SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ચરાજવી નેત્રમણિ ઊંમયાશંકર ધીમોરબીથી અમે દમદમ સીહર તરફ રવાના થયા આથી શ્રીમંત ગાયકવાડ મોરારીરાવ તથા રૂપાજી સિંદેની સરકારની છાવણીમાં ભેટ થઈ તમારા મામાના ઘાતની વાત કીધી સિદે તે ઉભા જ થઇ ગયા અને તરવારની મૂઠ ઉપર હાથ નાખે કે તરકાયું ભુસી નાખીયે તમે કરો અમે હા ભણી બીજે જ દુને જ જરગઢ તરફ રવાના થઈ અમે ભાઈયું ભેગા ચાલા આજકાલ નવાબ માથે તોપ મંડાશે . ઈય ને નવાબ છેડે ઘેર લાવશું એના મેઢાં જેવા શ્રી સોમનાથ દાદાને દીપમાળ કરવી શ્રીહાટકેશ્વરમાં મોરૂ ચડાવવું થાળ ધર જમાલ ખાને ડેલીએ સુવાડજે બીજા સિપાયુને સાબદા રાખવા નવાબનું કાંઈ સુઝે નહિ મોરબીમાં રેવા કરવાને બંદુબસ બહુ સાથે સવંત ૧૮૪૦ ચઈતર સુદ ૪' દીવાન અમરજીના સમયમાં જ્યારે અમરજી ઝાલાવાડમાં પાકશી વસૂલ કરવા ગ" હતા ત્યારે નવાબ હામિદ ખાનની માતા સુજાનબાઈ તથા બાંટવાને બાબી એદલ ખાન અને મુખિયારખાને વંથળીના કસ બાતી નાગારીને ફેડી વંથળી કબજે કરી લીધું. આ વખતે અમદાવાદને બે આબુરાવ મહીપતરાવ પણ યોગાનુયોગ આ પ્રદેશમાં હતો; એણે મેટી રકમના બદલામાં વંથળીના આ હદલામાં બાંટવાના બાબીઓને મદદ કરી. અમરજીને આ સમાચાર મળતાં એણે તરત આવી વંથળીને ઘેરી લીધી. વંથળીનો કબજો પાછો મેળવી અમર એ મરાઠી સરદાર સાથે સુલેહ કરી બાબીઓને માફી આપી. આમ સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન ગાયકવાડી સત્તા પિતાને પ્રભાવ પાથ જતી હતી, પરંતુ ઈ., ૧૮૦૦ સુધી ખંડણી વસૂલ કરવા સિવાય એની અન્ય કોઈ કામગીરી નહતી. આ ખંડણી સામે સૌરાષ્ટ્રમાં વ્યાપક વિરોધ જાગ્યા, ઠેર ઠેર બંડ થવા લાગ્યાં. આ સમયે કર્નલ વોટર વડોદરાને સિડન્ટ હતે તેણે પ્રજમાં સુખશાંતિ જળવાઈ રહે એ માટે ખણુની રકમ નિશ્ચિત કરી દેવકર સેટલમેન્ટ' નામે ઓળખાતા કરાર સૌરાષ્ટ્રનાં પાજો સાથે કર્યો અને સૌરાષ્ટ્રમાં ગાયકવાડના પ્રતિનિધિ તરીકે વિઠ્ઠલરાવ દેવાજીને મુક્યો, આ કરારના અમલ બાદ ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં શાંતિ પ્રસરતી જતી હતી, કાયદાનું શાસન ધીમે ધીમે સ્થપાતું જતું હતું, વિઠ્ઠલરાવ ગાયકવાડી પ્રદેશને સૌરાષ્ટ્રમાં વિસ્તાર વધા” જ તો હતે. વિ.સં. ૧૮૬૮ માં જૂનાગઢના રાજ્યતંત્રમાં જબરી ખટ પેટે ચાલુ હતી. એ અરસામાં અંગ્રેજ અધિકારી કર્નાક, ગંગાધર શાસ્ત્રી, વિઠ્ઠલરાવ દીવાન તથા ખુદ ફહસિંહરાવ ગાયકવાડ જામનગર પર સવારી લઈ ગયા. આ બધા સાથે દીવાન રઘુનાથજી તથા રોડજીને સારા મેળ હતું તેથી રાજ્યના કેટલાક અમલદારોએ નવાબ તથા એની માતાને ભંભેરણી કરી અને નવાબે દીવાન ભાઈઓની સલાહની ઉપેક્ષા કરવા માંડી. આ તકને લાભ લઈ દીવાન વિઠ્ઠલરાવે જમાદાર ઉમર અને નવાબના ખાનગી સલાહકારને ઈનામની લાલચ આપી ગાયકવાડ સરકારને નામે નવાબ હામિદ ખાન પાસેથી અમરેલી અને કોડીનારનાં પરગણાં લખાવી લીધાં તથા ધીરે ધીરે બીજા તાલુકાઓ પણ ગાયકવાડના રાજ્યમાં ભેળવી દીધા. ત્યારબાદ વિઠ્ઠલરાવના પ્રયાસોથી સૌરાષ્ટ્રમાં ગાયકવાડ પ્રદેશવિસ્તાર ખૂબ થશે આ અગાઉ દીવાન અમરજના સમયમાં ગાયકવાડના સૂબા જી જી શામરાવે અમરેલી કબજે કરી ત્યાં ગાયકવાડી થાણું રાખેલું. ખબર મળતાં જ અમરજી લકર લઈ અમરશી પર ચડ્યા અને જીવાજીને શરણે આવવી ફરજ પાડી. આ પ્રસંગે પરજત શત્રુ પ્રત્યે અમરજીએ એટલા બધાં નાગરી વિવેક અને ખાનદાની દર્શાવ્યાં કે ગાયકવાડી સત્તા કાયમ માટે અમરજી અને એના વંશજોની મિત્ર બની ગઈ, નવાબ હામિદખાને અમરજીની ઇત્યા કરાવી તેથી ગાયકવાડી સત્તા એટલી બધી ઉકેરાઈ ગયેલી કે નવાબી નાબૂદ કરવા સુધીની નેબત બજી. જે અમરજીના પુત્ર રઘુનાથજી અને રણછોડજીએ પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ ૧૭ For Private and Personal Use Only
SR No.535360
Book TitlePathik 1990 Vol 30 Ank 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1990
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy