________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નવીનાં લવાજમ એકત્રિત કરી મોકલનારા અમારા એજન્ટ ભાઈઓના પણ એટલા જ આભારી કિયે. આ બધાં સહાયક બળ “પથિકની પ્રગતિમાં ઉપકારક છે. “૩. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ”ના ટ્રસ્ટીમંડળને માટે આ સાચી મૂડી છે. આ સાથ-સહકાર ચાલુ રહે એવી સોને પ્રાર્થના. તંત્રી કુમૈતવાસી એક ભારતીયની આપવીતી
તા. ૨-૮-૯૧ની વહેલી સવારમાં જ તેને ઘડો-લાડ થઈ ચૂકેલે. મારા રૂમની બહાર નીકળી રહ્યો છું ત્યાં તે માર્ગમાં ઈરાકી ટેકોનાં દર્શન થયાં. બહાર નીકળી શકાય એમ નોતું. મારા મકાનમાં દબાઈ ગયો. મારે મારા કામના સ્થાન પર જવું મનનું મનમાં રહી ગયું. દરરોજ ઇરાકી સૈન્ય આપે જ જતાં હતાં. સાથે ઈરાકી લેકે પણ આબે જતા હતા. સૌનિક અને લેકે મકાનમાં ઘૂસી તોડફોડ કરતા અને બધું જ લૂંટી જતા હતા. આતે આતે ખેરાક પણ ખૂટવા લાગ્યાં. મારે તૈયાર રોટલી મેળવવા તે કિ. મી. જેટલા સ્થાને જવું પડતું હતું અને એ પણ લાંબી કયુમાં, અમારું સદ્નસીબ હતું કે વીજળી અને પાણીની લાઈને હજી તાડી નાખી ન હતી. સાંભળવામાં આવ્યું કે અમેરિકન વિસ્તારની તે બંને ભાઈને કાપી નાખવામાં આવી. જેઓ બાન પકડાયા તેઓને ઈરાક લઈ જવામાં આવ્યા. બીજ પહેલાંથી જ પરિચિતને ત્યાં છુપાઈ રહ્યા હતા. શાક તે શરૂથી જ બંધ થઈ ગયું હતું. લાવેલી રોટલી ખાઈને ચલાવી લેવાતું. હું ૨૯ દિવસ આવી સ્થિતિમાં રહ્યો ત્યાં સુધી તે કુતના મોટા ભાગની વીજળી ને પાઈપ લાઈન કાપી નાખવામાં આવી હતી. અમારી સામે સૈનિ અને ઈરાકી લેકે મકાનમાં ઘૂસી જઈને લે કેને બહાર નીકળવા મજબૂર કરતા અને ઘરની વસ્તુ માત્ર નહિ, મકાનમાંનાં ઈલેકટ્રિક દેરડાં ને બહબ પણ લૂંટી જતા હતા. અરે ભારત-પાકિસ્તાનીઓ-બાંગ્લા દેશવાસીઓ-શ્રીલંકાવાસીઓ પોતાની માટીમાં નીકળ્યા દેખાતા તો સૈનિકો એમને વાહનમાંથી ઉતારી કઢી, વાહનમાં સવાર થઈ હાંકી મૂકતા હતા, સામા થનારને જાથી ખતમ કરવામાં આવતા હતા, હાથમાંનાં કાંડા ઘડિયાળ પણ કાઢી લેતા હતા. એવું પણ જોવામાં આવ્યું કે ઈરાકી સૈનિકે કુદતી લોકોને પકડીને ગાડીમાં ભરી એ ગાડીઓને સળગાવી મૂકતા હતા. મારી પાસે ભારતીય પાસપોર્ટ હોવાને કારણે મને તા. ૨૯-૮-૯૧ના રોજ બસથી કુવીત છોડવાની અનુકૂળતા મળી. બસનું ભાડું જોનની સરહદ સુધીનું ૫૦ ઈરાકી દીનાર હતું. મધરાતે બસ પહેંચ્યા ને બસે ચાલુ રહી અને અમે મધરાતે બગદાદ પહેચ્યા. રાતે જ બગદાદ છોડવું અને તા. ૨ ની મધરાતે જોર્ડનની હદમાં પહોંચ્યા, જ્યાં યુને અને રેડક્રેસવાળાઓએ અમને સગવડે આપી. ભારતીય એલચી ખાતાનાં કયાંય દર્શન થતાં નહોતાં. અમારા પાસપોર્ટ પર અહીં જોર્ડનના સિક્કા લાગ્યા અને માલ-સામાનની ટૂંકમાં તા. ૩-૯-૯૧ ની મધરાતે અમાને પહોંચ્યા અને ત્યાં ત્રણ દિવસ પડવા રહ્યા. તંબુઓમાં આશ્રય હતું, ત્યાં પણ ખોરાક પાણી માટે “કયૂ' લાગતી હતી. ખોરાકમાં રોટી અને કાચાં ટમેટાં માત્ર મળતાં હતાં. ૬ ઠ્ઠી તારીખે રાતના ૧૨ વાગ્યે પ્લેન પકડયું ને ૭ મીની સવારે મુંબઈનાં દર્શન થયા. અહી ઊતરતાં રેલવે પાસ અને રૂ. ૪૦૦/- દરેક ગુજરાતી યાત્રીને આપવામાં આવતા હતા એના આધારે અમદાવાદનાં દર્શન કર્યા. અમારા માલ સામાન, બેકમાં જમા રકમ બધ છે ને આવ્યાં. હવે જવું છે. પણ ભારત સરકાર વિઝા' આપતી નથી. મારી મંડ કલાગીરીની ત્યાં કિંમત હતી, અહીં કોઈને એની કદી જોવામાં આવતી નથી.
મુંબઈ ઉતરતાં અમારા પાસપેટ એર પેટ ઉપર લઈ લેવામાં આવ્યા હતા તે લખપદી પછી પાછા તે મળ્યા છે, પણ શા કામને? કુતથી માંગ આવે તે જ જઈ શકાય.
“વિધગુજર” તરફથી દિલાસે તે આપે છે, પણ હજી તે કશું ફળીભૂત થયું નથી, આકાશ સામે જોઈને અત્યારે તો ચાતકની જેમ બેઠે. હું ' છેટેલાલ વિશ્વક મિસ્ત્રી પથિકે
સપ્ટેમ્બર/૧૯૯૧
For Private and Personal Use Only