________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેરાસમાળા'ના લેખક ફાર્બસ નોંધે છે તેમ આ દેશ (ગુજરાત પેશવા અને ગાયકવાડ વચ્ચે વહેંચાઈ ગયો હતા; બળજબરીથી પસા પડાવવા એ એમનું મુખ્ય ધ્યેય હતું.
આવા સમયે કાઠિયાવાડમાં દામાજીરાવ ગાયકવાડનાં ઘોડાં ફરી રહ્યાં હતાં. આ દામાજીરાવની કામગીરીથી ખુશ થઈ છત્રપતિ શાહુએ એને “સમશેર-બહાદુર”ને ખિતાબ આપે હતા, આ દામાજીરાવ પહેલાનું ઈ.સ. ૧૭૨૦ માં અવસાન થયું. ત્યારપછી એનો ભત્રીજો પિલાજીરાવ સત્તાસ્થાને આવ્યો; એ બાહોશ શાસક હતા. એને પુત્ર દામાજીરાવ બીજો ખૂબ શક્તિશાળી મુસદી અને કાબેલ રાજપુરુષ હતો. એના સમયમાં અમરેલીમાં પ્રથમ થાણું નખાયું અને સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તાને સાચા અર્થમાં પ્રારંભ થયો. આ દામાજીરાવ બીજાને પોતાના સેનાપતિ શિવરામ ગાદી ભારફત ખંડણીની વસુલાત ચાલુ રાખી, આમ છતાં ૧૯ મી સદીના પ્રારંભ પહેલાં ગાયકવાડના સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા સિવાય સ્થાયી ર તા નહતી. દામાજીરાવ બીજો ધાર્મિક વૃત્તિ, શિસ્થાપત્યને શોખીન અને મુસદ્દી હતું. એના પિતા પિલાજીરાવને છત્રપતિ શાહુએ તા. ૩-૫-૧૭૨૮ ના રોજ આ દેશપત્ર દ્વારા “દાવડી ગામ આપ્યું હતું અને પેશવા બાજીરાવે એને “સેના ખાખેલ”ને ખિતાબ આવ્યો હતો.
દામાજીરાવ બીજાના સમયમાં ઓખામંડળ માં મા માણેકના વંશજાની સત્તા હતી (મારી પાસે ઓખામંડળના તમામ કાજવંશાની વંશાવળીએ છે, જે અને અપ્રતત છે), પરંતુ લગભગ ૧૮૭૫ સુધી એ ખામંડળમાં વાઘેશની સ્વતંત્ર સત્તા ચાલુ હતી, દામાજીરાવના સમયમાં વાધેરાનું રાજ્ય વ્યવસ્થિત હતું અને દ્વારકાની યાત્રા માટે તેને આકર્ષી રહ્યું હતું. દામાજીરાવ પણ યાત્રા-નિમિત્તે દ્વારકા જતો અને ધર્મ કાર્યો કરતા, અમરેલીનો પ્રદેશ મેળખ્યા પછી દામાજીરાવ લાઠીના ગેહિલ રાજાની કવરી સાથે લગ્નસંબંધથી જોડાયો હતો. એણે કાઠિયાવાડનાં અનેક સ્થળોએ ધર્મસ્થાન બંધાવ્યાં છે, વલભીપરનાં ખંડેર પાસે લાલિયાણા ગામના ખંડેરમાં એક શિવાલયની ભીંત પર એક પાત્મક શિલાલેખ હતા. (આજે આ લેખ છે કે નહિ એની જાણ નથ).
આ પાંચ લીટ એ લેખ નીચે મુજબ હતા? १ श्रीशीवचर २ णी तत्पर ॥ दामाजी ३ गायकवाड नीरंतर ४१७९४ जेष्ट ५ सुद बीज
વાસ્તવમાં કથાની લેખનશૈલીના દોષે લેખની કાવ્યમયતા મારી ગઈ છે, ખરેખર આમ હાનું જોઈએ :
“શ્રીશિવચરણ ત૫૨, દામાજી ગાયકવાડ નિરંતર
આ ઉપરાંત બેટ શેખાદ્ધ કેમ વિ.સં. ૧૮૨૬ માં ગાયકવાડના અમરેલીમાં રહેતા અધિકારી ઉજવાઇ શામરાવની દેખરેખ નીચે મોટા ખર્ચ અદામાજીર' નામનું સુંદર તળાવ બાંધવામાં આવ્યું હતું,
કહે છે કે આ તળાવને ૧૦ લીટીને શિલાલેખ રામવાડીને વારે હતો ત્યાંથી હવે બેટ સાર્વજનિક પુસ્તકાલયના વાડામાં પડયો છે.
૧ શ્રીના નમ: II શ્રીરાછોણા . ૨ શ્રીમતવંત રાય વિ.-કુઢળી મા. ३ जांव(गांब) जलगांव प्रति बाई देश-॥ ४ श्रीमत पीलाजीसुत दामाजी गायकवाड ॥ ५ । सुमेदार समशेरबहादर ૬ શાળા તઢાવે વિઢ...
સપ્ટેમ્બર/૧૯૯૧
For Private and Personal Use Only