SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાના કામેાથી, શાંત હિંમત, શૌય તથા પેાતાની કૃપાળુ બિટિશ રાજ્ય પ્રત્યેની ભક્તિ માટે દક્ષિણ આફ્રિકામાં રહેનારો હવાસીઓની નામના સ્થાયિત કરેલી છે, તે પલટણ, આપના અથા ઉત્સાહ, અજીત ધૈય તથા કુશળ અગ્રેસરપણાને લીધે ઉભી થઈ હતી. આ કૃત્યથી તે દૂર દેશમાં રહેનારા હિદવાસીઓએ સાબીત કરી આપ્યું છે કે તેએ મલીકે મુઝમ કૅસરૈદ્ધિની યુરોપીઅન પ્રજા જેટલે જ દરજ્જે તે નેકનામદારનો એકનિષ્ઠ તથા રાજ્યભક્તિવાળી રૈયત ગણાવવા માટે યેગ્ય છે, તથા પોતાના રાજકર્તા માટે પોતાની જીંદગી જોખમમાં નાખવા માટે તેટલા જ તત્પર છે. સ્વાત્માપણુ કરીને બિટિશ દક્ષિણ આફ્રિકામાં આપે આપન! સ્વદેશીગ્માની જે સેવા બજાવેલી છે તે સેવા ખરેખરી અમૂલ્ય છે, આવે! સદ્ગુણ, મારે ખેદની સાથે કહેવુ પડે છે કે, આપણા લેકામાં ભાગ્યેજ જોવામાં આવે છે, તે દૂર પ્રદેશમાં વસતા હિંદવાસીમાં યુરોપીઅનેા જેવા જ રાજકિય તેમજ વ્યાપાર સમૃધી જે હક્કો તથા છૂટ, હાલમાં ભાગવે છે તથા તે બન્ને કામામાં જે સદ્ભાવ આજકાલ વ્યાપી રહ્યો છે, તે બ્રુષા આપના જ અથાક પરિશ્રમને લીધે છે. “સમાપ્ત કરતાં હું આપને આપના વતનના શહેરમાં પાછા ફરતી વખતે ખરા દીલથી કરી આવકાર્ આપું છું, અંતે વળા પાછું' કર્યું' છુ કે આપ પારમંદરના વતની ઢાવાથી અમે સ મગરૂર છીએ, નેક નામદાર ખુદાવિદ મહારાણાસાહેબને પોતાના રાજ્યના એક માજી દીવાનના પુત્ર છે. એથી વિશેષ સતાષ થયા છે. તથા તે નામદાર આશા રાખે છે કે પાતા દેશનુ તથા દેશીએનું ભલું કરવા માટે કાઈ પશુ બાબત પાછી પાની ન કાઢે એંવ! આપના જેવા ઊમદા લાસુ તથા રવભાવવાળા નરી હજી વધારે પોરબંદરની ભૂમિમાં ઉત્પન્ન થાએ. તા. ૬ ડીસેમ્બર ૧૯૦૧ સુ “પાબંદર,” પરબ'દરના સરકારી દફતરભડારમાં સચવાયેલો નકલ ઉપરથી આ કેસ કલ મેકલેલ છે. અસન્ન માનપત્ર તરભંડારમાં સુરક્ષિત છે. ઠે. દફતરભડાર કચેરી, પારબ દર-૩૬૦૫૭૫ [અનુ. પા. ૧૮ થી] પછીની માને છે. સિંગલ કવિતાની પ્રાચીન હસ્તપ્રતામાં વિ.બ્રિ’! કાંઈ દોહા મળતા નથી, એટલુ જ નહિ, વીસમી સદીની પ્ર.માં જ એ મળે છે એ પશુ સૂચક છે. જે હાય તે, પર`તુ એમનુ જીવન હિંદુત્વના સંસ્કારધી ભરપૂર ને માતૃભૂમિને માટે જાન ન્યાછાવર કરવા સદા તત્પર હાવાનુ એની પ્રકીણું રચનાઓ પરધી પશુ સ્પષ્ટ થાય છે. રાજસ્થાનમાં જનજાગરણ કરવાનું કામ કાઈ પણ્ કવિતાથી કમ નથી ! એટલે જ તેા અચલગઢના મ*દિરમાં કવિની ધાતુપ્રતિમા ઈ.સ. ૧૬૨૮ માં અંકિત પ્રસ્થાપિત થયેલ છે, જે એની સૌથી મેાટી સિદ્ધિ કહેવાય, કેમકે આ રીતની ઢાઈ કવિની પ્રતિમા સ્થાપિત થયાનું ામાં નથી ! 3. હાઈસ્કૂલ, જામ કંડોરણા-૩૬ ૦૪૦પ(જિ. રાજકાટ) પાદટીપ ૧ ચારણ સાહિત્યકા ઈતિહાસ ભા ૧, ૐ. મેહનલાલ જિજ્ઞાસુ ૨ મહારાણા પ્રતાપ સ્મૃતિગ્રંથ. સ. ડી. દેવીલાલ પાલીવાલ ૩ પિંગલ મેં વીરરસ, ડો. માત્તીલાલ મેનરિયા જૂન ૧૯૯૨ For Private and Personal Use Only પશ્ચિ
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy