SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ મા વર્ષાંતે ૧૯૮૪ ન! ફેબ્રુ. થી સ્વ. માનસ’ગજીના અમા મિત્રએ પથિક'નું પ્રકાશન હાથ ધર્યું ત્યારે એના પ્રકાશનનું ૨૩ મું વર્ષ ચાલતુ હતુ. જેને આરસ ૧૯૮૩ ના આકટોબરથી થયા હતા. ૧૯૯૧ ના ઍટોબર આત્રી રહ્યો છે કે જ્યારે 'પથિક'નું ૩૧ મું વર્ષ શરૂ થશે. [વાયકાની અહી' ક્ષમા માગવાની છે કે 'પથિક'ના ચાલુ વર્ષોંના ામાં તે અંદરના ૧ લા પૃષ્ઠ ઉપર વર્ષ ૩૦ મું બરાબર છપાયુ છે, પરંતુ મુખપૃષ્ઠો અન્ય છાપખાનામાં છપાતાં હોઈ ચાલુ વર્ષોંના જાન્યુ.ના મકમાં મુખપૃષ્ઠ ઉપર ૩૦ સુ છાપવુ જોઇયે, કારણ કે એ ૩૦ મા વર્ષ' ૪ થા મા હતેા, પશુ ઈસુનું વર્ષ જાન્યુ. થી બદલાતાં છાપખાનાએ સરતચૂંથી વર્ષે ૩૬ સુ કરી નાખ્યું અને ભૂલ છેક ઑગસ્ટ સુધી ચાલુ રહી છે, આ સપ્ટેમ્બરના એક પર પાછુ વર્ષ ૩૦ મું આવશે. માસિકની ફાઈલ બંધાવનારે આ વસ્તુ ખ્યાલમાં રાખવા વિનંતિ.] સ્વ. માનસ'જીના અવસાન પછી એમની ભાવનાને યથાવત્ સાંચવી રાખવાના અમારા પ્રયત્ન રહ્યો છે. ટ્રસ્ટીમંડળે ચેડા નિર્ણય બદલ્યો છે અને એ દીપાસવાંક સિવાયના ચાલુ અંકામાં તિ-સ-પુરાતત્ત્વ-સંસ્કૃતિના સાધનમૂલક લેખા છાપવા. માને કારણે ટૂંકી વાર્તાઓ, ચિત્ સાહિત્યને લગતા વિવેચનલેખા અને કાઈ ફ્રાઈ અન્ય વિયાના લેખા છપાતા હતા તે છપાતા નથી, આવુ સાહિત્ય છાપનારાં ગુજરાત રાજ્યમાં અનેક સામયિકા છે, જ્યારે સંશાધનમૂલક લેખો છાપનાર માસિક ખાસ અન્ય કાઈ નથી. ગુજરાત ઈતિહાસ પરિષદ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદનાં અધિવેશન અને જ્ઞાનસત્રામાં ગણ્ય ક્રેટિના સશોધનમૂલક નિબધા આવે છે. આ નિબધે છાપનાર સામયિકા આપણી પાસે નથી. એ નિબધાની મુલવણી કરનારના હકીકતે અભાવ છે. ‘પથિક' એ દિશામાં સમાન છે અને એ નિબંધનું પ્રકાશન કર્યું જાય છે. આમાં ખ'ને પરિષદેાના મંત્રીઓની અમને કૢ છે. અમે નિધાની નીચે કઇ પરિષદમાં વચાયેલા તે તે નિમ્ ધ છે એની નોંધ મૂક્રિયે છિયે. આ નિબધા છપાવાથી મે લાલ છે: ૧. નવાં નવાં સ શાષતેનાં ફળ પ્રજા સમક્ષ રજૂ થાય છે અને જ્ઞાનમાં વૃદ્ધિ કરાવે છે તથા ર. નિબંધના લેખકોને પેાતાના શ્રમની સફળતાના અનુભવ થાય છે, જેને કારણે એમના સશાષનક્ષેત્રે ઉત્સાહ જળવાઈ રહે છે. આ નિબ`ધ ઉપરાંત પણ સશોધન-લેખા આવતા રહે છે અને યથાવકાશ એ બધા પ્રકાશિત ર થતા રહે છે. મેધારી સતત વધતી રહી છે, એને પહેાંચી વળવા અનામત ફંડ વધે તે વ્યાજની આવક વધે એટલે ચાલુ ગ્રાહા આજીન સહાયક બને અને ખીજાને પણ ભનાવે, આમાં વાર્ષિક ગ્રાહા અને પશુ સહાયમાં ઉમેશ કરી શકે. અન્ય સામયિકે વાર્ષિક લવાજમ તેમજ આજીવન સહાયક્રાની રકમમાં વધારો કર્યો જાય છે, પણ ટ્રસ્ટીમ`ડળને નિરધાર છે કે હાથ લાંખા કરીશુ, પણ લવાજમ નહિ વધાઈયે. અમને વિશ્વાસ છે કે અમારું' કામ વથયુ ચાલુ રહેશે. વ દરમ્યાન અનેક સ્વજને એ લેખા મોકલી, દીપોત્સવી અંક માટે કાવ્યો-રિતલેખા–લઘુવાર્તા –સશેાધન લેખા મેકલી અમને મીઠે નિર્વ્યાજ સાથ-સહકાર આપેલ છે તેમને આ તકે આભાર વ્યક્ત કરતાં માનદ અનુભવિયે છિયે અને આવા જ સાથ-સહકાર ચાલુ રાખે એવી વિનતિ કરિયે છિએ. જાહેરખબર લાવી આપવામાં પણ ભાઈ શ્રી પીયૂષભાઈ પડથા, ‘આવાટ' અને ભાઈ શ્રી અવિનાશ મણિયારની મદદ અમને મળ્યે રહે છે. ગાંડળ-ભુવનેશ્વરીપીઠના આચાર્ય શ્રીઘનશ્યામજી મહારાજની પણ કે અમને છે. આ ઉપકાર અમને ૢ આપ્યું જાય છે. વાર્ષિક ગ્રાહકો જૂનાનાં સપ્ટેમ્બર/૧૯૯૧ પથિક For Private and Personal Use Only
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy