SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધિની રમત કાઈ વિરલ મહાપુરુષનું અવસાન થાય ત્યારે એમનું સ્થાન તરત પુરાતું નથી અને એમના જવાથી અમાપ અવકાશ ઉત્પન્ન થતાં એમણે આદરેલ મહા કાર્યો અધૂરાં રહી જાય છે. જમાદાર ફતેહમહમદના અવસાનથી કચ્છના રાજકીય આસમાનમાંથી જાણે એક જવલંત સિતારા તેજ:પુંજ પ્રગટાવી, આકાશને થોડી વાર માટે જવલ'ત કરી મૂકી પછી સદાને માટે લુપ્ત થયા. જમાદારની સ્મશાનયાત્રામાં જગજીવન મહેતા, નગરશેઠ, ડેાસવેણુ, શિવરાજ શાહ વગેરે હાજર રહ્યા હતા અને એ મહાપુરુષના અંતિમ સહકાર વખતે ઉપસ્થિત રહેલ સર્વે લેાકાનાં હૃદય ગદ્ગદ બન્યાં હતાં. જગજીવન મહેતાએ જમાદારના બે મેટા પુત્રો હુસેનમયાં તથા બ્રાડીમિયાં તથા ખીજા ખે નાના પુત્રો અને જમાદારનાં બેગમને સાંત્વન આપ્યું, પશુ એમની પૈતાની આંખામાંથી આંસુ ટપકી પડયાં. એમને એક સહૃદય મિત્ર ‘મુરબ્બી’ અને શુભેચ્છકની ખેાટ પડી હતી, જમાદારનાં કુટુંબીઓને આશ્વાસન આપતાં એએ ખેલ્યા : “તમને હું મારું દુઃખ શી રીતે જણાવું ? જમાદાર મારા માત્ર ઉપરી અધિકારી ન હતા, એએ મારા આત્મીય પણ હતા તે એમના સ્વર્ગવાસથી મારા હૈયામાં અધિકાર વ્યાપી ગયેા છે. એમની એથ તથા માયાળુ 'ને લઇને મને ક્રાઈ પણ કાર્યં મુશ્કેલ લાગતું ન હુંતું.' “પણ અમે તે નોધારાં બની ગયાં, મહેતાજી! હવે શું થશે ?” હુસેનમિયાંએ ખેદ વ્યક્ત કરતાં ચિંતા પ્રદર્શિત કરી. , મારી હયાતી લગી આપને ક્રાઈને ઊની આંચ નહિ આવવા દઉ, અહી થી જ દેશનેા કારભાર ચલાવવામાં આવશે.' મહેતાએ જણાવ્યું. આપનું મા દર્શન અમને મળતું રહેશે એવી અમને પૂરી ખાત્રી છે. આપ જ અમારા વડીલ છે.” હુસેમિયાંએ જણાવ્યું. ''જમાદાર તથા એમનાં સર્વ કુટુંબીએની સેવા કરવા તથા એઓના ઉત્કર્ષ માટે મારાથી બનતું સર્વ કરી છૂટવા હું તમારા સદ્ગત પિતાશ્રીથી વચનબદ્ધ છું. તમે કશી પણ ચિંતા રાખશો નહિ.” એની તા અમને પૂરી ખાત્રી છે, પણ હુસેનભાઈને તા હવે તરત અાર પાછું સંભાળવું પડશે અને હું અહીં અમ્મા સાથે રહેવાના છું તે પછી અહીની રાજકારભાર માટે શી વ્યવસ્થા કરવાની છે ??' ઈબ્રાહીમે પ્રશ્ન કર્યો, વિધિની રમત શરૂ થઈ. પણ હું હમણાં આ ંજાર જવાના નથી, ત્યાંને માટે બીજી વ્યવસ્થા કરીશું.” હુસેનપ્રિયાંએ પાતાની મહત્ત્વાકાંક્ષા દર્શાવી, તમારા વિના અંજારની મેાટી જવાબદારી ક્રાણુ સ ́ભાળી શકશે ?” ઈબ્રાહીમે પેાતાની મતાબ વ્યક્ત કરી. “તારે નર સંભાળવા જવું હેાય તે વ્યવસ્થા કરીએ, પ્રેમ, મહેતાજી ! એમાં કઈ ખેલું છે ?" હુસેનમિયાંએ પેાતાના પત્ર ભૂજમાં મજબૂત સ્થાપવા માટે નવી જ યુક્તિ અજમાવી અદ્વેતાને પોતાના પક્ષમાં લેવા તજવીજ કરી, હુ તો ત્યાં જવા માગતા નથી, હું તો અહીં અમા સાથે જ રહેવા માગું છું, તમે મુ જારના ભે:મિયા છે! અને ત્યાંની બધી વસ્તુસ્થિતિશ્રી વા છે એટલે ત્યાં જ ્ વધુ સારું થશે. આપણા દુશ્મને ફાવી શકશે નહિ.” હુસેનમિયાં ભલે હમણાં અહી જ રશકાય. એમની જરૂર પણ રહેશે, કેમકે કમ્પની સરકારના For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy