________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુભાઇનું નિધન થતાં વાર હર મેટે લે . તે કહેતા કે વાસણને કુંભાઈ પુત્રને પિતા શાહે તેમ અહે છે અને બંને વચ્ચે આમીયતા પણ એવી જ હતી. કુંભાજીના અનુગામી એના પૌત્ર મૂળજી થયા. એ દારૂ બહુ ૫તા અને રાજકાજમાં ધ્યાન એવું આપતા.
* મૂળુછનો વેશ વાઘેલા નામને પાપાત્ર હતા તે મૂળજીને પિતાને અંકુશમાં રાખો અને એની પાસેથી ધોરાજી પડાવી લેવા પ્રવૃત્ત કરતો હતો. એણે નવાબની સહાય પણ ખાનગી રીતે મેળવી હતી. મૂળજીનાં શણી અદીબા તથા કુર દાજીને આ માટે ચિંતા રહેતી, પણ મૂળજી રાજની વિરુદ્ધમાં કઈ સાંભળવા તૈયાર ન હતા. જ્યારે વેરાઇએ ધોરાજીને કબજે કર્યો છે એ ખબર પડી ત્યારે અદીબાએ વાસણુની સલાહ પૂછી અને એ અનુસાર અદીબાએ મૂળજીને વધારે પોતે દારૂ પાઈ દીધો અને એની અનુમતિ છે એમ કહી દેજીરાજ તથા વાસણજી સૈનિકો લઈ ધોરાજી ઉપર ચડ્યા. વેરોજી ભાગીને કંડેરણે ગમે ત્યાં પણ ઘેરો ઘાલી એને પડકાર્યો, પણ એ ભાગી ગયો. વાસણજી ધોરાજીમાં પૂર બંદોબસ્ત કરી પાછા આવ્યા અને મૂળને વેરાજીની નિમકહરામીની વાત કરતાં એ રાજી થયા. મૂળજી પણ ઈ.સ. ૧૭૯૨ માં ગુજરી જતાં કુંવર દાજીરાજ ગાદીએ બેઠા. વાસણનું એ પૂરતું ભાન રાખતા અને એની સલાહ પૂછતા, ૧૭૯૬ માં એક જમાદાર ઉમર કુર્ચાએ વંથળી દબાવી દઈ નવાબને કહેવરાવ્યું કે ગેડિળ વચમાં પડે તે હું મારો હક્ક લઈ વંથળી છે. નવાબે દાજીરાજને કહેવરાવતાં એણે વાસણને મોકલ્યા અને એમને જમાદારને સમજાવી વંથળી નવાબને સપાવ્યું. આ સેવાના બદલામાં ગેળને ખંભાળિયા મધું અને નવાબની લાઠી વગેરે ગામો ઉપર જમા હતી તે માફ કરાવી. આમ વાસણુજીએ પિતાની બુદ્ધિ અને બળથી ખંભાળિયા મેળવ્યું તેથી દાજીરાજે એને એ ગામ જાગીરમાં આપ્યું.
વાસણને દાજીરાજ મુરબ્બી ભાનતા અને એમની પ્રજામાં પણ કપ્રિયતા વધતી જતી હતી એ જોઈ કેટલાક અસંતુષ્ટ મંત્રીઓએ રાણી અદીબાઈને ભંભેરણી કરી અને એના કહેવાથી દાજીરાજે વાસણને આપેલું ગામ ખંભાળિયા ઈ.સ. ૧૯૯૬ માં લઈ લીધું એટલે વાસણજી રિસાઈ જામનગર ચાલ્યા ગયા, જ્યાં મેરામણ ખવાસે એમને મેટા માન સાથે નોકરીમાં રાખી કંડેરણા થાણે નિમણૂક કરી, પણ એમને રહેવાનું મેરામણ સાથે હતું એટલે કંડોરણ થાણે એના ભાઈ બુલાખીરામ રહ્યા.
જામનગરના મેરામણ ખવાસને થયું કે ગંડળમાં ઠાર જુવાન છે, રાજમાતા અદીબાઈ પરહેજદાર છે, એટલે ગાંડળ સ્વાધીન કરવાનો સાર એ છે, વળી વાસણજી જે ફુટ મુસદ્દો અને હો પણ પિતા સાથે છે. આમ વિચારી એણે મેટિયા મુકામે દાજીરાજને બોલાવી ધમકાવવા માંડ્યા. દાજીરાજ પાસે ઉત્તર ન હતા ત્યારે એણે કહ્યું કે તમે આખો દિવસ રણવાસમાં પડ્યા રહે છે, શરાબ
અને કેફી પદાર્થો લે છે, રાજ્ય કમ-અકલ માણસને અધીન છે. હવે જે સુધરશે નહિ તે મારે રાજ્યમાં હાથ ઘાલે પડશે, દાજીરાજ નીચું જોઈ બેઠા હતા ત્યાં મેરામણુની પડખે બેઠેલા વાસણએ કહ્યું : “મેરામણજી ! ગોંડળના મયમાં હાથ ઘાલ સહેલું નથી. બધા રાફડા સરખા હોતા નથી, કોઈમાં બેરીંગ હોય છે.” મેરામણે કહ્યું : “વાસણજી ! તમે મારા નોકર છે, તમને કાઢી મૂક્યા ત્યારે મેં સંઘર્યા છે.” વાસણજી એ કહ્યું : “શા માટે મને સંઘ ? ગોંડળના ધણીએ મને માટે કર્યો ત્યારે ને ? મારે રુવાડે રવાડે એનું નિમક છે. લ, રામ રામ ! મેરામણજી ! હવે આ ગોંડળમાં હાથ ઘાલવા.” એમણે દાજીરાજને કહ્યું : “ઊઠે, બાપુ! મેરામણ ચાહે તે પણ ગેલે. આપ જામ રાવળના પિતરા અને ગોંડળના ધણી.” એ દાજીરાજને ઉઠાડી લઈ ગયા પિતાને તંબુએ જમાડી રજા આપી ત્યારે દાજીરાજે કહ્યું : “અમે એકલા નહિ જઈએ, તમારે સાથે આવવાનું છે.” કામદાર પ્રાગજી પગે પથિક-દીપોત્સવ ]. ૧૯૮૯ ઑકટો.-નવે.
[૭૭
For Private and Personal Use Only