________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જે વિદ્યાથી અન્ય વિદ્યાથીઓ સાથે જૂથમાં રહી દસ્તાવેજ વડે અભ્યાસ કરે છે તેનાથી સહકારની ભાવના કેળવાય છે તથા સર્વ સાથે ચર્ચા તે કોઈ એક ચોક્કસ મત ઉપર આવી શકાય છે.
જે વિદ્યાથીઓ નિયમિતપણે ઈતિહાસ ભૂગોળ અને સમાજશાસ્ત્રને અભ્યાસ કરે છે તેઓ હંમેશાં ભૂતકાળના તથા વર્તમાન માનવસમાજનાં અભ્યાસી હોય છે.
દફતર સાથે શિક્ષણના બીજા ઘણા હેતુ છે ; જેમકે (૧) દફતરભંડારની સંસ્થામાં એક સંશોધન-રૂમ હોવો જોઈએ કે જ્યાં વિદ્યાર્થી ઓ મૂળ દસ્તાવેજોના સંપર્ક માટે મળી શકે, (૨) શિક્ષકે વિદ્યાર્થીઓને મદદરૂપ થવું જોઈએ તથા એમને આકઈઝ-સંશોધનની તકનીકી–પ્રથા શીખવવી જોઈએ, (૩) મૂળ દસ્તાવેજોનું પ્રદર્શન જુદી જુદી શાળામાં ગોઠવવું જોઈએ, (૪) શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નાનું ડુંક કાર્ડ મેકલવું જોઈએ, (૫) શાળાના ઉપયોગ અર્થે સાધને એકત્રિત કરી રજૂ કરવા જોઈએ અને (૬) રેકર્ડને રલાઈડ પર કે ફિલ્મપટ્ટી પર પ્રદર્શિત કરવા જોઈએ. આ બધું મુખ્યત્વે વગ માં કે સામાન્ય શણ પ્રવચન આપવા સારુ શિક્ષકને ઉપયોગી છે.
દરતાવેજ સાધને બાળકો અને જુવાન વિદ્યાર્થીઓને આપવાથી આકઈઝનો ઉપયોગ કરનારની સંખ્યામાં માત્ર વધારે નથી થતું, પરંતુ ભવિષ્યનાં પીઢ અને કુશળ સંશોધનકારેનું સર્જન પણ કરે છે.
જે આકઈઝ સંસ્થા “આકઈઝ સાથે શિક્ષણ આપે છે. તેઓએ પ્રાથમિક રીતે ચાર પગલાં લેવી જોઈએ : પ્રથમ બાળક અને જુવાને સાથે કામ કરી શકે તેવા પૂરતા કર્મચારીઓ હવા જો એ, બીજું વહ્વટી સત્તાધીશ પાસેથી ફંડ એકત્રિત કરવું, ત્રીજુ શાળા તથા યુનિવર્સિટી પાસેથી ઘાડી રાહત મેળવવી, છેલ્લે ચોથું આકઈઝની સંસ્થામાં શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવી જોઈએ.
દફતરના વિવિધ દુમને ફૂગ ઉધઈ બુકર્મ બુકેલાઇફ વરાફર વંદા ઉંદર તથા ખિસકોલી જેવાં પ્રાણીઓ અને ગરમી પ્રકાશ પ્રદૂષણ યુદ્ધ આગ પૂર તથા વરસાદથી નુકસાન થાય છે. આ નુકસાન પામેલાં દતરને પ્રદર્શનમાં રાખવાં જોઈએ અને એ અટકાવવાના ઉપાય પણ દર્શાવવા જોઈએ, જેના પરિણામે પ્રજાને-વિદ્યાર્થીઓને દફતરનું સંરક્ષણ કરવું કેટલું અગત્યનું છે એને ખ્યાલ આવે. બેલેલા કે લખેલા શબ્દો કરતાં પણ નજરે જોયેલી વસ્તુઓનું જ્ઞાન વધુ ઘનિષ્ઠ બને છે.
શિક્ષણ એ પરિવર્તનનું પ્રતિનિધિ છે. દફતરભંડારમાં સચવાયેલી માહિતીના આધારે ભૂતકાળમાં પ્રવર્તતી ચીજવસ્તુઓના ભાવની ઝાંખી થાય છે. ભૂતકાળમાં ચલણમાં વપરાતી ચીજો તેમ નાણુ તેલમાપ વગેરેને ખ્યાલ આવે છે, પ્રર્વતમાન ભાવ સાથે એની તુલના કરી શકાય છે. દફતર દ્વારા મહાનુભાવમાં કાર્યો, દેશ માટે વહોરેલી ફનાગીરી, સહન કરેલા કૅર, એમની સહનશીલતા, જાનના જોખમ, સ્વાતંત્ર્ય માટે ચળવળમાં આપેલ ફાળા વગેરે જેવી અનેક હકીકતે વિશે સચેટ ખ્યાલ પામી શકાય છે.
દફતરોની સહાયક સામગ્રી-તાડપત્ર તામ્રપત્ર ભૂજપત્ર કાપડ કાગળ ચામડું | માઈક્રોફિક્સ રજ કરવાં, જેનાથી ગિવાથી એને ખ્યાલ આવે કે આકઇઝમાં ક્રમિક વિકાસ કર્ક રીતે થયેલ છે, પાટગનરની ફેરબદલી, એમ કરવાનાં કારણ, અતિહાસિક પરિબળે, સત્તાધીશો તથા મહાન વ્યક્તિઓનાં લખાણ, એના ઉપરથી એમનાં કાર્ય ચરિત્ર વગેરેની ઝાંખી પણ દફતરભંડારના ઉોગથી થાય છે. દફતરભંડારના દસ્તાવેજોનાં પ્રદર્શન પ્રકાશન વગેરે દ્વારા લેકશિક્ષણનું કાર્ય સાધી શકાય છે. ઇતિહાસનું શિક્ષણ ચાર દીવાલની અંદર આપી શકાય છે અને અન્યત્ર નહિ એ અભિગમ દફતરભંડારની પ્રવૃત્તિ દ્વારા દૂર કરી શકાય છે.
"આકઈઝ વીકની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ સમય દરમ્યાન વિવિધ દિનિક પથિક-દીપવાંક ) ૧૯૮૯ -નવે.
[૪૯
For Private and Personal Use Only