________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. G 50 समालोचना . 1. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા-સ્મરણિકા ( નિયર) વિ. સં. 2022 સને 1966 પ્રકાશક શ્રી વિજય જૈન ગ્રંથમાલા, ગાંધીચોક, ભાવનગર. - , , , , આ સોનિયર”ની વિશિષ્ટતા એ છે કે આ સિનિયર જાહેરખબરોથી છષકાતે દળદાર અંક નથી. તેમાં જાહેરખબરની સાથે સાદી, સચોટ ને સંક્ષિપ્ત શૈલીમાં લખાયેલી લગભગ સાઠ જેટલી ધર્મકથાઓ અને બેધકથાઓ છે, તે ઉપરાંત ' અમુક વ્યકિતઓના પરિચય અને અમુક સંસ્થાઓની માહિતી રસભરી રીતે આપવામાં આવેલ છે. તેથી જાહેર ખબર વિભાગ દુન્યવી વસ્તુઓની જાહેરાત કરતો નથી પણ પારલૌકિક સુંદર ગુણનિધિ તરફ નિર્દેશ કરે છે. આ સેવેનિયરમાં આપણી જ્ઞાનપરંપરાની પ્રતીકરૂપ પટ્ટીમાં ભગવાન મહાવીર, મહાજ્ઞાની ગૌતમસ્વામી, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશવિજયજી, સંસ્થાના સ્થાપક શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, શાંતમૂર્તિ શ્રી જયંતવિજયજી અને મુનિ વિશાલવિજયજીને રેખાચિત્રમાં આલેખ્યા છે. આ, સ્મરણિકામાં ઉંચા આઈપેપર પર સુંદર શાહીમાં છાપેલી ત્રીશેક આર્ટલેટવાળું આલબમ આપેલ છે તેમાં સંસ્થાની નિકટવર્તી વ્યકિતઓના અને સમારંભના ચિત્ર આપેલા હોવાથી સ્મરણિકાને પ્રેક્ષ, બનાવેલ છે. આ સેવેનિયરમાં મુનિશ્રી ચિત્રભાનુએ ઉપદેશેલ બેધવચન સરસ છે. “ખાના, પીના સેવના, મિલના, વચનવિલાસ; જે જ્યાં પાંચ ‘ઘટાડીએ, ત્યાં ત્યે ધ્યાન પ્રકાશ.” - - આ પાંચ વસ્તુ ઓછી થાય તો અંતરની જતિ જામે, ધ્યાન પ્રકાશ લાધે અને આત્મજાગૃતિ થાય. અત્યારે વાંચન કરતાં ચિંતન અને મનનની બહુ જરૂર છે. આ સોનિયરમાં લગભગ સો જેટલી ધર્મકથાઓ અને બેધકથાઓ સંક્ષિપ્તમાં આપેલ છે, તેમના પર સંસારી છે ચિંતન અને મનન કરશે તો તેમને જરૂર લાભ થશે તેથી આ સ્મરણિકાના પ્રકાશને મારા હાર્દિક અભિનંદન આપું છું. 2. સૂત્રધાર “નંદન' મંટન (વાસ્તુ શિપશાસ્ત્ર–ગુજરાતી ભાષાંતર સહિત) અનુવાદક અને સંપાદક:-પંડિત ભગવાનદાસ જૈન મૂલ્ય રૂ. 16 પ્રાપ્તિસ્થાન બી એસ શમાં 5, 6. ce, વિશારદ, મોતીસિંહ ભમીયાને રસ્તો, યતિ શ્યામલાલને ઉપાશ્રય જયપુર સીટી. (રાજસ્થાન) પ્રાસાદ મંડન ગ્રંથ શિપીવર્ગમાં પ્રસિદ્ધ છે. જેના આધારે સેમપુરા બ્રાહ્મણ જ્ઞાતીય શિપીઓ દેવાલય બાંધવાના કાર્યો વંશપરંપરાથી કરતાં આવ્યા છે. નાગની શૈલીના પ્રાસાદો બાંધવો સંબંધને આ પ્રાસાદ મંડન ગ્રંથ તેના ગુણદોષ વિષયમાં પ્રકાશ પાડતો હોવાથી તેનું વિગતવાર સમજૂતીપૂર્વક ગુજરાતી ભાષાંતર કરી તેને પ્રકાશિત કરેલ છે. આ ગ્રંથના આઠ અધ્યા છે. મંદિરના નકશાઓ ( Plans) અને મંદિરના ફટાએ આપીને ( અનુસંધાન ટાઈટલ પેજ કે ઉપરે ) - , , , , , ... .. પ્રકાશક: દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર * *:, મુદ્રક : ગીરધલાલ ફૂલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર * For Private And Personal Use Only