SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરમ્યાન ગાયકવાડ અને કાઠીઓની ગાંડળ રાજય ઉપર ભીંસ વધી અને મંત્રીઓ કઈ કરી શકે એમ નથી એવું લાગતાં દેવાજી ઠાકોરે વાસણજીને બોલાવ્યા, પણ એમાં ન આવતાં એમના પુત્ર - ઉમિયાશંકરને બોલાવી પિતા પાસે રાખ્યા, ઈ. સ. ૧૮૦૨ માં ગાયકવાડનું લશ્કર લઈ આબાજી ચડી આગે અને ગાંડળનાં ગામઠી લુંટવા માંડ્યા તેથી વાસણભુને આવવું પડ્યું અને ગાયકવાડની છાવણીમાં જઈ રંગીલદાસ મજમૂદાર સેના સાથે હતા તથા પોતાના સગા થતા એ નાતે લૂંટ બંધ કરવી, ખંડણીની રકમ નક્કી કરાવી અને એમાં સકળતા મળતાં બીજાં રાજાએ પણ વાસણને વચમાં રાખી પોત પોતાની રકમે મુકરર કરાવી, આટલી આટલી સેવા છતાં ઠાર દેવાએ ખંભાળિયા ગામ ઉપર વેરે દાખલ કર્યો તેથી વાસણજી પાછા જૂનાગઢ ચયા ગયા ત્યારે નવાબે એનું ભાન કરી ધંધુસર ગામ ખાવા આપ્યું તથા એના પુત્ર ગૌરીશ કરને કોડીનાર મહાલમાં નવાબને હક્ક હતા તે સે. વાસણા વિરુદ્ધ પ્રબળ ખટપટ હતી અને એની ઉપરવટ થવા દેવા અશક્ત હતા તેથી કુંવર કનુભાઈને જૂનાગઢ મેકલી, વાસણજીને સમજાવી ધોરાજીમાં રાખ્યા. ઈ. સ. ૧૮૦૬ માં બુલાખીરામે ખાંડાધારમાં થાણું કામ કર્યું. કેવદરા કેશોદ પાસે હતું અને નવાબને એ વાત ખૂંચતી હતી. કેશોદના મુસદ્દી ગોવિંદજી ઝાલાએ ગોંડળનું થાણું ઉઠાડી મૂકવું. હવે જે નવાબ સાથે પેઢીઓનો સંબંધ હતા તેની સામે લડવું હતું તેથી વાસણછ અમરેલી જઈ ગાવકવાડનું લશ્કર લઈ આવ્યા અને ધોરાજીથી છત્રાસા જઈ ત્યાંથી કેશોદ ઉપર હુમલો કર્યો અને લૂંટ ચલાવી, પછી કેવા દેવું અને દરબાર કાકાભાઈ ગામમાંથી બંદૂકે અને તેને બાર કરતા હતા તેમની સામે વાસણજીએ ડાં માણસ સાથે એકદમ દોટ દીધી અને પહેલે મારચે જઈ તલવાર લડવા, બે ચાર માણસને કાપી નાખ્યા અને ભંગાણ પડવું. વાસણજીએ શત્રુની તેમાં ખીલા ઠોકી દીધા તથા ગામ કજે કરી પિતાની તેમાંથી દરબારગઢ ઉપર લેપ માંડી તે સર કર્યો અને પછી દેવાઇ ઠાકોર ગામ બહાર બેઠેલા તેને બેલાવી ગામ સંપ્યું. એ પછી રાજકેટ રાજયમાં વિખવાદ પડ્યો. વાસણને બેલાવી મદ ભાગતાં એમણે એને ઈ.સ. ૧૮૦૬માં નિકાલ કર્યો અને પિતાના પુત્ર ગૌરીશંકરને રાજકેટ તથા રઘુનાથજીને સરધાર રાખી ઈ. સ૧૮૧૮ સુધી ત્યાંને વહીવટ કર્યો. આ દરમ્યાન ઈ. સ. ૧૮૦૦ માં ઈશ્વરજી ગુજરી જતાં એના કારણે ખર્ચ દરબારમથિી દેવા નક્કી થયું, પરંતુ મંત્રીઓએ આપવા ન દેતાં વાસણજી દ્વારકા ચાલ્યા ગયા અને વળતાં જામનગર આવતાં જામસાહેબે એને નોકરીને હુકમ આપે. એઓ ત્યાં જવા તૈયાર થયા, પણ દેવાજીએ જવા ન દીધા અને એમને કારભારી તરીકે નિયુક્ત કર્યા, પણ સન ૧૮૧૨ માં દાજી ગુજરી જતાં ગાહી ઉપર નથુજી આવ્યા. આ વખતે વાસણુજી અમરેલીમાં ગાવઇવાડી લશ્કર સાથે હતા. નથુજીના સમયમાં એને કૃપાપાત્ર નથુજી વાઘેલે કહત થઈ પડ્યો, પણ નથુજીએ બુલાખીશમના પુત્ર જગનાથને પિતાના અંગત મંત્રી તરીકે રાખતાં નયુજીએ એની ખટપટ કરતાં ઠાકોરે એને ઠપકો આપે. આ વાતની વાસણને જાણ થતાં એણે ઇ. સ. ૧૮૧૨ માં રાજીનામું આપી દીધું. નથુજીએ એ સ્વીકાર્યું નહિ, પણ વાસણજી ગંડળ આવ્યા નહિ, એઓ તે ગાયકવાડના સુબા સાથે જ રહ્યા. નથુછ ઈસ. ૧૮૧૪ માં ગુજરી ગયા અને એની ગાદીએ કનુભાઈ બેઠા. એમણે જગન્નાથને અંગત કારભારી તરીકે રાખ્યા, પણ કરેજ બહુ થઈ ગયું હતું એટલે ફરછ પ્રાગજી કારભારીની સલાહથી વાસથજી પાસે રૂપિયા ૭૫ હજાર મામા. એમણે કહ્યું: “મારી પાસે પૈસા નથી, પણ તમને પથિ-દીપેસૂવાંટ ૧૯૮ક -નવે. [ ૭૯ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy