામાં મુખ્ય સજાનું વિશ્રામસ્થળ હતું, રસાએ એની વ્યવસ્થાશક્તિને પરિચય કરાવી એટલી સુંદર વ્યવસ્થા કરી કે બાદશાહ અકબર પ્રસન્ન થઈ, એની મુક્ત પ્રશંસા કરી મોટું ઈનામ પણ આપ્યું. ત્યાથી કહેવાય છે કે દુરસાજીને શાહી સંપર્ક શરૂ થયો.
વિ.સં. ૧૬૪૦ દરમ્યાન સિરોહીના રા સુરત સિંહ સામે મેડતાના જગમાલ રાઠોડની મદદે અકબર જારે શાહી સેના મેકલ તારે મારવાડ જપ તરફથી શાહી સેનાની મદદે જે સેના મેકલાલ તેમાં દુરસાજી પ્રમુખ હતા. આબુ નજીક ઘમસાણ મચ્યું. સાંજના યુદ્ધ યંગ્યું ત્યારે સુરતાસિંહ યુદ્ધના મેદાનમાં ઘૂમી રહ્યા હતા ત્યારે એક અજાણી ઘાયલ નેકને જોઈ એને મારી નાખવાને એમણે સાથેના સૈનિકોને આદેશ આપતાં એક સૈનિકે તલવાર ઉપાડી તે દુરસાજીએ પોતે ચારણ ઈ ન મારવા વિનંતી કરી. ત્યારે રાણસિંહે ખાતરી માગતાં દૂરસાજીએ યુદ્ધમાં વીરગતિ પામેલ સમર દેવની પ્રશંસા કરતે હો કહી સરળા : પથિ
જૂન ૧૯૨
For Private and Personal Use Only