________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા શિવના ત્રિકોણે, ત્યાર બાદ પાંચ અામુખ બ્રિણ (શક્તિના અવળા ત્રિકોણે), આઠ દળ બાદ સેળ કમળદળ, બાદ ત્રણ વૃત્ત અને ત્રણ રેખાવાળું ભૂપુર, જે દેવીનું ભવન છે.
નોંધ:- આમાં મધ્યમાં બિંદુ ફરતા ત્રિો અને એને ફરતાં વધુળ તથા આ બધાંમાં પાકમળદળ એકબીજાને બરાબર મેળ બેસાડી ભૂપુરમાં સમાવી લેવાયા હોય છે. છે. ૭, મરીન સેસાયટી, જેલ રેડ, ભાવનગર-૩૬૪૦૦૨
સંદર્ભ
૧. નૃસિંહ મંદિર ઘોઘાનો જુના નવાને પુનઃ પુનઃ સાથીઓ સર પશ્ચિય :
૧. મેનપરી ગોસ્વામી, ૨. સ્વ. મનુભાઈ જાની, ૩. દુષ્કત શુકલ સામે ૨, શ્રી. ભીખાભાઈ પાઠક—-મંદિર પૂજારીની મૌખિક વિગતે ૩. સ્વ. રતિલાલ શેઠ ઓઈલ મિલવાળાની રૂબરૂ મુલાકાત ૪. ગૌરીશંકર (ગંગા) આઝાનું જીવનચર્સ, કૌશિકરામ વિ. મહેતા૫. સ્વ. ન. કે. મહેતાનું “શાક્ત સંપ્રદાય.” ૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ર. છે. પરીખ અને હ. ગ. શારી ૭. સૌદર્યલહરી અને શંકરદિગ્વિજય, આદ્ય શંકરાચાર્યના વિષયને..
શુભેચ્છા સહ... ગુજરાત રાજ્યની ૨૮૮ નાગરિક સહકારી બેન્કમાં બેંકની મુખ્ય ઑફિસ તેમજ ૧૯ શાખાઓ મારફત બેન્કિંગ સેવાઓ દ્વારા વર્ષો થયાં ગૌરવવંતું પ્રથમ સ્થાન ધરાવતી આપની જ બેને રાજકોટ નાગરિક સહકારી બેન્ક, લિ.
(શેડલ-ઓપરેટિવ બેન્ક) રજિ. ઑફિસ: નાગરિક ભવન નં. ૧, ઢેબરભાઈ રોડ,
પિટ બૉકસ નં. ૨૫૩, રાજકોટ-૩૬૦ ૦૦૧ ગ્રામઃ નાગરિક બૅન્ક ફોનઃ ૩૩૯૧૬-૮ (પીબીએસ)
થાપણે: રૂ. ૧ અબજ ૫૬ કરોડ ધિરાણે રૂા. ૧ અબજ ૩૧ કરોડ
જિતુભાઈ શાહ વાઈસ ચેરમેન
લલિતભાઈ મહેતા માનદ મેનેજિંગ ડિરેકટર
લાલજીભાઈ રાજદેવ
ચેરમેન
જૂન ૧૯૯૨
For Private and Personal Use Only