SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સામાન્ય રીતે એકતા સ્થાપિત કરવા માટે શિક્ષણ અને એની શૈક્ષણિક સંસ્થાઓ મહરવને ભાગ ભજવે છે. એક રીતે જોઈએ તે વિદ્યાધામો એકતાનાં મોટાં સ્વરૂપ છે. એમાં માત્ર વ્યક્તિગત વિકાસને જ તકે સાંપડે છે એવું નથી, સામાજિક ઉન્નતિની પણ વિશેષ સંભાવના રહેલી જોવા મળે છે. સાચા શિક્ષણકારે જ્ઞાનની ત્રણે પ્રક્રિયા–“અવધ” “સંવેદન” અને “સંક૯પ-ની એકતા પર ભાર મૂકે છે. અભ્યાસ કરતી વખતે આ ત્રણેય અવસ્થા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વળી એ પણ Bદ રાખવું જોઈએ કે જે શિક્ષણ આપણાં કાર્યો પર પ્રભાવ પાડે અને જીવનને વિવિધ રીતે પયોગી બને તે ખૂબ જ મહત્વનું છે. હબ સ્પેન્સર સાચું જ કહ્યું છે કે ઉપટિયા શિક્ષણ પકારક અને ઉપયોગી શિક્ષણને પાછું પાડી દીધું છે, વિશ્વના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓએ સમયાનુસાર પ્રજાજીવનને વધારે ઉન્નતિશીલ બનાવવા ટે સઘન પ્રયાસ કર્યો છે. ગ્રીસમાં સેક્રેવિસ હેત અને એરિતલ જેવા તત્વચિંતકોએ શિક્ષક્ષેત્રે ધપાત્ર ફાળો આપે છે. હિરોતસ અને ટ્યુસિફાઈત જેવા પ્રસિદ્ધ ઈતિહાસવિદેએ પિતાના ખાણે દ્વારા સમાજના વિકાસનું સુંદર કાર્ય કર્યું છે એમણે પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને પિતાની ખા દ્વારા સમાજના ઘડતરમાં અને નવસર્જનમાં અદૂભુત કાર્ય કર્યું છે. પ્રાચીન સમયથી વિશ્વના હાન લેખકે એ સંજોગ અનુસાર શિક્ષણના સિદ્ધાંત નિર્ધારિત કરી પ્રજાજીવનને વધારે ઉપયોગી ને તેવા પ્રકારનું શિક્ષણ આપવા પ્રયાસ કરેલા છે. એમ થતાં પરિસ્થિતિજન્ય કેટલીક મર્યાદાઓને ઇને મુકેલીએ પણ ઉદ્ભવી છે, તેથી આજે શિક્ષકોના શિરે ભારે જવાબદારી રહેલી છે. યુવાવિનાં વિકાસ અને ઘડતર માટે શિક્ષકાએ પ્રામાણિક રીતે અને નિષ્ઠાથી પિતાની ફરજ બજાવવી |ોઈએ. શિક્ષણમાં જ કસર હશે તે સમાજને વિકાસ રૂ ધાણે એ ભૂલવું ન જોઈએ. ઈતિહાહવિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦ અનુસંધાન પ. ૪૪ થી] “ના..ના, બહેન ! હવે ડૉકટરને બોલાવવાની કોઈ જ જરૂર નથી. ભગવાનને એક જ ર્થના કરજે કે.કે જન્મજન્મ માટે હું તમારે જ ભાઈ...ભાઈ... આગળ શબ્દો અટકીગયા અને વકનું મસ્તક સ્મિતાના ખેળામાં જ ઢળી પડ્યું. સ્મિતાની ચીસોથી વાતાવરણ પણ જાણે શોકમગ્ન ગયું. ઘણુ સમય સુધી સ્મિતા દીપકનું મસ્તક પોતાના ખેળામાં રાખીને રડતી રહી. મનેજની ખે પણ ભરાઈ આવી. બીજા દિવસની સવારે જ્યારે મનેજ અને સ્મિતા મશાનમાં ગયાં ત્યારે દીપકના અગ્નિકારેની જવાળાઓ ઠંડી પડી ગઈ હતી. રિમતાએ રાખને હાથમાં લીધી ત્યારે એનાં આંસુ રાખ પડવા લાગ્યાં. રાખમાં પણ જણે દીપકને ચહેરો દેખાતું હતું અને એ કહી રહ્યો હતે મતાબહેન ! જન્મજન્મ સુધી તમે મારે જ બહેન રહેશે ને ?...” નદીને કિનારાની ભીની રેતીમાં ખુંપાતાં ખુંપાતાં સ્મિતા અને મને જનાં પગલાં પાણી પાસે નેિ અટક્યાં. સ્મિતાના હાથમાં અસ્થિકુંભ હતો. ધીરે રહીને એ અસ્થિકુંભ સ્મિતાએ નદીનાં ત્ર વહેતાં પાણીમાં મૂકી દીધું અને કહ્યાંય સુધી એ અસ્થિકુંભને આગળ જતે જોઈ રહી. .૭, આભાર સેરાયટી, નિઝામપુરા, વડેદરા-૩૯૦૦૦૨ ક-દીપેસવાંક] ૧૯૮૯ીઓકટે , [૪૭ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy