________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિર, શ્રીનાથજીનું મંદિર, આ ઉપરાંત ગામથી થોડેક દૂર ટી.બી. સેનેટોરિયમ અને એનું ભરચક બજાર તથા નવું સ્થપાયેલ ગુજરાત વિદ્યાપીઠનું મહાવિદ્યાલય વગેરે જોતાં એના ભગ્ય ભૂતકાળને અણસાર આવ્યા વગર રહેતું નથી. અહીંની વિકટેરિયા મેમેરિયલ લાઈબ્રેરીમાં જૂનાં અપ્રાપ્ય અંગ્રેજી પુસ્તકાને મહામલે ભ કાર છે,
એ જમાનામાં આવતા બ્રિટિશ અમલદારે એમના મહેમાનોનું સંમાન તેમ બહુમાન, દરજજા પ્રમાણે એજન્ટ ટુ ધ ગવર્નર-જનરલને અપાતી તેની સલામી અને સૈનિકોની પરેડથી ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવતું. આ બધી વાત સાંભળતાં લાગે કે સારા વિસ્તારનું જાણીતું આ નગર એ સમયનું આગવું સ્થાન ધરાવતું હતું. લોકશાહી આવ્યા બાદ એની ભવ્યતા ઓસરી ગઈ, છતાં ગામનું વીજળીકરણ કરવફસ અને ડામરના રસ્તાઓની સગવડો, ટી. બી. સેનેટોરિયમ વગેરે હાલને વિકાસ બતાવી રહ્યાં છે. એક જમાનામાં બ્રાહ્મણ, વૈષ્ણવ વાણિયા, રાજપૂત અને ઈતર જાતિઓ મેરી સંખ્યામાં અહીં વસવાટ કરતાં હતાં.
- હવે આપને એના મહત્વના સ્થાન તરફ દેરી જાઉં, એ છે નદીના કિનારે પોલિટિકલ એજન્ટના બંગલાની સાવ નજીક શ્રી જક્ષણી માતાજીનું મંદિર. દિવ્યભવ્ય મૂર્તિ, સુંદર સાંદુ છતાં અંદરના ગર્ભદ્વારમાંનું કલાત્મક મંદિરનું બાંધકામ જોતાં ઘડીભર એના સાંનિધ્યમાં ભકિતભાવથી બેસવાનું મન સહેજ થઈ આવે. આજે અમદાવાદ અને ગાંધીનગર તેમજ આજુબાજુથી લેકે ઉજાણી ને હોલીડે-કેમ્પ માણવા અહીં આવે છે. નવરાત્રના દિવસે માં માતાજીનું સ્થાન તેમ ગામ એક મહાઉસવમાં ફેરવાઈ જાય છે. આબાલવૃદ્ધ સૌ કોઈ પિતાને આનંદ કરે છે. ભાદરવા મહિનાના બીજા રવિવારે દર વરસે અહીં લેકમેળો ભરાય છે, વહે દિતવારીના મેળા તરીકે એ પ્રખ્યાત છે,
હવે એના ઈતિહાસનું છેલ્લું પાનું કે જેમાં એવી વિભૂતિઓએ આ ધરતી પર પિતાનાં પદચિહ્નો મૂક્યાં છે. કવિસમ્રાટ નાનાલાલે રાજકુમાર કોલેજમાં આચાર્ય તરીકે સેવા આપેલી. ૨. વિ. પાઠક જેવી વિરલ પ્રતિભાએ અહીં વકીલાત કરેલી. સ્વ. ઇતિહાસવિદ છે. રસિકલાલ છો. પરીખના પિતાશ્રી છોટાલાલભાઈ પણ અહીં વકીલાતને વ્યવસાય કરતા હતા. આવા તે એના ભવ્ય ભૂતકાળમાં સૂરજ ઊગ્યા અને આથમ્યા, પરંતુ હવે મારી આ સ્થળ માટે ગુજરાત સરકારને એક અપીલ છે; જે એના વિકાસ માટે કઈ લેજના બનાવે તે જરૂર આ સેહામણું નગર પિકનિક-સેન્ટર કે હોલીડે-કેમ્પ બની એક વાર ફરીથી લેકોનું આકર્ષણ બની રહે. એનાં સુંદરતા અને સ્થાને જોતાં કોઈ ગિરિધામ જેવું દેખાય છે. ત્યાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનું “મહાદેવ દેવાઈ મહાવિદ્યાલય “ટી. બી. સેનિટેરિયમ” “તલાટી કમ-મંત્રીનું ટ્રેનિંગ સેન્ટર' વગેરે એના વિકાસમાં સહાયરૂપ બનશે. છે. સૃભાષબ્રિજ, ઘનશ્યામનગર, બ્લોક નં. ઍ છે, અમદાવાદ-૩૮૦૦૨૭ [અનું. પ. ૨૦ થ] કંછને ઇતિહાસ કાળનાં ગાઢ અંધારાં વચ્ચે ગરક થઈ ગયેલે જણાય છે. એ સમયની કચ્છની પરિસ્થિતિ પર જાણવા જોગ સાધન-સામગ્રીના અભાવે કંઈ પ્રકાશ પડી શકતા નથીસિકંદરના સમય પછી અથત ઈ. સ. પૂર્વે સો બસે કે ત્રણ વર્ષ દરમ્યાન મૌવંશ શિંગવંશ અને ગ્રીક લેકે પણ ક8 પર પિત પિતાને અમલ ચલાવી ગયેલા જણાય છે.”
શ્રી રામસિંહજી કા. રાઠોડની એક વાત નેધવી પણ રસપ્રદ થઈ રહેશે કે “કચ્છની જુનવાણીમાં એમના ઘણા અવશે શોધ્યા જડી આવે છે અને જળવાયેલા મળી રહે છે, યાદ, મી, યવને, શકે, ક્ષત્ર, ગુપ્ત, હૈહયો, દૂ, મૈત્ર, ગુર્જર, ચૌલુક્યો વગેરે અને પછીયા કાઠી, સુમરા, સમા અને જાડેજા વગેરે જાતિઓની અસર કચ્છની પ્રાદેશિક પ્રથાઓને તળપદી લક્ષણુકતાનું સ્વરૂપ આપે છે.”
. ઓસવાળ ફળિયું, મુન્દ્રા (કચ્છ)-૩૭૦૪૨૧ જૂન ૯૯૨
For Private and Personal Use Only