SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિક્ષણના માધ્યમ તરીકે દફતરનું મહત્ત્વ શ્રી. જિતેન્દ્ર વી. શાહ દફતરને અંગ્રેજીમાં રેકર્ડ' કહે છે, એમ છતાં દફતરમંડાર એ નથી માત્ર રેકર્ડ રૂમ કે નથી માત્ર સરકારી દફતર સંગ્રહવાનું સ્થળ; એને બદલે જે કઈ લખાણનું કોઈ પણ બાબતના સંદર્ભમાં એતિહાસિક મહત્વ હોય તેવા લખાણને વૈજ્ઞાનિક ઢબે સાચવવાં, જાળવવાં, એમાંથી સંશોધનમાધ્યમો. યાદી પ્રકાશિત કરી સંશોધનકારી સંસ્થાઓ વહીવટકર્તાઓના ઉગ માટેની વ્યવસ્થા કરતું સ્થળ એટલે દફતરભંડાર [Archives]. દફતરભંડારનાં પગરણ ફ્રાન્સમાં ઈ. સ. ૧૭૯ માં થયાં, બ્રિટનમાં ૧૮૩૩ માં, ભારતવર્ષમાં મુંબઈ ખાતે ૧૮૨૨ માં અને અમેરિકામાં ૧૯૩૪ માં શરૂ થયાં. મદ્રાસમાં ૧૮૨૬ માં હૈદરાબાદમાં ૧૮૯૪ માં, કલકત્તામાં ૧૮૯૧ માં, પતિયાળા ભુવનેશ્વરમાં ૯િ૪૮માં, બિકાનેરમાં ૧૯૫૫ માં અને અમદાવાદમાં ૧૯૭૧ માં દફતરભંડાર ખાર્તાઓની શરૂઆત થઈ. આ તે દફતરમંડ. તે માં જાણીતાં કેટલાંક ઉદાહરણ છે. ઈ. સ. ૧૪૯ ની ફ્રેન્ચ ક્રાંતિ બાદ કોઈકમાં શિક્ષણની અગત્ય ખૂબ વધી છે એ સમજાવા લાગ્યું અને આની ફલશ્રુતિરૂપે આઈઝના ક્ષેત્રમાં ત્રણ બાબત પ્રાપ્ત થઈ: (૧) આધુનિક આકઈઝ સંસ્થાઓની સ્થાપના કરવી, (૨) આકઈઝની જાહેર સમિતિને સિદ્ધાંતનાં જાહેરનામાં બહાર પાડવાં અને (૩) રાજ્યની જૂના દસ્તાવેજોની જાળવણી બાબતની જવાબદારી નક્કી કરવી. મોટા ભાગના દેશોમાં રાષ્ટ્રિય દફાર મંડરનેમલ અ કાંઈઝ ીિ સ્થાપના વ્યાવહારિક અને સાંસ્કૃતિક એમ બે કારણોસર થયેલી જોવા મળે છે. વ્યવહાર બાબત જે તે સંજોગોમાં રેકર્ડ શોધાયું હોય કે પ્રાપ્ત થયું છે, જ્યારે સાંસ્કૃતિક ક્ષેત્રે ઈતિહાસલેખક તથા સંશોધનકારો દ્વારા રાષ્ટ્રિય પ્રાંતીય ખાનગી સંસ્થાઓની સ્થાપના દ્વારા જોવા મળે છે. દફતરભંડારને શૌક્ષણિક ઉપયોગ માત્ર તાજેતરના વર્ષોમાં જ નથી વિકસ્યું, પરંતુ એને ઘણો વિકાસ દફતરભંડારની સામગ્રીક્ષેરો થયો છે. દફતભંડારની ઘણી વિવિધ શૈક્ષણિક સેવાને અમલ કરવાનું રહે છે. વાચનાલય માટે ઓરડાઓની સુવિધા, દસ્તાવેજો પ્રસિદ્ધ કરવાની પદ્ધતિ, સંબંધિત પ્રકાશને બાબત તથા સંશોધન-માધ્યમમાં તૈયાર કરવા માટેની તૈયારી હોવી જોઈએ. આ સાથે દફતરવિદ્યાની તાલીમ, સાધને તથા નાણાકીય જોગવાઈની સુવિધા આવશ્યક છે. શાળાના સ્તર પણ આકઈઝ દ્વારા આકઈઝનો ઉપયોગ એના ઈતિહાસના શિક્ષણના વિકાસમાં મદદરૂપ છે અને લોકપ્રિય છે તથા એ હવે નિશ્ચિત થઈ ચૂકયું છે. વિશ્વની ઘણી શાળાઓમાં સૂચનાઓ આપતી વખતે કે સમજાવતી વખતે પ્રાથમિક સાધનો ઉપયોગ કરવામાં આવે છે. એઓ આ રીતે કાં તો પ્રણાલિકામત પાઠ્યપુસ્તકને પૂરક બને છે અથતા તે એઓ મૂળ સાધને દ્વારા નવસાય કરે છે. જે શિક્ષકોએ શીખવવા માટે આ પદ્ધતિ સ્વીકારી છે તેઓ દસ્તાવેજ તરીકે આઇઝને અચૂક ઉપયોગ કરે છે. એમાં પણ ઈતિહાસ સમાજસારવ અને ભૂગોળ જેવા વિષયોમાં એએ ખૂબ અસરકારક પુરવાર થયેલ છે. દાક્તરસંડાર સાથે શિક્ષણના આથી નીચે મુજબના ફાયદા છે : (1) મૂળ દસ્તાવેજો સાથે જે અભ્યાસ કરે છે તેનાથી સંબંધિત માહિતીનું એકત્રીકરણ સંકલન તૈય પરિણામ બહુ સચેટ રીતે મેળવી શકાય છે. ૪૮. ૧૯૮૯ -નવે. [ પથિક-રીપત્સવ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy