________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮]
પથિક [ કરછ ઈતિહાસ અને સંસ્કૃતિ પૃ. ૫. મહારાવ લખપતજીના સમયમાં રામસિંગ માલમના પ્રયાસથી માંડવીમાં લેખક ગાળવાનું તથા તે પે બનાવવાનું કારખાનું સ્થપાયું હતું. કહેવાય છે કે ઈ. સ. ૧૮૮૪ સુધી કંસારા નેણસી વીરજી તથા મનજી તુલસીદાસ તોપ ઢાળવાનું કામ કરતા હતા. પધુ ગુલમદાર નામે વિખ્યાત ગોલંદાજ જમાદાર ફતેમામદ પાસે નોકરીમાં હતા. બીજે નામચીન ગોલંદાજ આજે હવાલદાર હતા. એના વિશે ઉક્ત : “ ભૂજ ભડાલ, ભિડલ નાકા, માધુ નાળ અજ બેલ વંકા.”
પૃ. ૭૬. અ. મહારાવ ગોડજીના વખતમાં મુંદ્રાવાળા મિર્ઝા અમીરબેગનું વર્ચસ હતું. મુંદ્રામાં એની વાડીમાં બહુ મીઠું પાણી હતું. ગામમાં કૂવાઓ બધા ખારાશવાળા પાણીવાવાળા હતા તેથી મીઠું પાણી ભરવા માટે શહેરની સ્ત્રીઓને નદી ખૂંદીને મિરઝાની વાડી એટલે દૂર જવું પડતું. એની પરથી મુદ્રા માટે નીચેની લેક્તિ પ્રચલિત બનો : “મુંદ્રા ગામ મિરઝાં (વાવ) પાણું, દીકરી દેજો એવું જાણી.”
બ. મહારાવ ગોડજીના વખતમાં માંડવીમાં વહાણે બાંધવાને જહાજવાડો પૂરસમાં ચાલુ હતો. સંખ્યાબંધ વહાણે બંધાયાં હતાં. તે
પૃ. ૭૭. અ, ગુલામશાહ ઈ. સ. ૧૭૭૨ માં મૃત્યુ પામે, એના પુત્ર સારાજે ઈ. સ. ૧૭૭૫ માં કચ્છ પર ચડાઈ કરી, પણ ભૂજની લશ્કરી તાકાત જોતાં એ કંથકોટ તરફ ગયા અને ત્યાંના ગરાસદારની પુત્રીને પરણને સિંધ પાળે ગયે. ત્યારબાદ સિંધના વછર મીર બીજરે ઈ. સ. ૧૭૭૭ ના અરસામાં કછ પર ચડાઈ કરી ત્યારે એને મિરઝાં કુરબેગે હરાવ્યો હતો.
બ. બનવા જોગ છે કે ગાયક્વાડ દામાએ કચ્છ પર ચડાઈ કરી હોય અને એને પ્રસન્ન કરી, પાછો કાઢવા માટે ભાયાતની કન્યા પરણાવવામાં આવી હોય એને પરણાવેલ કન્યાનું નામ “ઈબા' હોવાનું બક્ષી કહાનદાસે “આમચારત’માં જણાવેલ છે. આ સમયમાં મરાઠા સોરાષ્ટ્ર તથા બીજે ચડાઈઓ કરતા અને રાજ કે ગરાસદારની કન્યાઓ માગ પણ કરતા એમ કહેવાય છે.
૫. ૭. અ, જમાદાર ફતેમામદે એક ચડાઈ વખતે જમનગરના કબજે કર્યું , પણ સમાધાન થતાં દડની રકમ નક્કી થયેલ તમાંથી રમુમુક રકમ રોકડા તથા બીજી ૯તાવો ભરવાની અને ખંડણીની રામ વધુમાં દર વર્ષે ભારવા એમ ઠરાવવામાં આવ્યું હતું. એક વખેત ગાડળના મદદમાં પડધરી મુકામે જામનગરના સૈન્ય સાથે યુદ્ધ ખેલાયેલ તેમાં અંતે સમાધાન થયું હતું.
બ. મહારાવ રાયધણજીનાં માતુની પટરાણું લાડકુંવરબા હતાં. ગોડજીના બીજા રાણી અમાબાઈ ભાઈજી બાવાનાં મા થતાં
પૂ. 9. ઈ.સ. ૧૭૮૨ને ડિસેમ્બરમાં મેસરના હૈદરઅલીનું મૃત્યુ થયા બાદ એને પુત્ર ટીપુ મુલતાન સત્તા પર આવેલે. એણે જમાદાર ફતમામદ સાથે મૈત્રી સાવી હતી અને હૈદરા નામે
0 તાપ માલારને ભેટ આપી હતી. કરછ તથા મસર રાજ્ય (ટીપુ સુલતાનને શાસન) વચ્ચે વેપારી સંબંધ સ્થપાયી હતા, ઇ.સ. ૧૮૯૯ ના ડિસેમ્બરમાં ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેના ષડમાં એની હાર થતાં તથા મત્યુ થયા બાદ કરછ સાથે વેપારી સંબધે બંધ પડયા હતા.
રૂ૮વિશેષમાં કમ્પની સરકારે ગોવધ પર પ્રતિબંધ મૂકવા કબૂલ કર્યું હતું,
મ, જમાદારને યાદમા સંદિર નકસીવાળો ભાગ્ય મકબરો છે, ત, ૧૮૧૪ ના બનાવરાવાયા હતા, જે ભજમાં પાટવાડી નાકા બહાર આવેલ સ્થાપત્ય તથા સિપના સુંદર નમૂના તરીકે વિખ્યાત છે.
For Private and Personal Use Only