________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરટનાં ગામોનાં નામકરણ પર વ્યાપક
વનસ્પતિ–પ્રભાવ (ગતાંક પા. ૨૮ થી ચાલુ)
શ્રી જગદીશ ચં. છાયા, શ્રેયસૂ' ઢાંક ગામનું નામકરણ વિશે એવી માન્યતા પ્રચલિત છે કે એ ગામ કંકાઈને બહાર આવ્યું છે તેથી ગામનું નામ “ઢાંક' પડયું છે, પરંતુ વનસ્પતિ-પ્રમાવિત ગામનાં નામકરણ વિશે વિચારતાં હાંક' નામ યાદ કર્યા વિના ચાલે એમ નથી. કેસુડાનાં ઝાડ ખાખરાને પલાશ કે “ક” પણ કહે છે. બાંગ્લાદેશનું પાટનગર ‘કાકા’ પણ વૃક્ષ-પ્રભાવિત જણાય છે. જે 'ક' ગામની આસપાસ એક કાળે કેસુડાનાં વૃક્ષે વિશેષ પ્રમાણમાં થતાં હશે તે તેથી પણ ઢાંક' નામ પડયું હે ઈ શકે. આ મુદ્દો પણ વિચારણામાં લેવું જોઈએ. બીજુ ગામ ઢાંકળિયા.
તણુકણા, તણસા, તાલા (તણસ)તલગણા, તલગાજરડાં, તલવણી, તલાળા, તળાજા, તલોદરા (તલ) થરાળા, શેરડી, થોરિયાળી, થોરખાણ થર); ઘાનિયાણા (થાનિયું'); દાતા (દાંતા); દાળિયા (દાળિયા-તંબડી); દાત્રાણા (દાત); દુધાળા, દુધી પાદર (દૂધવાં); ધરાળા ધરાઈ (વર; ધતુરિયા (ધર); ધુંવાવ, ધુંવાડા, ધણિયા, (ધુવાડાનું ઝાડ), ધોળી, ઘેળા, ઘેરીવાય (ધારી); ધાવા (ધાવડા);
નાંદરખી, નાંદણ ખડા, નાંદુરી, નાંદણ, (નોકરી); નાળિયા, નારી (નાળી); ધામ (પ્રામા)િ; પલાસવા (પલાશ - ખાખરે); પ્રાંસલી (પ્રાસ); પાલખ (પાલખ-ભાજી); પાનવા, પાનસડા, પાનેલી (પાન); પિપળિયા, પીપલગ, પિપરડી, પિપલાણા, પિપળવા, પીપળી, પિપરલા (પીપળા); નાંગલેદ (નાંગી; નગડલા (નગેડ ?); ફોટ (ફેટ); ફડદંગ (ડ); ફૂલઝર (કૂલમાંઝર); ફગાસ (ગિયો; બાલાચડી (બલા; બાંગા (બાંગ), બાવળા, બબલવડ, બાવળી, બાવળવડ, લાખા બાવળ (બાવળ); બિલખા, બિલિયાળા, બિલેશ્વર (બીલી), બૂરી (બુ); બુટાવદર (બુટ); વાવ બેરાજા, ચાંપા બેરાજા, મધુ બેરાજા (એર-કચ્છમાં બેર'); બેરિયા” બરિયા, બોરડી, બોરદેવી, બેરવાવ (બરડી); બેંગ, અંબા (ભગેરે); ભાદ્રા (ભા); ભીંડા, ભીડિયા (ભીડી; મવા, મવેડી (મડો)મહુવા, મૌઆણ (મહુડો), મોઈયા (ઈ); મૂળી, મૂળીલા (મૂળી); મખણા, મુરખાડા (મરખા; રસનાળ (રાસ્ના, રાઈ (રાઈ; રીંગણિયા (રીંગણી); રફાયા (રફડી); રાતડી (રાતીવેલ ?); રાયડી (રાય કે રાણવા (રાયણ રૂપાવટી (રૂપકુણી );
લજાઈ (લજામણી), લીબુડી, લીબુડા (લીંબુ); લીબડી, લીમ, લીમડાવન (લીમડ); લુણસર, લુણીધાર, લુણામરા (લૂણી ભાજી); સેદરા (લેફ); લેલિયા લેર (લેલર-કચ્છી); સેદરા (ધ); લેડયા (ય;
વડ, વડુ, વડિયા, વડાલ, વડાળા, વડાળો, વડેદ, વડવા, વડવાળા, વડવાણા, ઘાંટવડ, કાલાવડ, કાનાવાળા, બાખલવડ, બબલવડ, માખાવડ, ધાબાવડ, ખીલાવડ, ચાંગકવડ, શોભાવડલા, સરવઠ, ચિત્રાવડ, હોવડી, વક્તશ, વટવા, વટલી, વડલી, વટામણ, વડનગર, વડાપણી, વાસવડ, થાનવડ, માંડાવડ, છતવડ બુલાવડલી લાખાવડ, સેનાવડિયા, ઘોધાવડ, ભાણવડ, ભાણવડી, ઘીવાવડ, લુલાવડલી, કલાવડી, ભૂતવડ, ખંડવડલી, વનાવડ, વટવાળિયા, શેઠવડાળા, લાલવડ, રાજાવડલા, નથુવડલા, રાણાવડલા, વડેખણ (વડ), વલાદડ (વય–કચ્છી), વણ (વણે); | સરસિયા, સરસઉ (સરસ૫); સણખલા, સસદ, સનાળી, સનિયાળ, સાળિયા, સનલ (ણિ ); સમી, સમિયાણા (સી); સંદરિયાળી (સંદી); સુપેડી (સંપુડી-કરછી ?); શેરડી (શેરડી); સેમર જન/૧૯૨
૧૧
For Private and Personal Use Only