SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭ વાસી પટ્ટ....|| ૮ શ્રીરાળા શ્રી...તે જ્ઞાન ॥ શ્ ડિયા ..દી...રાન સંવત || Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨૮૬ માત્ર સુર .... | આ તળાવ 'દામાજીસર' કહેવાય છે, પણ એના બધાવનાર દામાજીરાવે તા લેખની પ`ક્તિમાં ‘'રણછેડસર” કહ્યું છે. એ નોંધપાત્ર છે. આ લેખ મુકા! પછી પણ પ૦ વર્ષ સુધી દ્વારકામાં વાઘેરા અને વાઢેર રાજપૂતાનું જ રાજ્ય હતુ. સંવત ૧૮૬૧ માં ગોવિંદરાવ ગાયકવાડનાં માતા ધનાભાઈ દ્વારકાની યાત્રાએ આવ્યા ત્યારે કાઠિયાવાડના એના દીવાન બાબાજી આપાજી એમની સાથે હતા અને તળાવના છષ્ણુદ્ધાર કર્યાં હતા એના શિલાલેખની નકલ મારી પેથીમાં છે, પણ વિસ્તારભયે અહીં નોંધેલ નથી. ઉપરાંત આ તળાવ સમરાવવા વડોદરાથી આદેશપત્ર કાઠિયાવાડના સૂબા વિઠ્ઠલરાવ દેવાજી પર આવેલા તે પણ વિસ્તારયે અત્રે નોંધેલ નથી. દામાજીરાવ બીજાના પિતા પિલાજીરાવને અમલ ૧૭૨૧ થી ૧૭૩૨ સુધી ચાલ્યે. એણે ૧૭૩૯ માં સેાનગઢના કિલા કબ્જે કરી ત્યાં ગાયકવાડની રાજધાની સ્થાપી. ઈ.સ. ૧૭૬૬ સુધી સેનગઢ પાટનગર હતું. પિલાજીરાવે ગુજરાતમાં ગાયકવાડી સત્તાને ભારે વિસ્તાર વધાર્યો. એણે ભેાઈ તથા વડોદરા કબજે કર્યા. વડેરામાં એ સમયે સૂરતના નવાબની લાડલીબીબી નામે આપ્રતિષ્ઠિત બાઈનુ શાસન હતુ, પિલાજીએ એની પાસેથી વડોદરાને બન્ને મેળળ્યે, પણુ પેશવાના સૂબેદાર અભયસિ ંહું વડેદરા કબજે કરી શેરખાન બાખીને સૂક્ષ્મા નીમ્યા અને ૧૪-૪-૧૭૩૨ ના રાજપિલાજીરાવનું ખૂન કરાવ્યું પિલાજીરાવના પુત્ર દામાજીરાવ ખીજાના સમયમાં શેરખાન બાબીને હરાથી વડોદરાની ૧૭૩૬ માં કબજો લીધા ને છેક ૧૯૪૯ સુધી વડાદરા ગાયકવાડાના કબજામાં રહ્યું. દામાજીરાવ ખીજને અમલ ઈ.સ. ૧૭૩૨ થી ૧૯૬૮ સુધી ચાલ્યા. એ એના પિતાથી પણ સવાયા સમ નીવડયો. એ પણ ‘સેનાખાસખેલ' હતા. ઈ.સ. ૧૭૪૭ માં કાન્હાજી તપકીરે સૌરાષ્ટ્રની ચડાઈ દરમ્યાન વંથળી પર હુમલા કર્યાં. દીવાન રણછેાડજી પોતાના ‘તવારીખે સોરઠ'માં આ હુમલા ગાયકવાડના દીવાન બાબજીએ કર્યા એમ જણાવે છે. ઘેરા બે માસ ચાલ્યે. તાપમારાથી કિલ્લાના બે મિનારા તૂટી ગયા, પશુ આખરે ઘેરે ઉઠાવીએ ચાલ્યે ગયે. આ વિષયમાં શ્રી કહાનદાસ તાપીદાસ વૈષ્ણુવ જણાવે છે કે આ સમયે નવા કામિદખાન તથા દીવાન રઘુનાથજી અને રણછેડજીને મનદુ:ખ જેવું હતું. તેથી વથળના ઘેરામાં દીવાન ભાઈ તટસ્થ રહ્યા હતા એમ શ્રી શૂભુપ્રસાદ દેસાઈની નોંધ પરથી લાગે છે. આ સમય દરમ્યાન વડાદરાના રાજવી ગોવિંદરાવ ગાયકવાડના દાસીપુત્ર મુકુદરાવ ગાયકવાડે ખળ કરી, અમરેલીમાં થ!ણુ નાખી ઉપદ્રવ શરૂ કર્યાં. એણે વસાવડના નાગર દેસાઈને અમરેલીમાં કેદ કર્યા તેથી દીવાન રણુઝેડજીએ અમરેલીને ધેરા બાલી એક સપ્તાહમાં દેસાઈઓને મુક્ત કરાવ્યા. મુકુદરાવ અમરેલી છેાડી ચાહ્યા ગયા. સૌરાષ્ટ્રમાં ગાયકવાડા રાજ્યેાના અંગત મામલામાં પણ મદદ કરતા. દીવાન અમરજીની હત્યા પછી પ્રભાસપાટણના એના ખનેથી ૭માઈ છબીલદાસ દેસાઈ દીવાનકુટુ અને મારખી મૂકી પાતે શિષેાર ગયા અને મેરિરવ ગાયકવાડને વાત કરી. આ પ્રસગે એણે પેાતાના પુત્ર ઉમિયાશ કરને લખેલ પત્રના ઉલ્લેખ શ્રી શદ્ધ. દેસાઈના ‘પિતૃતર્પણ'માં નીચે પ્રમાણે છે : પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy