________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તા
શ્રી ધીરુભાઇ પુરાહિત
ગાયકવાડ કુટુંબમાં મૂળ પુરુષ ન દાજીરાવ હતા. આ કુટુંબનુ મૂળ ગાથ પૂના જિલ્લાના હવેલી તાલુકાનું ભારે ગામ હતું. કુટુંબનેા મૂળ વ્યવસાય ખેતી હતા, પણ નાજીરાવ માત્રળ પ્રદેશમાં ભાર કિલ્લાના અધિકારી હતા. એ સમયના અર્થઘટન મુજબ 'કિલ્લા'નો અર્થ ‘પરગણુ’ થાય છે. એક સમયે કિલ્લાના દરવાજા પાસેથી કાઈ ખાટકી ગાયેાનું ટાળુ લઈને જતા તે; અનુક`પાથી પ્રેરાઇને નોંદાજીરાવે ગાયે તે ડહેલામાં કમાડ પાછળ સતાડી રક્ષગ કર્યું. કમાડ-દરવાજાને મરાઠીમાં વાહ કહે છે; ત્યારથી એ ગાયકવાડ' કહેવાયા. ઈ. સ, ૧૭૨૮ માં પાજીરાવના સમયમાં ગાયકવાડા દાવડીના ટિલ' બન્યા. નદાજીરાવ પિલાજીરાવના પ્રપિતામહુ થતા હતા.
ગુજરાતમાં ગાયકવાડી રાજ્યના ઉદ્ભવને પ્રારંભ ૧૮ મી સદીના પૂર્વાધમાં થયાનુ લેખી શકાયમુઘલસત્તા ત્યારે સર્વનાશને આરે માત્ર નામની જ સત્તા હતી; મરાઠાઓએ આ તક ઝડપી લીધી.
તારાના છત્રપતિ મહારાજા રાજારામે પોતાના એક વિશ્વાસુ અધિકારી ડેરાવ દાભાડેને ઈ. સ. ૧૬૯૯ માં ચેથ અને સરદેશમુખી ઉઘરાવવાલા અધિકાર આપ્યું. ઈ. સ. ૧૭૦૬ થી ૧૭૧૬ સુધીમાં ખંડેરાવની ટુકડીએ ગુજરાત-ભરમાં ફરી વળી અને સૌરાષ્ટ્રમાં સેરઠ સુધી જઈ લૂંટફાટ કરી, સેનાપતિ દાભાડું સાથે ને નાયમ દામાજી ગાયયવાડ પણ સાથે હતા. દામાજીના પુત્ર પિલાજીએ ઈ. સ ૧૭૨૨ માં શિહાર ઉપર આક્રમણ કર્યું હતું.
સને ૧૭૫૩ થી ૧૯૧૮ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર મરાઠાએાની સત્તા સર્વોપરિ હતી. પૂનાના પેશ્વાન: તામેદાર તરીકે ગાયકવાડ વડાદરાથી શાસન ચલાવતા. પેશ્વારા સૂએ અમદાવાદ રહેતા હતા. છેલ્લા સૂબા આખા શૈલૂલકર સાથે ગાયકવાડને ઝાડા થતાં ગુજરાતમાંથી પેશવાઈ સત્તા નાબૂદ થઈ અને ગાયકવાડ સર્વે સર્વા થઈ રહ્યા, સને ૧૮૦૨ ના વસઈના કરારથી પેશવાઈ સત્તાના મૃત્યુ વાગી ગયે. આ સમયે વડાદરામાં આાન દરાવ ગાયરવાડ હતા તેમના દીવાન તરીકે આપાજી રાવજી હતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં નવાબ હામીદખાન, જામનગરમાં જામ જશાજી, ભાવનગરમાં વખતસિંહજી અને ક્રુચ્છમાં ફોમહમદ જમાદારની સત્તા હતી. જામનગરના મેરુ ખવાસ, જૂનાગઢના અર્જી દીવાન, કચ્છમાં પોહંમદુઃ જમાદાર, ભાવનગરમાં વખતસિહજી બધા પોતાના રાજ્યવિસ્તાર વધાર્યું જવાની વેતરણમાં હતા. સાત્રક શાંત હતી. પેશકદમી ચેાથ સરદેશમુખી જ જોરતલખી અને એવાં અનેક રૂપાળાંનામે પ્રજા લૂંટાતી હતી. ‘મારે તેની તલવાર’ના એ યુગ હતા. મારાડ અને અવ્યવસ્થા વધી ગયાં. રૈયતના હિતની કાર્ય પરવા કરતું ન હતુ. પ્રજા પશુથીએ ખતર જીવન જીવતી હતી. મરાઠાએ તા આગમન ખાદ ઉદ્યોગો વિનાશ સર્જાયા હતા. સમગ્ર ગુજરાત બરબાદ થઈ ચૂકયું હતુ.
ગુજરાતની આ હૃદયદ્રાવક સ્થિતિથી દ્રવિત થઈ કલ વોકરે ઈ.સ. ૧૮૦૬ માં એના એક પત્રમાં જણાવ્યું છે કે “આ દેશ ચાર-લૂટારાઓનું કેંદ્ર થઇ ગયા છે, દેશ જ ગલ જેવા વેરાન છે અને ત્યાંનાં રહેવાસી ગરીબ તથા “ખે મરતાં કંગાળ છે. આ દેશમાં ખાવાએ અને વૈરાગીએ જ પ્રવાસ કરી શકે છે, વેપારી માત્ર મુખેથી જ વેપર કરે છે. એના અધિકારીએ પરમેશ્વરના શાપરૂપ છે. જાગીરદારી તે ઈશ્વરની દયાથી યિત છે, સૈનિકેણે અનિશ્ચિત સ્થાને ઘસડાઈ જતી નૌકામાં ભેંસી દેશ યાગી દીધું છે, બાદશાહી ફરમાનથી અપાયેલ કાઈ પણ ખાત્રીનુ પાલન થતુ નથી, રાજ્યમાં કાયદા કે વ્યવસ્થાનું નામનિશાન નથી.''
૧૪
સપ્ટેમ્બર ૧૯૯૧
પથિક
For Private and Personal Use Only