________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ્યે. ાજીરાજે ખંભાળિયા પાટ્ટુ સે।પ્યું અને વાસજીએ ગોંડળ જઈ પોતાના ભાઈ મુલ્લા ખીરામને કંડોરણાથી તેડાવી લઈ અને ૭૦૦ સૈનિકાની ફાજ લઈ જામનગરનુ ગામ જામવાળી ભાંગ્યું. આ સમાચાર મળતાં જામનગરની ફ્રીજ એની સામે ચડી તેમાં રઘુનાથજી તથા રણછોડજી હતા. ખાગેશ્રી પાસે લડાઇ થઈ અને વાસજીએ જીત મેળવતાં ધારાજી થાણું નાખી, જામનગરની સેના ભાદર ઊતરી ન શકે એ માટે ગડગરિયા પાણાના કાટ ચણી ૬૦૦ સારા અને ૫૦૦ પાયદળ સાથે છાવણી નાખી. જામનગરથી પેશુ ઠક્કર એવ ુ જ સૈન્ય લઈ સામે આવ્યા, પણ્ એમાં પણ એને સફળતા મળી નહિ. વાસજી પાછા વિજય મેળવી ગળ આવ્યા, પણ એ સાથે જામનગર સાથે પાકુ વેર બાંધતા આવ્યા.
જામનગરને મેરામણુ ખવાસ ખમી ખાઈ લે તેવા ન હતા, એવું વડાદરાથી આખા સેલુસ્ટરનું' લશ્કર ભાડેથી મેળવ્યુ તથા પોતાના માણસા સાથે આવી ગેાંડળનાં ગામડાંએની ઈ. સ. ૧૭૫૬માં એક માસ સુધી પાયમાલી કરી. આ પ્રસ`ગ ઈ. સ. ૧૭૯૪ માં બન્યા એમ તારીખે સરક વ હાલારના કર્યાં દીવાન રણછેાડઝ એમના ગ્રંથમાં આાપે છે, પણ ગાંડળે એના સામેા પ્રતીકાર શા માટે ન કર્યો એને ખુલાસો કેાઈ ઈતિહાસમાં નથી, પરંતુ એ જ લેખક જણાવે છે કે ગોંડળના જાડેન દાજી તથા રણમલજીએ જામનગર સામે કચ્છના જમાદાર ફતેહમહમદની મદદ માગી. વાછ ભૂજ જઈ ફતેહમહમદને તેડી આવ્યા અને પડધરી પાસે અને પક્ષા વચ્ચે યુદ્ધ થયું. અ ંતે દીવાન રઘુનાથજી– એ જામનગર વતી વાસણજી જીચને સમજાવી જામનગર તથા ગાંઠળ વચ્ચે સમાધાન કરાવ્યુ',
ઈ. સ. ૧૭૯૯ માં રાણીંગવાળા નામના કાઠી દરબારે ગાંડળ ઉપર બહારવટું શરૂ કર્યું. તેને બીજા કાઠી દરબારોને ટેકા હતા. આવડવાળા નાજાણી એની સાથે આવ્યા અને મેઢુ સૈન્ય ઊભું કરી ગોંડળનાં ગામ લૂટવા માંડાં. જસદણ અને જેતપુરના દરબારોએ સમાધાન માટે વાત શરૂ કરી, પણ ગોંડળે એક પણ શરત સ્વીકારી નહિં અને દાજીરાજે વાસણજીને રાણીંગને પતાવી દેવા હુકમ આપ્યા. એ કુવર હુઠીભાઈને લઈને રાણીંગ ઉપર ચડયા. એમના ભાઈ મુલાખીરામ તેાપખાનું લઈ સાથે ગયા. આ લશ્કરને વાંદરવડ મુકામ હતા ત્યાં વરસાદ પડયો, પણ એ પછી રબારિકા લૂષિયા વગેરે લઈ ખગવટા ઉપર ચડવા ત્યાં તા ઠાકાર દાજીરાજ ગુજરી ગયાના સમાચાર આવતાં એકવડ નાખણીએ હુમલે કરેલા તેના પ્રતીકાર ન કરતાં દાજીરાજના મૃત્યુના ખબર આપી યુદ્ધ બંધ કર્યું, ત્યાં તા સમાચાર મળ્યા કે ગેડળમાં ખટપટ થઈ છે તેથી વાસણછ તરત જ ગોંડળ પાછા ફર્યાં.
દાજીરાજ તથા એના ભાઈ દેવાજીને અખનાવ હતા. દેવાજી કાલાવડ રહેતા. દાજીરાજનું મૃત્યુ થતાં એનાં માતુશ્રી અદીખાએ વિધવા વહુ ગર્ભવતી છે એમ જાહેર કરી ખાટા પુત્ર ઊભા કરવા પ્રયત્ન કર્યાં. વાસણએ એને સ્પષ્ટ કહી દીધુ` કે “જાડેજાના પવિત્ર કુળને કલ' નહિ લાગવા દઉં. ગાદી ઉપર દેવાજી એસશે અને રાણીને પુત્ર અવતરશે તે ઊતરી જશે,” દેવાજીને ખેલાવી ગાદી એસાયા. અદીબા રિસાઈ ધારાજી ચાલ્યાં ગયાં. વાસણુજીએ એમને અટકાયતમાં લીધ અને એણે રાણીને ગ છે એ વાત ખાટી છે એમ સ્વીકારતાં કાળી ખડ ગામ આપી દેવાજીની ગાદી અભય કરી.
આ પ્રવૃત્તિ દરમ્યાન દીયા તરફે રાજપૂતાએ વાસણનું ખૂન કરવા પ્રયત્ન કર્યા, પણ કુંવર હુઠીભાઈએ બચાવી લીધા. દેવાજીને ગાદી અપાવી રાણી અદીખાને વિરેષ સમાવ્યા, એમ છતાં દેવાજીએ વાસણુજીને પ્રતિસ્પધી એના કથનને આધારે કારભારીપદેથી દૂર કરી ક્રૂરજી તથા ગારધનને કારભાર સાપતાં વાસણુજી ધેર બેસી ગયા, પશુ દેવાજી ઠાર એમને પાછા સમજાવી લઈ આવ્યા, પર ંતુ નિર'તર ચાલતી આવતી ખાપરા તથા એના ગાંડળ રાજય માટે આપેલા ભાગની ઢાકાર દેશને કદર ને હાવાથી વાસણજી નિવૃત્ત થઈ જુનાગઢ ચાલ્યા ગયા.
92 ]
૧૯૮૯/
ટો-નવે.
[પચિકીત્સવાંક
For Private and Personal Use Only