________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. પ્રેમની પ્રતિમા : લે. શ્રી પ્રાગજીભાઈ એ. પટેલ, પ્ર. છે. ભાનુમતી ગૌરવકુમાર પટેલ, મિની હાઉસ, યઝદા સોસાયટી, વેજલપુર બસ સ્ટેન્ડ પાસે, અમદાવાદ-૩૮૦૦૫૧; &ા. ૧૬ પેજી, પૃ. ૪ + ૯૨; ૧૯૯૧; કિં. રૂ. ૧૨
લેખકે “નિવેદનમાં જણાવ્યું છે કે “જે સહજ છે, સિગિક છે એ રૂપે પ્રગટ કરવા માટે યત્ન કરવાની જરૂર છે, કારણ કે જે દેશમાં દીકરીને જન્મ થાય ત્યારે “લક્ષ્મીજી પધાર્યા” એમ કહેવાને રિવાજ છે. તે દેશમાં જમતી, ઊછરતી બાલિકાઓની સ્થિતિ કેવી છે ? મેઢથી લક્ષ્મીજી પધાર્યા” બેલાય છે, પણ મનમાં નિરાશા અને હતાશા જ છે. ખુદ માતાના મનમાં પણ દીકરીને જન્મ આપીને ગુને કર્યો હોય તે અપરાધભાવ રહે છે. છોકરી જન્મે છે તે બધાંને ચહેરા ઊતરી જાય છે. જ્યાં કરીના જન્મનું જ આવું અપમાન થતું હોય ત્યાં છેકરીનું આગળનું જીવન કેવું હોય !
“છોકરીના જ મને ભલે હીન દષ્ટિથી જોવાય. ભલે તેની શ્રેષ્ઠતાને ન સ્વીકારી શકાય. પરંતુ હકીકત નોંધવા જેવી એ છે કે પિરા જ્યારે ઘેર આવે છે ત્યારે તે પોતાની દીકરીને જેવા તેલને છે, પતિ પોતાની પત્ની પર રહી શકતા નથી. પુત્રને હમેશાં માતાની જરૂર પડે છે.'
લેખકને આશય નારીની જે વાસ્તવિક શ્રેષ્ઠતા છે તે ૨૫ જેટલા લેખમાં બનાવી નારી પ્રેમની પ્રતિમા' છે એ વાત સ્થાપિત કરવાનું છે, જે યથાર્થ છે. લેખક સ્પષ્ટ થઈને કહે છે કે
સ્ત્રીને પુરુષની સમાન બનાવવાની જરૂર નથી, પણ એનું ગૌરવ બરાબર જળવાઈ રહે એનું સમર્થન કરે છે. લેખક ધ્યાન દોરે જ છે કે “સ્ત્રી-પુરુષના વિશુદ્ધ પ્રેમનું મૂલ્ય ઓછું આંકવામાં ભૂલ કરી છે.' એ અસામાન્ય વસ્તુ છે અને જીવનની સાર્થકતા માટે વિશુદ્ધ પ્રેમ જ અનિવાર્ય છે. લેખકની વિચાર કેટલાક તે સમાજની આંખ ઉઘાડનાર છે. - ૪, સૌરાષ્ટ્રદશન : લેખક અને પ્ર. ડો. મહેશચત્ર જીવરામભાઈ પડવા, મહેસાગર', પ-સુભાષનગર, આમ્રપાલી પાસે, રાજા-૩૬ ૦૦૦૧; ડેમી સિગલ ૮ પેજ પૃ. ૬ - ૬૮: ૧૯૯૦; કિ. રૂ. ૧૫
- ખાસ કરીને ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના એક પ્રયત્ન વિધાન, સો. યુનિ. ઈતિહાસ વિભાગના વાચક ડો. પંડભાના સૌરાષ્ટ્રને લગતા આ લેખને આ સંગ્રહ છે. વિષયનું પણ વિધિ છે, જેવું કે સૌરાષ્ટ્ર કચ્છના વર્તમાન અને લુપ્ત સંપ્રદાયો’ ‘ડલના મહારાજા ભગવતસિહની શિક્ષણનીતિ’ ‘સૌરાષ્ટ્રમાં બ્રિટિશ હકુમતની સ્થાપના અને દેશી રાજ્યો સાથેના સંબંધ નિજાનંદ સંપ્રદાયના પ્રવર્તક શ્રી પ્રાણનાથજીનું રાજકીય ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન” “અલખના આરાધક ત્રિકમ સાહેબ' “રાજકેટ સંસ્થાનમાં લેકપ્રતિનિધિ સભા : સ્વરૂપ અને કાર્યક્ષેત્ર’ ‘સૌરાષ્ટ્રને સપૂત : નારણદાસ ખુશાલચંદ ગાંધી’ અને ‘રાષ્ટ્રમાં રેલવેને પ્રારંભ અને તેના વિકાસની રૂપરેખા.’
પ્રત્યેક લેખ સપ્રમાણ માહિતીથી સભર છે તથા સૌરાષ્ટ્રના રાજકી અને સાંસ્કૃતિક ઈતિહાસના લેખનમાં સદાયક થઈ પડે તેવો છે.
૫, અતીતની અટારીએથી (સચિત્ર) : લે. અને પ્ર. શ્રી. પુષ્પકાંત વિશ કર ધોળકિયા, શ્રદ્ધેય', રામચંદ્રજીના મંદિર પાસે, નગર, જૂનાગઢ-૩૬૨૦૦૧; ૭મી ડિગલ ૮ પેજી પૃ. ૮ + ૧૫ર; ૧૯૯૨; કિ. રૂા. ૨૫
“આમુખમાં અમે જણાવ્યું છે તે પ્રમાણે “ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના એક આરૂઢ પુરાતત્વવિદ અને મ્યુઝિલેજિટ'' વિદ્વાનના નાના મોટા ૧૨ લેખાને આ સંગ્રહ છે. વિષયની દષ્ટિએ દ્વૌષ્ણવ ધર્મની પ્રાચીનતા તથા વિષણુનું મૂર્તિ વિધાન' સૌરાષ્ટ્રમાં શક્તિ અને શનિ ઉપાસના' શૈવ ધર્મનું મહત્ત’ ‘પ્રભાસના કિલ્લા પર મહારાજા શ્રીરામસિંહ રાઠેડનું આધિપત્ય' મહાન પુરવદ
[પાછળ ચાલુ
For Private and Personal Use Only