________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(મો)શીલ, શીલાણા (શીળવી; હાડાતોડા (સાંકળ; હમડિયા (રમા); કળિયાદ (હળદર), અન્ય વૃક્ષપ્રભાવિત જણાતાં ગામે વંથળી, વંથળિયા વિના, વેકરી, વાણા, કાંગસી, આદેલવાડી, ઘણા, ધણાદ, ગણવા, ગણાત્રા, મરમઠ હરિયાસણ, હરિયાણા, કાળી, હડમતાળા, હડમતિયા, હળવદ છે. મેરા હાઉસ, ગ્રુપ શાળા, કેદા (તા. ભુજ, જિ, કર-૩૬ ૪૨૦)
કચ્છનાં-નાનુ-મોટું એ રણ ગુજરાત સરકારના મન ઉપર એક વાત એવી છે કે રાના વિસ્તારમાં વનસ્પતિ વાવી એ પ્રદેશને હરિયાળ બનાવ. આ પ્રકલ્પ અભિનંદનીય છે. બંને રણેને ચોમાસાનાં અખાતમાં વહી જતાં પાણીને રોકી લેવાની વ્યવસ્થા કરવામાં આવે તો રણની જમીનને પાણીવાળી અને ઈચ્છા પ્રમાણે બદલી રહી શકતી હોય તેવી ઉપરિયાણ જમીનને હરિયાળી બનાવી શકાય એમ છે. અમારા તરફથી ગુજરાતના માહિતી ખાતા તરફથી પ્રસિદ્ધ થતા ગુજરાત પાક્ષિકના જૂના દિવાળી અંકમાં “કચ્છનામેટું રણઃ નવસાધ્યતા” લેખ છપાયેલે છે, જેમાં સુરબારી પાસેના રાજ્ય ધોરીમાર્ગના પાની આડે વરસાદનાં પાણી રોકવા બંધ બાંધી લેવામાં આવે અને મોટા રસના મોઢાની કારીની ખાડીને હમેંશને માટે આંતરી લેવામાં આવે તો પાણીને સંગ્રહ થતું રહે અને બેઉ પણ ધીમે ધીમે વરસાદના મીઠા પાણીના બળે મીઠું થતું જાય. રણના કયા ભાગને પાણી નીચે રાખો અને કયા ભાગને ખુલ્લે રાખી ત્યાં વનસ્પતિને ઉછેર કરવો એ કાંઈ લાંબી બુદ્ધિ માગી લે એવું નથી. એટલું જ આજે કરવાનું રહે છે કે લશ્કરી ધરણે આ યોજના હાથ ધરવી જોઈએ.
નર્મદાના પાણી કચ્છમાં લઈ જવાની યોજના છે એને પણ ઉક્ત બંધથી ભારે બળ મળશે અને નર્મદાનું પાણી પણ બીજા ઉપયોગ માટે ફાળવી શકવાની સુવિધા થશે. એટલું જ કે સરકારે આ પેજનાને કારગત કરવાને માટે પ્રામાણિક અને સંનષ્ઠ આજન કરવું જોઈએ. -તંત્રી
સ્થાપના : તા. ૧૧-૧૦-૨૭
ફેન : પપ૩ર૯૧/૫૫૮૩૫૦ ધી બરોડા સીટી કો-ઓપરેટિવ બૅન્ક, લિ.
રજિ. ઑફિસ : સંથાવસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૧ શાખાઓ: ૧. સરદારભવન, ન્યુબિલી બાગ પાસે, ટે. નં. ૫૪૧૮૨૪
૨. પથ્થટ પાસે, ટે. નં. ૫૪૧૯૩૧ ૩. ફતેગંજ, ચર્ચની સામે, ટે. નં. ૩ર૩૬૪ ૬. સરદાર છાત્રાલય, કારેલીબાગ, ટે. નં. ૬૪૮૧૨ પ. ગરવા શાખા, જકાતનાકા પાસે, વડેદરા, કે.ન, ૩૨૮૩૪૯
દરેક પ્રકારનું બેન્કિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર : કાંતિભાઈ ડી. પટેલ
મંત્રી ચંદ્રકાંતભાઈ ચ. પટેલ પ્રમુખ કીકાભાઈ પટેલ જૂન ૧૯૯૨
પથિક
For Private and Personal Use Only